પૃષ્ઠો

ગુરુવાર, 17 નવેમ્બર, 2022

શિક્ષણ વિભગના ઠરાવો

 

પીઆરઇ /૧૧૧૦/૨૨૩/ક૧૫/૧૦/૨૦૨૨પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની નિમણૂંક માટે શૈક્ષણિક લાયકાતો નક્કી કરવા બાબત.
પીઆરઇ /૧૧૨૦૧૨/૬૨૧૦૬૫/ક(ભાગ-૧)૧૪/૧૦/૨૦૨૨વિદ્યા સહાયક/પ્રાથમિક શિક્ષક/ઉચ્ચ પ્રાથમિક શિક્ષક/મુખ્ય શિક્ષકના બદલીના નિયમો બાબત - સુધારા ઠરાવ.
પીઆરઇ/૧૧૨૦૨૨/૪૫૯/ક૦૭-૧૦-૨૦૨૨પ્રાથમિક શાળાઓ/ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિધાસહાયકની ભરતીમાં વિધવા ઉમેદવારોને લાભ આપવા બાબત.
GOI GR No. F.1-17/2021-Sch.4૨૭/૦૬/૨૦૨૨Appointment for the post of Secretary National Council of Educational Reseach and Traing (NCERT), New delhi-reg.
--Template for School Disaster Risk Management Plan (SDRMP).
પીઆરઇ/૧૧૨૦૨૨/૮૮૯/ક૨૧/૦૭/૨૦૨૨શાળા આપત્તિ જોખમ વ્યવસ્થાપન પ્લાન (SDRMP) અપડેટ કરેલ પ્લાન મંજુર કરવા તેમજ રાજ્યની શાળાઓમાં અમલીકરણ કરવા બાબત.
પીઆરઇ/૧૨૨૦૧૯/સિંગલ ફાઇલ-૦૧/ક૧૨-૦૭-૨૦૨૨શાળા બહારના બાળકો (Drop Out) માટે નોડલ અધિકારીની નિમણૂંક કરવા બાબત.
પીઆરઇ/૧૧૧૦/૨૩૩/ક૦૮-૦૭-૨૦૨૨જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિઓ હસ્તકની પ્રાથમિક શાળાઓ/ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની નિમણૂંક કરવા બાબત.
પીઆરઇ/૧૨૨૦૨૨/૨૪૯/ક૨૦/૦૫/૨૦૨૨શાળાના બાળકોને સાયન્સ સિટી, અમદાવાદની મુલાકાતે લઈ જવાની સહ-અભ્યાસિક પ્રવૃત્તિ વાર્ષિક સમયપત્રકમાં સામેલ કરી અમલવારી કરવા બાબત.
પીઆરઇ/૧૨૨૦૨૧/સીંફા.-૦૪/ક૧૯/૦૫/૨૦૨૨તાલુકા, જીલ્લા અને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપવા બાબત.
પીઆરઇ/૧૧૨૦૧૨/૬૨૧૦૬૫/ક(પાર્ટૅ-૧)01/04/2022વિદ્યાસહાયક/પ્રાથમિક શિક્ષક/ઉચ્ચ પ્રાથમિક શિક્ષક/મુખ્ય શિક્ષકના બદલીના નિયમો બાબત.
પીઆરઇ/૧૨૨૦૨૨/૩૯૮/ક16/03/2022રાજ્યમાં આવેલ તમામ શાળાઓએ તેમની સ્થાપના દિવસની જન્મદિન તરીકે ઉજવણી કરવા બાબત.
પીઆરઇ/૧૨૨૦૨૦/૧૯૨૯૩૧/ક(પાર્ટ-૧)18/02/2022રાજ્યમાં આવેલ તમામ બોર્ડની શાળાઓમાં ધોરણ ૧ થી ૧૨ ના વર્ગોમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય (Offline Education) શરૂ કરવા બાબત
પીઆરઇ/૧૧૨૦૨૦/૧૯૨૯૩૧/ક(પાર્ટ-૧)05/02/2022રાજ્યમાં આવેલ તમામ બોર્ડની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ (ધોરણ ૧ થી ૯) માં શૈક્ષણિક કાર્ય ચાલુ કરવા બાબત.
