પૃષ્ઠો

શનિવાર, 6 જુલાઈ, 2013

સળંગ એકમમાં ધો.- ૧૧ /૧૨ ના વર્ગ વધાર

પુરક પરીક્ષા

પુરક પરીક્ષા ૨૦૧૩ માં બેસનાર વિધાર્થીઓની પ્રવેશીકા ( ફી રસીદ ) ૮ મી જુલાઈ એ ઓન લાઈન આપવામાં આવશે. તે બોર્ડની વેબ સાઈટ પરથી વિધાર્થી કે શાળા પ્રીન્ટ લઈ શકશે અને તેને પરીક્ષાર્થીની શાળા દ્વારા પ્રમાણિત કરેલી હોવી જોઈએ
૮ જુલાઈ ના રોજ આ પેજ પર પ્રી ન્ટ માટે લિંક  મુકવાનો પ્રયત્ન કરમામાં આવેશે