પૃષ્ઠો

સોમવાર, 10 નવેમ્બર, 2014

એસ.એસ.સી. પરીક્ષા ૨૦૧૫

 ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ ઘો-૧૦/૧૨ના ખાનગી

શાળા રજીસ્ટ્રેશન 

શિક્ષક રજીસ્ટ્રેશન  

એસ.એસ.સી. ફોર્મ ભરવા માટે  

ફોર્મ ભરવાની સુચનાઓ એસએસસી ૨૦૧૫ 

 ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ સોસાયટીની કારોબારી સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ખાનગી ઉમેદવારોએ પોતાના રહેઠાણની નજીક પડતી ગુ.મા.અને ઉ.મા.શિ.બોર્ડ દ્વારા નોંધાયેલી શાળામાંથી આગામી માર્ચ ૨૦૧૫થી ફોર્મ ભરી શકશે.ખાનગી ઉમેદવારે પોતાના રહેઠાણના પુરાવા માટે રેશનિંગ કાર્ડ,લાયસન્સ,ચુંટણી કાર્ડની નકલ આપવાની રહેશે.
 
હાલના ચાલું સ્ટડી સેન્ટરોએ તેમના વિસ્તારમાં આવેલી શાળાઓમાંથી ધોરણ ૧૦-૧૨ના ખાનગી ઉમેદવારનું કાઉન્સીલીંગ કરવાનું રહેશેય.સ્ટડી સેન્ટરના કાઉન્સિલીંગ માટે નિમÒક કરેલ શિક્ષકનું નામ સરનામુ મોબાઇલનંબર માહિતી શાળાના લેટર પેડ ઉપર ઓપન સ્કુલ શાખા લખીને આપવાનું રહેશે.