પીઆરઇ/૧૧૨૦૧૨/સી.ફા.પ/ક (પાર્ટ-૧)૧૮/૦૧/૨૦૨૨શિક્ષણ વિભાગ હસ્તકના પ્રાથમિક પ્રભાગ હેઠળના વર્ગ-૨ અને ૩ સંવર્ગોમાં નિમણૂંક માટે દિવ્યાંંગતાનો પ્રકાર નિયત કરવા બાબત
પીઆરઇ/૧૧૨૦૨૧/સિ.ફા.-૦૭/ક૨૨/૧૦/૨૦૨૧TET (Teacher Eligibility Test) પ્રમાણપત્રની મુદત વધારવા બાબત.
પીઆરઇ/૧૧૨૦૨૦/૧૯૨૯૩૧/(પાર્ટ્- ૧)/ક૨૭/૦૮/૨૦૨૧રાજ્યમાં આવેલ તમામ બોર્ડની પ્રાથમિક શાળાઓમાં ધોરણ – ૬ થી ૮ ના વર્ગોમાં પ્રત્યક્ષ રીતે શૈક્ષણિક કાર્ય શરૂ કરવા બાબત
પીઆરઇ/૧૧૨૦૧૯/પ્રાશિનિ-૨૮૮/ક૧૭-૦૩-૨૦૨૧પ્રાથમિક શાળાના શિક્ષકો અને મુખ્ય શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણ અનુસંધાને સમજૂતી બહાર પાડવા બાબત.
ખપશ/૧૧૨૦૨૦/સિ.ફા.૦૬/ચ૦૪-૦૮-૨૦૨૦શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ થી બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ ૨૦૦૯ તથા બાળકોના મફત અને ફરજીયાત શિક્ષણ અધિકાર નિયમો -૨૦૧૨ અન્વયે નબળા અને વંચિત જૂથના બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળામાં ધોરણ -૧ માં ૨૫% પ્રવેશ આપવા માટેની કાર્યપધ્ધતિ નક્કી કરવા બાબત.
પીઆરઇ/૧૧૨૦૧૯/પ્રાશિનિ-૨૮૮/ક૧૫-૦૩-૨૦૨૧મુખ્ય શિક્ષક (Head Teachers Aptitude Test- HTAT આચાર્ય) સંવર્ગને શૈક્ષણિક સંવર્ગ ગણવા બાબત.
પીઆરઇ/૧૧૧૨/૩૧૪૬૬૯/ક(પાર્ટૅ-૨)૦૬-૦૩-૨૦૨૧જિલ્લા પંચાયત/નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો (HTAT) ની બદલીના નિયમો બાબત.
પીઆરઇ/૧૧૨૦૨૦/૧૯૨૯૩૧/ક(પાર્ટ-૧)૧૩-૦૨-૨૦૨૧રાજ્યમાં આવેલ તમામ બોર્ડની પ્રાથમિક શાળાઓમાં ધોરણ -૬ થી ૮ ના વર્ગો ચાલુ કરવા બાબત.
પીઆરઇ/૧૧૨૦૧૨/૬૨૧૦૬૫/ક(પાર્ટ-૧)૨૬/૧૦/૨૦૨૦ઉચ્ચ પ્રાથમિક શિક્ષક/ વિધાસહાયક, પ્રાથમિક શિક્ષક/ વિધાસહાયકની બદલીના નિયમોમાં સુધારા પ્રસિદ્ધ કરવા બાબત
પીઆરઇ/૧૧૨૦૧૨/૬૨૧૦૬૫/ક(પાર્ટ-૧)૦૫/૦૬/૨૦૨૦પ્રાથમિક શિક્ષક/ઉચ્ચ પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયકની બદલીના નિયમો બાબત
પીઆરઇ/૧૧/૨૦૨૦/૧૯૨૯૩૧/ક૦૫/૦૬/૨૦૨૦રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકશાળાઓમાં HOME LEARNING દ્વારા શૈક્ષણિક પ્રવૃતિઓ શરૂ કરવા સંબંધે સૂચનાઓ પ્રસિદ્ધ કરવા બાબત
પીઆરઇ/૧૧-૨૦૧૯/સીંફા-૨૩/ક૧૦/૦૧/૨૦૨૦પ્રાથમિક શાળામાં સ્વચ્છતા સંકુલો માટે ફાળવેલ રકમમાં ફેરફાર કરવા બાબતે
પીઆરઇ/૧૧૨૦૧૨/૬૨૧૦૬૫/ક૨૫/૧૦/૨૦૧૯પ્રાથમિક શિક્ષક/ઉચ્ચ પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયકની બદલીના નિયમો બાબત
પીઆરઇ-૧૪૧૭-૧૩૨-પા. ફા.-ક૧૨૧/૦૬/૨૦૧૮પ્રાથમિક શિક્ષણ હ્સ્તકના વર્ગ -૨ સંવર્ગને વર્ગ-૧ સંવર્ગમાં બઢતી આપવા માટે ખાતાકીય બઢતી સમિતિની રચના કરવા બાબત
પીઆરઇ/૧૧૨૦૧૯/૫૯૫/ક૧૪/૦૮/૨૦૧૯પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ (સરકારી) ગુજરાતના બંધારણને મંજૂરી આપવા બાબત
પીઆરઇ/૧૧૧૨/૩૧૪૬૬૯/ક(પાર્ટ-૨)૦૯/૧૦/૨૦૧૯જિલ્લા પંચાયત/નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાના મુખ્યશિક્ષકો (HTAT)ની બદલીના નિયમો બાબત.
