પૃષ્ઠો

સોમવાર, 23 સપ્ટેમ્બર, 2013

ડીસીએ ફોર્મ

 એસ. એસ. સી. ના ઓન લાઈન ફોર્મ ભરવા બાબર
બનાસકાંઠા જિલ્લા આચાર્ય સંઘનું અધિવેશન બાબત 
બનાસકાંઠા જિલ્લા આચાર્ય સંઘ માહિતી 
 બાળકોમાં જાગૃતિ લાવવા બાબત
ડીસીએ ફોર્મ ભરવા બાબત 
વર્ષ 2013-14 માટે આદિજાતિ /બિન આદિજાતિ વિસ્તારમાં ગ્રાન્ટેડ/સરકારી શાળાઓના ધોરણ-11,12 ના વર્ગ વધારા મંજુર કરેલ શાળાઓની યાદી

ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહ પછીના ઇજનેરી અને ફાર્મસીના ડીગ્રી અભ્યાસક્રમોમા ગુ.મા.શિ.બોર્ડ વિડ્યાર્થીઓના કોમન મેરીટ યાદી તૈયાર કરી પ્રવેશ આપવા સંદર્ભેઅસરોના અભ્યાસ અંગે અહેવાલ આપવાની સમિતીની રચના કરવા બાબત.

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોડૅના સભ્યોની મુદત લંબાવવા બાબત

જાહેરાત ક્રમાંક:૦૧/૧૨/૨૦૧૨ કાયદા અધિકારી (વગઁ-૧ સમકક્ષ)ની કરાર આધારિત જગ્યાની ભરતી.
પઠપ/૧૦૧૩/નવી બાબત-૧૧/છ ૧૭/૫/૨૦૧૩ રાજ્યની સરકારી તથા બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં (ધો-૯ થી ૧૨) અભ્યાસ કરતાં અનુસુચિત જાતિ અનુસુચિત જનજાતિ તથા બક્ષીપંચના વિદ્યાર્થીઓને મફત પાઠ્યપુસ્તકો પુરા પાડવા બાબત.
મશબ /૨૦૦૫/ ૧૨૩૩/ છ ૧૯/૦૩/૨૦૧૩ ગુજરાત માધ્યમિક અને ઉ.મા. પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમો-૨૦૦૫ (સુધારેલા) ના વિનિયમ-૩૧(૮) માં સુધારો કરવા બાબત.
મશબ-૨૦૦૫-૧૨૩૩-(પાર્ટ-૧)-છ૧૭/૦૨/૨૦૧૨ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમો-2005 (સુધારેલા) માં વિનિયમ-૨૦ માં સુધારો કરવા બાબત
મશબ-૨૦૦૫-૧૨૩૩-(પાર્ટ-૨)-છ૧૭/૦૨/૨૦૧૧ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમો – 2005 (સુધારેલા) માં 47 (4) ની નવી જોગવાઇ કરવા બાબત
મશબ-૧૨૧૧-૨૦૫૭-છ૦૭/૧૦/૨૦૧૧ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમો – 2005 (સુધારેલા) વિનિયમ – 24 (ખ) અને 24 (ગ) માં સુધારા વધારા કરવા બાબત
મશબ-૧૨૧૧/૯૪૫/છ૧૫-૦૯-૨૦૧૧ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો-૧૯૭૪ ના વિનિયમ ક્રમાંક: ૨૦(૫) માં સુધારો કરવા બાબત
મશબ/૧૨૧૧/૫૯૦/છ૦૨-૦૬-૨૦૧૧કૌશલ્ય તાલીમને મુખ્ય શિક્ષણ ધારા સાથે જોડાણ અંગેની નીતિ

બુધવાર, 18 સપ્ટેમ્બર, 2013

જિલ્લા આચાર્ય સંઘ માહિતી


બનાસકાંઠા જિલ્લાના માધ્યમિક અને ઉચત્તર માધ્યમિક શાળાઓના આચાર્ય સંવર્ગ ની નવી ફોનબુક બનાવવાના હેતુસર , નિવૃત થયેલ આચાર્યનું સન્માન અને આચાર્યના તેજસ્વી બાળકોનું સન્માન વખતોવખતની કરવામાં આવે છે તેમ કરવાનું હોવાથી ચાલુ માસના અંત સુધીમાં નિચેની લિંક પર ક્લિક કરી ફોર્મ મેળવી ભરીને SVS મારફત અથવા નક્કી કર્યા મુજબ મોકલી આપવા વિનંતી છે 

બનાસકાંઠા જિલ્લા આચાર્ય સંઘ માહિતી

બનાસગંગા માસિક શિક્ષણ અંક સપ્ટેમ્બર -૨૦૧૩