પૃષ્ઠો

મંગળવાર, 18 સપ્ટેમ્બર, 2018

શિક્ષક ને આચાર્ય તરીકે બઢતી આપવા માટેનું ઠરાવ

આચાર્યની ફરતી વખતે 20(1)ની લાયકાત ડી પી એડ ની લાયકાત માનનીય ગણવા અંગે

વ્યાયામ અને ઉદ્યોગના તા સોની ફાળવણી કરવા અંગે

વ્યાયામ શિક્ષક ને શિક્ષક ગણવા અંગે

મંગળવાર, 14 ઑગસ્ટ, 2018

રવિવાર, 1 જુલાઈ, 2018

શાળાનું આયોજનપંચશીલ વિદ્યાલય,ડીસા, જિલ્લો- બનાસકાંઠા
શૈક્ષણિક વર્ષ-૨૦૧૮-૨૦૧૯-આયોજન

ક્રમ
માસ
વેકેશનના દિવસો
રવિવાર
જાહેર રજા
સ્થાનિક રજા
કામના દિવસો
માસ ન દિવસો
1
 જુન
10
 3
01
0
16
30
2
જુલાઈ
-
5
0
0
26
31
3
ઓગસ્ટ
-
4
3
0
24
31
4
સપ્ટેમ્બર
-
5
3
4
18
30
5
ઓક્ટોબર
-
4
3
1
23
31
6
નવેમ્બર
21
2
0
0
7
30
7
ડિસેમ્બર
-
5
1
0
25
31
8
જાન્યુઆરી
-
4
2
1
24
31
9
ફેબ્રુઆરી
-
4
0
0
24
28
10
માર્ચ
-
5
2
1
23
31
11
એપ્રિલ
-
4
2
0
24
30
12
મે- જુન
26-9jun
1
0
0
4
31

કુલ દિવસો
57
46
17
7
238
365

પરીક્ષા
તારીખ
ધોરણ
પુરક પરીક્ષા
૬,૮,૯,જુલાઈ
ધો.-૧૦, ધો.-૧૨ સા.પ્ર.,વિ.પ્ર.
પ્રથમ કસોટી
૧૯-૧૦-૧૮
થી
૩૦-૧૦-૧૮
ધો.-૯,૧૦,(S.A-1) અને ધો.-૧૧,૧૨ સા.પ્ર.,
પ્રિલિમ પરીક્ષા
૨૮-૦૧-૨૦૧૯ થી
૦૬-૦૨-૨૦૧૯
ધો.-૧૦,(S.A-2) અને ધો.-૧૧,૧૨ સા.પ્ર.
એસ.એસ.સી. પરીક્ષા
૧૨-૨-૨૦૧૯ થી ૧૪-૦૨-૧૯
શાળા કક્ષા મરજીયાત વિષય
વાર્ષિક પરીક્ષા
૦૮-૪-૧૯ થી ૧૬-૦૪-૧૯
ધો.-૯,(S.A-2) અને ધો.-૧૧ સા.પ્ર
ધોરણ-૯

* શૈક્ષણિક મુલ્યાંકન મુખ્ય સાત વિષયો વિભાગ-1(એ)
સત્ર
ક્રમ
મૂલ્યાંકનનો સમયગાળો
મૂલ્યાંકનનો પ્રકાર
ગુણભાર
સત્ર પ્રમાણે ગુણ
શૈ. વર્ષના ગુણ
પ્રથમ સત્ર
તા.૨૨-૦૭-૨૦૧૮ સુધીમાં
FA-1
10%
50%
100%
તા.૯-૦૯-૨૦૧૮ સુધીમાં
FA-2
10%
૧૯ ઓક્ટો.થી ૩૦ઓક્ટો
SA-1
30%
દ્ધિતિય સત્ર
તા.૯-૧૨-૨૦૧૮ સુધીમાં.
FA-3
10%
50%
તા.૨૦-૦૨-૨૦૧૮ સુધીમાં
FA-4
10%
૮ એપ્રિલ થી ૧૬ એપ્રિલ
SA-2
30%