પીઆરઇ.૧૧-૨૦૧૨.૬૨૧૦૬૫.ક૨૧-૦૮-૨૦૧૮ઉચ્ચ પ્રાથમિક શિક્ષક/વિધસહાયક અને પ્રાથમિક શિક્ષક/વિધાસહાયકની બદલીના નિયમો બાબત.
પીઆરઇ.૧૧૧૧.૨૮૩૪.ક૨૨-૦૩-૨૦૧૭પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક (Head Teacher) માટેની અભિયોગ્યતા કસોટી માટેના નિયમો બનાવવા બાબત.
પીઆરઇ.૧૧૧૮.સીંફા-૨.ક૦૯-૦૫-૨૦૧૮ઉચ્ચ પ્રાથમિક શિક્ષક/વિધાસહાયક, પ્રાથમિક શિક્ષક/વિધસહાયકની બદલીના નિયમો બાબત.
પીઆરઇ.૧૧૨૦૧૭.સીંફા-૨૩.ક૩૦-૦૮-૨૦૧૭શિક્ષકોની વધારે ધટ ધરાવતા તાલુકાઓની પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી ૫ ના વિધાસહાયકોની ભરતી કરવા બાબત.
પીઆરઇ.૧૧૨૦૧૮.સીંગલફાઇલ-૬.ક૧૩-૦૪-૨૦૧૮રાજ્યમાં આવેલી ગુજરાતી માધ્યમ સિવાયની કોઇપણ બોર્ડની કે કોઇપણ માધ્યમની પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી વિષય ફરજીયાત કરવા બાબત...
પીઆરઇ/૧૧૨૦૧૯/સીંફા-૧૩/ક૨૫-૦૬-૨૦૧૯તાલુકા જીલ્લા અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપવા બાબત.
પીઆરઇ/૧૧૨૦૧૯/સીંફા-૧૪/ક૨૭-૦૬-૨૦૧૯પ્રાથમિક શાળાના શિક્ષકોને “પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર“ થી પ્રોત્સાહિત કરવા બાબત.
પીઆરઇ/૧૧૨૦૧૭/સીંગલફાઇલ-૫/ક૦૮-૦૩-૨૦૧૯પ્રાથમિક શાળાઓના વિધ્યાસહાયકોની પાંચ વર્ષની સેવાઓને બઢતી પ્રવર્તા, ઉચ્ચતર પગાર ધોરણ તેમજ નિવ્રુત્તિ વિષયક લાભો માટે માન્ય ગણવા બાબત.
પીઆરઇ/૧૧૨૦૧૮/સીંગલફાઇલ-૧૫/ક૧૦/૧૦/૨૦૧૮મહત્વકાંક્ષી જીલ્લાઓ (Aspirational Districts)ના કર્યક્રમના અમલીકરણ અંતર્ગત દાહોદ અને નર્મદા જીલ્લામાં ધોરણ ૬થી૮ ના વિદ્યાસહાયકોની ખાસ સીધી ભરતી કરવાની મંજૂરી આપવા બાબત.
