પૃષ્ઠો

બુધવાર, 25 જૂન, 2014

ચિંતન સભા ૨૮-૬-૨૦૧૪

1. બનાસકાંઠા જિલ્લા આચાર્ય સંઘ દ્વારા યોજાનાર એક દિવસીય ચિંતન   સભા =
     તારીખ=.૨૮-૬-૨૦૧૪
      સ્થળ= કનુભાઈ મહેતા હોલ, વિદ્યામંદિર કેમ્પ્સ ,પાલનપુર 
     સમય = સવારે- ૯.૩૦ કલાક 

2. ધોરણ-૯ માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની માહિતી નિયતપત્રક મુજબ લાવવી -તા.૨૮-૬-૨૦૧૪

3. વિદ્યાર્થીઓનાકંસેશન પાસ માટે ફોર્મ મેળવવા નજીકના એસ.ટી ડેપો   નો સંપર્ક કરવો , ૧૦૦  થી વધારે  વિદ્યાર્થી ઓ હસે તો સ્કુલમં જ પાસની સુવીધા

રજા યાદી ૨૦૧૪- ૨૦૧૫

રજા યાદી ૨૦૧૪ - ૨૦૧૫

                પંચશીલ ઉચ્ચ. માધ્ય. વિદ્યાલય ,ડીસા 

 
                                                 રજા યાદી = 2014 - 2015  
ક્રમ તરીખ વાર રજા ની વિગત દિવસ જાહેર\સ્થાનિક  
1 12/07/2014 શનિવાર ગુરુ પૂર્ણિમા  1 સ્થાનિક  
2 29/07/2014 મંગળવાર  રમઝન ઈદ   1 જાહેર  
3 15/08/2014 શુક્રવાર સ્વાતંત્ર્ય દિન  1 જાહેર  
4 16/08/2015 શનિવાર  રાંધણ છઠ  1 સ્થાનિક  
5 18/08/2014 સોમવાર પતેતી (પા.નૂ વર્ષ  1 જાહેર  
6 29/08/2014 મંગળવાર સંવત્સરી (ગણેશ) 1 જાહેર  
7 01/10/2014 બુધવાર દુર્ગાષ્મી  1 સ્થાનિક  
8 02/10/2014 ગુરુવાર ગાંધીજયંતી  1 જાહેર  
9 03/10/2014 શુક્રવાર વિજ્યા દશમી  1 જાહેર  
16 06/10/2014 સોમવાર બકરી ઈદ  1 જાહેર  
17 દિવાળી વેકેશન તા.20/10/14 થી 09/11/14 21 જાહેર  
18 25/12/2014 ગુરુવાર નાતાલ 1 જાહેર  
19 14/01/2015 બુધવાર મકર સંક્રાંતી   1 જાહેર  
20 15/01/2015 ગુરુવાર વાસી ઉતરાયણ  1 સ્થાનિક  
21 26/01/2015 સોમવાર પ્રજાસત્તાક દિન  1 જાહેર  
22 17/02/2015 મંગળવાર મહા શિવરાત્રી  1 જાહેર  
23 05/03/2015 શુક્રવાર હોળી  1 સ્થાનિક  
24 17/03/2015 શનિવાર ધુલેટી  1 જાહેર  
  21/03/2015 શનિવાર ગુ ડી પડવો  1 સ્થાનિક  
25 28/03/2015 મંગળવાર રામ નવમી 1 જાહેર  
26 02/04/2015 ગુરુવાર મહાવીર જ્યંતી 1 જાહેર  
24 03/04/2015 શુક્રવાર ગ્રુડ ફ્રાઈડે 1 જાહેર  
  04/04/2015 શનિવાર હનુમાન જયંતી  1 સ્થાનિક  
27 14/04/2015 મંગળવાર ડો.આંબેડકર જયંતી  1 જાહેર  
28 21/04/2015 મંગળવાર પરશુરામ જયંતી  1 જાહેર  
29 ઉનાળુ  વેકેશન તા 04 /5/15 થી  07/6/15 35 જાહેર  
      કુલ રજા 80 જાહેર  
(૧) સરકારશ્રી ની સુચના મુજબ રજામાં ફેરફાર કરવામાં આવશે  
(૨) શ્રાવણ માસના સોમવારે શાળાનો સમય સવારનો રાખવામાં આવશે.  
(3) સ્થાનિક તહેવારો અને મંડળની સુચના મુજબ શાળા સમયમાં ફેરફાર કરવામાં આવશે . આચાર્ય