* વૈકલ્પિક ત્રણ વિષયો માટે વિભાગ-1(બી)
 
સત્ર
ક્રમ
મૂલ્યાંકનનો સમયગાળો
મૂલ્યાંકનનો પ્રકાર
ગુણભાર
સત્ર પ્રમાણે ગુણ
પ્રથમ સત્ર
તા.૨૨-૦૭-૨૦૧૭ સુધીમાં
FA-1
30%
50%
તા.૯-૦૯-૨૦૧૭ સુધીમાં
FA-2
30%
૧૯ ઓક્ટો.થી ૩૦ઓક્ટો
SA-1
40%
દ્ધિતિય સત્ર
તા.૯-૧૨-૨૦૧૭ સુધીમાં
FA-3
30%
50%
તા.૨૦-૦૨-૨૦૧૮ સુધીમાં
FA-4
30%
૮ એપ્રિલ થી ૧૬ એપ્રિલ
SA-2
40%
* વિભાગ-1(એ) વર્ષાન્તે શૈક્ષણિક સિદ્ધિના માપન (ગ્રેડ)
ગ્રેડ
A1
A2
B1
B2
C1
C2
D
E1
E2
ગુણ
91-100
81-90
71-80
61-70
51-60
41-50
33-40
21-21
00-20
ગ્રેડ બિંદુ
10.0
9.0
8.0
7.0
6.0
5.0
4.0
-
-
* ત્રણ વૈકલ્પિક વિષયોના પંચબિંદુ સ્કેલ 
ગ્રેડ
A+
A
B+
B
C
ગુણ
90 થી વધુ
75-90
60-75
45-60
33-45

* શાળાના ઉજવણીના દિવસો -૨૦૧૨ +

ક્રમ
ઉજવણી દિવસ
તારીખ
વિશ્ર્વ વસ્તી દિન
૧૧ જુલાઈ
સ્વાતંત્ર્ય દિન
૧૫ ઓગસ્ટ
શિક્ષક દિન
૫ સપ્ટેમ્બર
ગાંધી જયંતી
૨ ઓક્ટોબર
ડો. બાબા સાહેબનો નિર્વાણ દિન
૬ ડિસેમ્બર
ધ્વજ દિન
૭ ડિસેમ્બર
રાષ્ટ્રીય યુવા દિન
૧૨ જાન્યુઆરી
પ્રજાસત્તાક દિન
૨૬ જાન્યુઆરી
ગાંધી નિર્વાણ દિન
૩૦ જાન્યુઆરી
૧૦
રાષ્ટ્રીય વિજ્ઞાન દિન
૨૮ ફ્રેબ્રુઆરી
૧૧
ડો. બાબા સાહેબની જન્મજ્યંતી
૧૪ એપ્રિલ

* સપ્તાહ ઉજવણી
ક્રમ
વિગત
સમય
શ્રમ શિબિર

યોગ શિબિર

વિજ્ઞાન સપ્તાહ

કારકિદી સપ્તાહ

ટ્રાફિક સપ્તાહ

ગ્રાહક સુરક્ષા સપ્તાહ

વ્યસન મુક્તિ સપ્તાહ

* બાહ્ય પરીક્ષાઓ
સંસ્કૃત પરીક્ષા
ગાયત્રી પરીક્ષા
ચિત્રકામ પરીક્ષા
પ્રખરતાશોધ પરીક્ષા
માધ્ય.શિ.શિ, પરીક્ષા
રાષ્ટ્રિય પ્રતિભા શોધશૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૨૦૧૯ ધોરણ -૯-૧૦ FA અને SA