પીઆરઈ-૧૧૨૦૧૭-સીફા.૧૮-ક૧૭/૧૦/૨૦૧૭પ્રાથમિક શિક્ષણ (ધો.૧ થી ૫) તથા ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ (ધો.૬ થી ૮)ના પ્રાથમિક શિક્ષકોને મુખ્ય શિક્ષક તરીકે બઢતી આપવા બાબત.
પીઆરઇ-૧૧૨૦૧૭-૧૬૧૦-ક૧૭/૧૦/૨૦૧૭તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી (વર્ગ-૨)ના સંવર્ગમાં બઢતી આપવા માટે ખાતાકિય બઢ્તી સમિતિની રચના કરવા બાબત.
પીઆરઇ/102017/સીંગલફાઇલ-23/ક30/08/2017શિક્ષકોની વધારે ઘટ ધરાવતા તાલુકાઓની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1થી5 ના વિધ્યાસહાયકોની ભરતી કરવા બાબત.
પીઆરઈ-૧૧૨૦૧૭-સીંગલફાઈલ-૫-ક૯/૦૮/૨૦૧૭નાણાં વિભાગના તા-૧૮-૦૧-૨૦૧૭ના ઠરાવ ક્રમાંક:ખરચ/૨૦૦૨/૫૭/પાર્ટ-૨/ઝ.૧ થી ફીક્સ પગારમાં કરેલ પગાર વધારો રાજ્યની જીલ્લા શિક્ષણ સમિતિ/નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકના ફીક્સ પગારના વિધ્યા સહાયકોને લાગુ પાડવા બાબત
પીઆરઇ/૧૧૨૦૧૭/સીંગલ ફાઇલ-૧૮/ક૧૨/૦૭/૨૦૧૭પ્રાથમિકશિક્ષણ (ધો.૧ થી ૫) તથા ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ (ધો.૬ થી ૮)ના પ્રાથમિક શિક્ષકોને મુખ્ય શિક્ષક (HTAT) તરીકે બઢતી આપવા બાબત
પીઆરઇ/૧૧/૨૦૧૬/સીંગલ ફાઇલ-૨/ક૧૬/૦૫/૨૦૧૬પ્રાથમિકશિક્ષણમાં ફરજ બજાવતા અને તાલીમી લાયકાત (સ્નાતક/પીટીસી અથવા સ્નાતક/બી.એડ.) ધરાવતા વિધાસહાયક/પ્રાથમિક શિક્ષકોને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ (ધોરણ-૬ થી ૮) માં સમાવવા બાબત.
પીઆરઈ/૧૧૧૪/૩૦૬૯૩૨/ક૦૧/૧૨/૨૦૧૫શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક યોજના તાલુકા, જીલ્લા અને રાજ્ય કક્ષાએ પારીતોષિક આપવા બાબત.
પીઆરઈ/૧૨૧૫/૬૩૫૦૮૦/ક૦૧-૦૯-૨૦૧૫ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મજયંતિ નિમિતે શાળાઓમાં નિબંધ અને વક્ત્રુત્વ સ્પર્ધા યોજવા બાબત.
પીઆરઈ-૧૧૨૦૦૦-૧૭૨૮-ક૨૨/૦૫/૨૦૧૫જીલ્લા/તાલુકા પંચાયત હસ્તકના કેળવણી નિરીક્ષક(એડીઆઈ) ના કાયમી પ્રવાસ ભથ્થાના દર સુધારવા બાબત.
પીઆરઈ-૧૪૨૦૧૪-૩૩૭૬-ક૧૬/૦૪/૨૦૧૫વર્ષ ૨૦૧૫-૧૬ આયોજન વર્ષની નવી બાબત અન્વયે પ્રાથમિક શાળાઓમાં પ્રજ્ઞા વર્ગ બાબત (એસએસએ)
પીઆરઈ-૧૪૨૦૧૪-૩૦૮૪-ક૧૬/૦૪/૨૦૧૫વર્ષ ૨૦૧૫-૧૬ માં પ્રાથમિક શાળાઓમાં ઈન્ટરનેટની સુવિધાઓ પુરી પાડવા બાબત.
પીઆરઈ-૧૪૨૦૧૪-૩૦૯૯-ક૧૬/૦૪/૨૦૧૫વર્ષ ૨૦૧૫-૧૬ આયોજન હેઠળ નવી બાબત અન્વયે પ્રાથમિક શાળાઓમાં પ્રજ્ઞા વર્ગ બાબત (એસએસએ)
પીઆરઈ/૧૪૦૯/સીસી/૧૪૨/ક૨૫/૦૩/૨૦૧૫જિલ્લા શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતા કેળવણી નિરિક્ષકોને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૨(બઢતીનું) મંજૂર કરવા બાબત.
પીઆરઈ/૧૧/૨૦૧૪/૩૫૯૨૨૭/ક Date: ૧૭/૦૩/૨૦૧૫૧૭/૦૩/૨૦૧૫પ્રાથમિક શિક્ષક/વિધ્યાસહાયકોની ઓન-લાઈન સિસ્ટમથી બદલી કરવા બાબત.
પીઆરઈ/1215/2102/ક21/01/201530મી જાન્યુઆરી 2015ના રોજ મહાત્મા ગાંધી નિર્વાણ દિને ચિત્ર સ્પર્ધા રાખવા બાબત.
પીઆરઈ/૧૨/૨૦૧૪/૮૮૭૬૯૯/ક૨૯/૧૨/૨૦૧૪ગુણોત્સવ-૫ ના કાર્યક્ર્મના પરીણામોની સમિક્ષા કરવા સમિતિની રચના કરવા બાબત.
પીઆરઈ/૧૧૨૦૧૩/૬૩૯૦૭૭/ક૦૨/૧૨/૨૦૧૪પ્રાથમિક શિક્ષકોને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવાની વિસંગતતાઓ દૂર કરવા બાબત.
પીઆરઈ/૧૧/૨૦૧૪/સી.ફા/૧૦/ક૦૨/૧૨/૨૦૧૪ભારત સરકાર દ્વારા બાળકોના મફત અને ફરજીયાત શિક્ષણ માટે આર.ટી.ઈ. એક્ટ-૨૦૦૯ અને તે હેઠળના નિયમો-૨૦૧૨ના અંતર્ગત અનિયમિતતાઓ સંદર્ભે દંડ્કીય જોગવાઈ કરવા બાબત
પીઆરઈ/૧૧૯૯/ઈએમ/૧૦૭૩/ક૦૨/૧૨/૨૦૧૪પ્રાથમિક શાળાઓના સ્ત્રી વિધ્યાસહાયકોને પ્રસુતિની રજા બાબત.
પીઆરઈ/૧૧૨૦૧૪/૨૯૦૬/ક૧૩/૧૧/૨૦૧૪ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ (ધો. ૬ થી ૮)માં વિધ્યાસહાયકની ભરતી બાબત.
પીઆરઈ-૧૪૨૦૧૪-૪૦૭૦૬૨-ક૨૯/૧૦/૨૦૧૪શિક્ષણ ક્ષેત્રની ગુણવત્તા સુધારવા માટે યોજનાઓ અમલમાં મુકવા બાબત.
પીઆરઈ/૧૧/૨૦૧૨/૩૧૪૬૬૯/ક૨૧/૧૦/૨૦૧૪જીલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ/સરકારી સેવામાં ફરજ બજાવતા અને સીધી ભરતીથી મુખ્ય શિક્ષક તરીકે નિમણુક પામનાર શિક્ષકોને પગાર અને નોકરીના લાભો આપવા બાબત.
પીઆરી/૧૦૨૦૧૪/૧૩૦૪/ક૨૫/૦૯/૨૦૧૪વર્ષ ૨૦૧૪-૧૫ માં ફેરફાર કરેલ અંદાજપત્ર અન્વયે ઉચ્ચ પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળાના વિધ્યાર્થીઓને સાયકલ સહાય.
પીઆરઈ-૧૪૨૦૧૪-૧૧૩૨-ક૨૩/૯/૨૦૧૪વર્ષ ૨૦૧૪-૧૫ આયોજન વર્ષની નવી બાબત અન્વયે પ્રાથમિક શાળાઓમાં CAL(કોમ્પ્યુટર એડેડ લર્નીંગ) લેબ વિકસાવવા બાબતે ફેરફાર કરેલ અંદાજપત્રની જોગવાઈને વહીવટી મંજૂરી બાબત.