ધોરણ- ૯
મૂલ્યાંકન
ધોરણ- ૧૦
તા.૨૨-૦૭-૨૦૧૮ સુધીમાં
FA1
તા.૨૨-૦૭-૨૦૧૮ સુધીમાં
તા.૯-૦૯-૨૦૧૮ સુધીમાં
FA2
તા.૯-૦૯-૨૦૧૮ સુધીમાં
૧૯ ઓક્ટો.થી ૩૦ઓક્ટો
SA1
૧૯ ઓક્ટો.થી ૩૦ઓક્ટો
તા.૯-૧૨-૨૦૧૮ સુધીમાં
FA3
તા.૯-૧૨-૨૦૧૮ સુધીમાં
તા.૨૦-૦૨-૨૦૧૯ સુધીમાં
FA4
તા.૨૦-૦૧-૨૦૧૯ સુધીમાં
૮ એપ્રિલ થી ૧૬ એપ્રિલ
SA2

તા.૨૮-૦૧-૨૦૧૯ થી તા.૦૭-૦૨-૨૦૧૯

 બોર્ડની પરીક્ષા તા.૦૭-૦૩-૨૦૧૯ થી તા. ૨૭/૩/૨૦૧૯
શાળાની વાર્ષિક પરીક્ષા ૦૫-૦૪-૨૦૧૯ થી તા.૧૩-૦૪-૨૦૧૯
ઉનાળુ વેકેશન તા.૦૧-૦૫-૨૦૧૯ થી તા.૦૪-૦૬-૨૦૧૯