પીઆરઈ-૧૪૨૦૧૪-૧૧૩૨-ક૨૩/૯/૨૦૧૪વર્ષ ૨૦૧૪-૧૫ આયોજન વર્ષની નવી બાબત અન્વયે પ્રાથમિક શાળાઓમાં CAL(કોમ્પ્યુટર એડેડ લર્નીંગ) લેબ વિકસાવવા બાબતે ફેરફાર કરેલ અંદાજપત્રની જોગવાઈને વહીવટી મંજૂરી બાબત.
પીઆરઈ/૧૧૨૦૧૪/૬૬૪૭૬૨/ક૨૩/૦૯/૨૦૧૪પ્રાથમિક શાળાઓ (ધોરણ-૧ થી ૫)માં વિધ્યાસહાયકની ભરતી બાબત .
પીઆરઈ/૧૧/૨૦૧૨/૩૧૪૬૬૯/ક૧૦/૦૯/૨૦૧૪જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ/સરકારી સેવામાં ફરજ બજાવતા અને સીધી ભરતીથી મુખ્ય શિક્ષણ તરીકે નિમણુક પામનાર શિક્ષકોને પગાર અને નોકરીના લાભો આપવા બાબત...
પીઆરઈ/૧૪૧૪/૨૧૧૮/ક૧૩/૦૮/૨૦૧૪તા ૧ થી ૫ સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર રાજ્યમાં જ્ઞાન સપ્તાહ ઉજવવા બાબત.
પીઆરઈ/૧૪૨૦૧૪/૧૧૬૫/ક૧૩/૦૮/૨૦૧૪વર્ષ ૨૦૧૪-૧૫ ના ફેરફાર કરેલ અંદાજપત્રમાં આયોજન વર્ષની નવી બાબત અન્વયે પ્રાથમિક શાળાઓમાં નવી આઈ સી ટી કોમ્યુનીટી મોબીલાઈજેશન (SSA) બાબત.
પીઆરઈ/૧૪૧૪/૧૨૨૨/ક૧૧/૦૮/૨૦૧૪રાજ્ય તાલુકા જીલ્લા કક્ષાના શ્રેષ્ઠ પ્રાથમિક/ખાનગી/માધ્યમિક શિક્ષકોને એવોર્ડ આપવા બાબત.
પીઆરઈ/૧૪૨૦૧૪/૧૧૬૬/ક૧૧/૦૮/૨૦૧૪વર્ષ ૨૦૧૪-૧૫ આયોજન વર્ષની નવી બાબત અન્વયે પ્રાથમિક શાળાઓમાં પ્રજ્ઞા વર્ગ બાબત (એસએસએ).
પીઆરઈ/૧૪૨૦૧૪/૧૧૬૪/ક૧૧/૦૮/૨૦૧૪વર્ષ ૨૦૧૪-૧૫ આયોજન વર્ષની નવી બાબત અન્વયે પ્રાથમિક શાળાઓમાં પુસ્તકાલય સજ્જ્ત્તા બાબત (SSA).
પીઆરઈ/૧૪૨૦૧૪/ન.બા-૧૧૧૮/ક૦૮/૦૮/૨૦૧૪આદિજાતી વિસ્તારમાં નવી સરકારી મોડેલ ડે સ્કૂલ (અપર પ્રાયમરી/માધ્યમિક/ઉ.મા. નવા મકાન બાંધકામ માટે વર્ષ ૨૦૧૪-૧૫ ફેરફાર કરેલ અંદાજપત્રના બજેટ પ્લાન સદરે નવી બાબતની કરેલ જોગવાઈ રૂ. ૬૦૦૦.૦૦ લાખની વહીવટી મંજૂરી આપવા બાબત.
પીઆરઈ/૧૪૨૦૧૪-૧૧૬૧/ક૦૮/૦૮/૨૦૧૪વર્ષ ૨૦૧૪-૧૫ના ફેરફાર કરેલ અંદાજપત્ર અન્વ્યે આયોજન વર્ષની નવી બાબત અન્વ્યે પ્રાથમિક શાળાઓમાં ઈન્ટરનેટની સુવિધાઓ પુરી પાડવા બાબત.
પીઆરઈ/૧૪૨૦૧૪-૧૧૬૮/ક૦૮/૦૮/૨૦૧૪વર્ષ ૨૦૧૪-૧૫ના ફેરફાર કરેલ અંદાજપત્રમાં આયોજન વર્ષની નવી બાબત અન્વ્યે પ્રાથમિક શાળાઓમાં નવી રેસિડેન્સીયલ હોસ્ટેલની સુવિધા કે.જી.બી.વી. (SSA) બાબત.
પીઆરઈ/૧૧૧૪/૩૦૬૯૩૨/ક૦૭/૦૮/૨૦૧૪શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક યોજના તાલુકા, જીલ્લા અને રાજ્ય ક્ક્ષાએ પારિતોષિક આપવા બાબત.
પીઆરઈ/૧૧-૨૦૧૨/૬૨૧૦૬૫/ક૦૨/૦૮/૨૦૧૪ઉચ્ચ પ્રાથમિક શિક્ષક/વિધ્યાસહાયક અને પ્રાથમિક શિક્ષક/વિધ્યાસહાયકની બદલીના નિયમો.
PRE-112011-149-K૨૩/૦૬/૨૦૧૪Providing Free Transport facility to children in Elementary schools
પીઆરઈ/૧૧-૨૦૧૨/૬૨૧૦૬૫/ક૦૫/૦૭/૨૦૧૪ઉચ્ચ પ્રાથમિક શિક્ષક/વિધ્યાસહાયક અને પ્રાથમિક શિક્ષક/વિધ્યાસહાયકની બદલીના નિયમો.
પીઆરઈ/૧૧/૨૦૧૪/૩૫૭૨૨૭/ક૩૦/૦૬/૨૦૧૪પ્રાથમિક શિક્ષક/વિધ્યાસહાયકોની ઓન-લાઈન સિસ્ટમથી બદલી કરવા બાબત. Date:- ૩૦/૦૬/૨૦૧૪
પીઆરઈ/૧૪૧૪/૪૦૩/ક૨૩/૦૬/૨૦૧૪આરટીઈ એક્ટ નીચે સ્થાનિક સત્તામંડળ/પંચાયતરાજ/સંસ્થાઓ (PRIs) ની ફરજોનું આકલન (Activity Mapping) જાહેર કરવા બાબત.
પીઆરઈ-૧૧૧૨-જીઓઆઈ-૨૯-ક૧૫/૦૫/૨૦૧૪બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ મેળવવાના અધિકાર અધિનિયમ-૨૦૦૯, હેઠળ સ્થાનિક સત્તામંડળ જાહેર કરવા બાબત.
પીઆરઈ/૧૪૧૦/૩૦૪/ક૦૩/૦૩/૨૦૧૪ગુજરાત મોડેલ ડે સ્કુલ પ્રોજેક્ટ હેઠળ ૫૦ નવી શાળાઓ શરૂ કરવાની મંજુરી આપવા બાબત.
પીઆરઈ/૧૧/૨૦૧૨/૫૨૦૩૬/ક૧૯/૦૨/૨૦૧૪પ્રાથમિક શિક્ષણમાં ફરજ બજાવતા અને તાલીમી લાયકાત (સ્નાતક/પીટીસી અથવા સ્નાતક/બી.એડ.) ધરાવતા વિધ્યાસહાયક/પ્રાથમિક શિક્ષકોને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ (ધોરણ-૬ થી ૮) માં સમાવવા બાબત.
પીઆરઈ/૧૧-૨૦૧૨/૬૨૧૦૬૫/ક૧૮/૦૨/૨૦૧૪ઉચ્ચ પ્રાથમિક શિક્ષક/વિધ્યાસહાયક અને પ્રાથમિક શિક્ષક/વિધ્યાસહાયકની બદલીના નિયમો.
પીઆરઈ/૧૨/૨૦૧૪/૪૦૭૯૬/ક૦૭/૦૨/૨૦૧૪પ્રાથમિક શાળાના શિક્ષકો/વિધ્યાસહાયકો અને મુખ્ય શિક્ષકોએ બજાવવાની ફરજો અને અનુસરવાની આચારસંહિતા...
પીઆરઈ/૧૧૧૦/૨૨૩/ક૨૧/૦૧/૨૦૧૪શિક્ષકોની વધારે ઘટ ધરાવતા તાલુકાઓની પ્રાથમિક શાળાઓ (ધોરણ-૧ થી ૫) માં વિધ્યાસહાયકની નિમણુંક કરવા બાબત.