પ્રથમ સત્ર
તા.૧૧-૦૬-૨૦૧૮ સોમવાર થી તા.૦૪-૧૧-૨૦૧૮ રવીવાર
કાર્ય દિવસ=૧૧૪
દિવાળી વેકેશન
તા.૦૫-૧૧-૨૦૧૮ સોમવારથી તા.૨૫-૧૧-૨૦૧૮ રવીવાર
રજાના દિવસ=૨૧
દ્રિતિય સત્ર  
તા.૦૬-૧૧-૨૦૧૭ સોમવારથી તા.૦૬-૦૫-૨૦૧૮ સોમવાર
કાર્ય દિવસ=૧૨૪
ઉનાળુ વેકેશન      
તા.૦૬-૦૫-૨૦૧૯ મંગલવારથી તા.૦૯-૦૬-૨૦૧૯ સોમવાર
રજાના દિવસ=૩૫
પંચશીલ માધ્યમિક શાળા,ડીસા
:: શાળાનું બિન શૈક્ષણિક વાર્ષિક(વહિવટી) આયોજન ::
ક્રમ
માસ
વિગત
એપ્રિલ
+ વાષિક આંકડાકીય માહિતી એકઠી કરવી.
+ જી.પીએફના હિસાબી પત્રકો તેયાર કરવા.
+ કર્મચારી મસ્ટર રોલમાં નવા માસના નામો લખી પુર્ણ કરવા.
+ વેકેશનની જાણ અને શિક્ષકોના સરનામા નોધવા.
+ ડેડસ્ટોક રજીસ્ટરના મેળવણા કરવા.
+ ગત વર્ષના હિસાબનું સરવૈયું તૈયાર કરવું.
+ ચાલુ વર્ષનું બજેટ તૈયાર કરવું અને મંડળને મોકલવું.
+ ઈન્કમ ટેક્ષનું ફોર્મ ભરીને મોકલવું.
+ માસીક વર્ગ રજીસ્ટર ચકાસણી કરી જમા લેવા.
+ વર્ષ દરમિયાન ભરેલ વ્યવસાય વેરાનું ફોર્મ ભરીને મોકલવું.
+ અગામી માસનું પગાર બિલ તૈયાર કરીને મોકલી આપવું.
+ કર્મચારીઓના ખાનગી અહેવાલના પત્રકો તૈયાર કરવા.
મે
+ ઉપજ ખર્ચના પત્રકો ૧ થી ૨૦ તૈયાર કરીને મોકલવા.
+ શાળા માટે જરૂરી સ્ટેશનરીની યાદી કરી ખરીદવી અથવા છપાવવી.
+ નવા વર્ગ વધારાની શક્યતા હોય તો પત્રકો તૈયાર કરવા.
+ કર્મચારીઓની સેવાપોથીની વિગતો પુરી કરવી.
+ માસીક વર્ગ રજીસ્ટર ચકાસણી કરી જમા લેવા.
+ કર્મચારી મસ્ટર રોલમાં નવા માસના નામો લખી પુર્ણ કરવા.
+ જાહેર પરીક્ષાના પરીણામની તારીખના જાણી વિધાર્થીઓના પ્રમાણપત્રો તૈયાર કરવા.
+ શાળાના વર્ષિક હિસાબો સી.એ. પાસે ઓડિટ કરાવવા.
+ પ્રવેશ ફોર્મનું વિતરણ કરવું.
+ અગામી માસનું પગાર બિલ તૈયાર કરીને મોકલી આપવું.
+ વાર્ષિક રજાઓની યાદી તૈયાર કરવી.
જુન
+ પ્રવેશ ફોર્મ સ્વીકારવા.
+ સી.એ. રીપોર્ટની નકલ મંડળ અને કચેરીને મોકલવી.
+ નવા પ્રવેશાર્થીઓની ફી એકત્ર કરી જમા લેવી
+ વર્ગ વધારા કે ધટાડાની દરખાસ્ત રજુ કરવી.
+ શિક્ષકો પાસેથી નવા વર્ષનું આયોજન એકત્ર કરવું.
+  જનરલ સમયપત્રક આચાર્યની સુચના મુજબ તૈયાર કરવું.
+ પત્રક -૧ રોજગાર કચેરીને મોકલવું
+ કર્મચારી મસ્ટર રોલમાં નવા માસના નામો લખી પુર્ણ કરવા.
+ ત્રિમાસીક ખર્ચના હિસાબો તૈયાર કરવા.
+ માસીક વર્ગ રજીસ્ટર ચકાસણી કરી જમા લેવા.
+ અગામી માસનું પગાર બિલ તૈયાર કરીને મોકલી આપવું.
+ કર્મચારીઓ પાસેથી  ઈન્કમટેક્ષની રકમ એકત્રીત કરી ઈન્કમટેક્ષ જમા કરાવવો.
+ પ્રમાણપત્રો પ્રમાણિત કરવા માટે ચકાસણી કરવી.
જુલાઈ
+ કર્મચારીઓના વાર્ષિક ઈજાફાની ગણતરી કરી ઈજાફાની નોંધ કરવી.
+ જુદીજુદી શિસ્જવૃતિઓ માટે દરખાસ્તો તૈયાર કરીને મોકલવી.
+ માસીક વર્ગ રજીસ્ટર ચકાસણી કરી જમા લેવા.
+ અગામી માસનું પગાર બિલ તૈયાર કરીને મોકલી આપવું.
+ કર્મચારી મસ્ટર રોલમાં નવા માસના નામો લખી પુર્ણ કરવા.
+ નવો પ્રવેશ મેળવનાર વિધાર્થીઓની નોધ જી.આર.માં કરવી.
+ નવો પ્રવેશ મેળવનાર વિધાર્થીઓના પ્રમાણપત્રો ખરાઈ માટે મોકલવા.
                                                                                
ઓગસ્ટ
+ માર્ચમાં બેસનાર ખાનગી ઉમેદવારોની દરખાસ્ત તૈયાર કરી મોકલવી.
+ મકાન ભાડા પ્રમાણપત્રનું ચલણભરી રીન્યુઅલ પ્રમાણપત્ર મેળવવું.
+ પ્રથમ કસોટી માટે પ્રશ્રપત્ર છપાવવા આપવા.
+ અગામી માસનું પગાર બિલ તૈયાર કરીને મોકલી આપવું.
+ માસીક વર્ગ રજીસ્ટર ચકાસણી કરી જમા લેવા.
+ કર્મચારી મસ્ટર રોલમાં નવા માસના નામો લખી પુર્ણ કરવા.
+ શાળાના હિસાબો જિ.શિ.અ.કચેરી પાસેથી તારીખ મેળવી ઓડિટ કરાવવા.
+ વાર્ષિક નિરીક્ષણ અહેવાલ તથા સાથે જોડવાના પત્રકો તૈયાર કરવા
સપ્ટેમ્બર
+ 30 મી સપ્ટેમ્બરની માહિતી તૈયાર કરવી.
+ કર્મચારીઓ પાસેથી  ઈન્કમટેક્ષની રકમ એકત્રીત કરી ઈન્કમટેક્ષ જમા કરાવવો.
+ ૩૦ મી સપ્ટેમ્બર કર્મચારીયોની યાદી તૈયાર કરી પગાર બિલ સાથે મોકલવી.
+ માસીક વર્ગ રજીસ્ટર ચકાસણી કરી જમા લેવા.
+ કર્મચારી મસ્ટર રોલમાં નવા માસના નામો લખી પુર્ણ કરવા.
+ ત્રિમાસીક ખર્ચના હિસાબો તૈયાર કરવા.
+ અગામી માસનું પગાર બિલ તૈયાર કરીને મોકલી આપવું.
+ રોજગાર કચેરીને ત્રિમાસીક પત્રક તૈયાર કરી મોકલવું
ઓક્ટોમ્બર
+ તહેવાર પેશગી અને બોનસના બીલ બનાવવા.
+ દિવાળી વેકેશન માટે શિક્ષકોન સરનામા નોધવા.
+ માસીક વર્ગ રજીસ્ટર ચકાસણી કરી જમા લેવા.
+ અગામી માસનું પગાર બિલ તૈયાર કરીને મોકલી આપવું.
+ કર્મચારી મસ્ટર રોલમાં નવા માસના નામો લખી પુર્ણ કરવા.
+ જાહેર પરીક્ષાઓ માટે વિધાર્થીઓના આવેદનપત્રો ભરાવી લેવા.
નવેમ્બર
+ આવેદન પત્રો તૈયાર કરી નિયત કરેલ જગ્યાએ જમા કરાવવા.
+ માસીક વર્ગ રજીસ્ટર ચકાસણી કરી જમા લેવા.
+ કર્મચારી મસ્ટર રોલમાં નવા માસના નામો લખી પુર્ણ કરવા.
+ અગામી માસનું પગાર બિલ તૈયાર કરીને મોકલી આપવું.
+ બીજા સત્રની સત્ર ફી એકત્ર કરાવી જમા લેવી.
ડીસેમ્બર
+ સામાયિકોના વર્ષિક લાવાજમ ભરવા.
+ કર્મચારીઓ પાસેથી  ઈન્કમટેક્ષની રકમ એકત્રીત કરી ઈન્કમટેક્ષ જમા કરાવવો.
+ માસીક વર્ગ રજીસ્ટર ચકાસણી કરી જમા લેવા.
+ ત્રિમાસીક ખર્ચના હિસાબો તૈયાર કરવા.
+ કર્મચારી મસ્ટર રોલમાં નવા માસના નામો લખી પુર્ણ કરવા.
+ અગામી માસનું પગાર બિલ તૈયાર કરીને મોકલી આપવું.
+ રોજગાર પત્રક મોકલવું
૧૦
જાન્યુઆરી
+ કર્મચારીઓની સેવાપોથીની વિગતો પુરી કરવી.
+ કર્મચારીઓની વાર્ષિક આવકની ગણતરી કરી બાકીના ઈન્કમ ટેક્ષની ગણતરી કરવી.
+ માસીક વર્ગ રજીસ્ટર ચકાસણી કરી જમા લેવા.
+ કર્મચારી મસ્ટર રોલમાં નવા માસના નામો લખી પુર્ણ કરવા.
+ અગામી માસનું પગાર બિલ તૈયાર કરીને મોકલી આપવું.
+ જુથ વીમાની કપાત પગારમાંથી કરવી.
૧૧
ફ્રેબ્રુઆરી
+ શાળાકિય ખરીદીની યાદી બનાવવી.
+ બાકી રહેતાં પુરવણી બિલો બનાવવા.
+ આવેલ શિષ્યવૃતિની રકમની ચકાસણી કરવી બાકી રહેલશિષ્યવૃતિની ચુકવણી કરવી
+ HSC/SSCની પરીક્ષની રસીદો મેળવી વિતરણ કરવું

માર્ચ
+ નિભાવ ગ્રાન્ટનો છેલ્લો હપ્તો મેળવવો.
+ શાળા માટે ગ્રાન્ટની ગણતેરી કરી લેવી અને ન મળેલ ગ્રાન્ટ માટે રજુઆત કરવી.
+ વાર્ષિક ખર્ચની ગણતરી કરી ટકાવારી પ્રમાણે બાકી રહેતું ખર્ચ પુર્ણ કરવું
+ માસીક વર્ગ રજીસ્ટર ચકાસણી કરી જમા લેવા.
+ કર્મચારી મસ્ટર રોલમાં નવા માસના નામો લખી પુર્ણ કરવા.  
+ અન્ય ગ્રાન્ટના બિલો મોકલવા.
+ રોજગાર પત્રક મોકલવું
+ અગામી માસનું પગાર બિલ તૈયાર કરીને મોકલી આપવું.
+ ધટતી ગ્રાન્ટ માટે મંડળ પાસે માગણી મુકવી.
+ બકી ચુકવાણા ચુકવી  હિસાબો ચુક્તે કરવા.
+ ડેડસ્ટોકનું મેળવણું કરી વાર્ષિક હિસાબો પુરા કરવા.
+ બાકી ઈન્કમટેક્ષની કપાત કરવી.

જનરલ કામગીરી

-> વર્ગવાર રીપીટર વિધાર્થીઓની ફી એકત્રીત કરવી.
-> શાળાના રેકોર્ડની યોગ્ય જાળવણી કરવી.
-> વિધાર્થીઓને શિષ્યવૃતિની ચુકવણી કરવી
-> શાળા છોડી ગયેલ વિધાર્થીઓના નામ જી.આર.માં તથા કમી રજીસ્ટરમાં નોધવા.
-> રોજમેળમાં વ્યવાહારની નોધ કરી સહી કરી આચાર્યની સહીમાં મુકવો.
-> શાળા માટે સુચના મુજબ ખરીદી કરવી.
-> રોજમેળ પરથી હિસાબ ખાતાવહીમાં ખતવી તેની ચકાસણી કરાવવી.
-> વિધાર્થી દૈનિક હાજરીની દૈનિકબુકમાં ચકાસણી કરી સરવાળા કરવા.
-> વર્ગવાર સરાસરી હાજરીની નોધ રાખવી.
-> ખાતાકિય ઓડિટના પત્રકો તૈયાર કરવા.
-> વ્યવસાય વેરો કે અન્ય વધારાની રકમ ચલનથી જમા કરાવવી.
-> પગાર ગ્રાન્ટના પુરવણી બિલો બનાવવા અને સમયસર મોકલવા.
-> પેન્સન દરખાસ્ત તૈયાર કરી સમયસર રજુ કરવી.
-> ખાતા,મંડળ અને વિધાર્થીઓને લગતા પત્રો તૈયાર કરી મોકલી આપવા.
-> આવનાર મુલાકાતીઓની અરજીઓ સ્વીકારી જવાબો તૈયાર કરી તેનો નિકાલ કરવો.