પીઆરઈ/૧૦૨૦૧૦/૨૦૦૭/ક૦૬/૦૧/૨૦૧૪પ્રાથમિક શિક્ષકો/વિધ્યાસહાયકો પાસેથી રાષ્ટ્રીય હિત માટે જરુરી હોય તે સિવાયની બિન શૈક્ષણિક કામગીરી નહી લેવા બાબત
પીઆરઈ-૧૧૧૩/૩૯૨૩/ક૨૬/૧૨/૨૦૧૩તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની વહીવટી ફરજો અને જવાબદારીઓ બાબત
પીઆરઇ–૧૪૧૪–૪૧૯૧-ક૨૧/૧૧/૨૦૧૩રાજ્યની તમામ શાળામાં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા બાળકના યુનિક આઇ.ડી. નંબરનો શૈક્ષણિક દસ્તાવેજમાં ફરજીયાત નોંધવ કે ઉલ્લેખ કરવા બાબત
પીઆરઈ-૧૨૧૩-૪૪૨-ક૧૫/૦૫/૨૦૧૩રાજ્યના વિધ્યાર્થીઓને શિષ્યર્વૂતિની રકમની ચૂકવણી રોકડના બદલે ચેકથી કરવા બાબત.
પીઆરઈ-૧૧-૨૦૧૨-૩૧૪૭૭૬-ક૦૭/૦૯/૨૦૧૩ઉચ્ચ પ્રાથમમિક શિક્ષક/વિધ્યાસહાયક/પ્રાથમિક શિક્ષક/ વિધ્યાસહાયકની બદલીના નિયમો.
પીઆરઈ-૧૨૨૦૧૩-૩૦૩૬૯૪-ક૩૧/૮/૨૦૧૩મહાનગરપાલિકાઓના વિસ્તારમાં સર્વ શિક્ષા અભિયાન હેઠળની કામગીરીના અમલીકરણ માટે મહાનગરપાલિકા ક્ક્ષાએ કારોબારી સમિતિની રચના કરવા બાબત
પીઆરઈ/૧૪૨૦૧૧/૩/ક૨૯/૮/૨૦૧૩વર્ષ ૨૦૧૩-૧૪ માટે આયોજન હેઠળની નવી બાબતની વહીવટી મંજુરી આપવા બાબત.તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ-૨ ની નવી જગાઓ મંજુર કરવા બાબત
પીઆરઈ-૧૧૧૧-૨૮૩૪-ક,(ભાગ-૨)૨૦/૦૬/૨૦૧૩પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક (Head Teacher) માટેની અભિયોગ્યતા કસોટી (HTAT).
પીઆરઈ-૧૧૧૨-જીઓઆઈ-૨૯-ક૦૧/૦૨/૨૦૧૩બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ મેળવવાના અધિકાર અધિનિયમ-૨૦૦૯,હેઠળ સ્થાનિક સત્તામંડળ જાહેર કરવા બાબત.
પીઆરઈ/૧૧૧૧/સીંગલ ફાઈલ/3/ક૨૭/૦૮/૨૦૧૨જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ/સરકારી સેવામાં ફરજ બજાવતા અને સીધી ભરતીથી મુખ્ય શિક્ષક તરીકે નિમણુક પામનાર શિક્ષકોને પગાર અને નોકરીના લાભો આપવા બાબત.
૧૧-૨૦૧૨-૩૧૪૬૬૮-ક૨૭/૦૮/૨૦૧૨જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ/સરકારી સેવામાં ફરજ બજાવતા અને સીધી ભરતીથી મુખ્ય શિક્ષક તરીકે નિમણુક પામનાર શિક્ષકોને પગાર અને નોકરીના કાભો આપવા બાબત.
પીઆરઈ-૧૧૧૧-૭૧૧-ક૨૬/૭/૨૦૧૨પ્રાથમિક શિક્ષકો માટેની યોગ્યતા કસોટી ઉર્દુ તથા મરાઠી માધ્યમની શાળાઓ માટે
પીઆરઈ-૧૧૨૦૧૧-૨૧૮૮૦૫-ક૦૭/૦૪/૨૦૧૧જુન-૨૦૧૧-૧૨ના શૈક્ષણિક વષઁથી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૮ શરુ કરવા બાબત
પીઆરઈ-૧૧૨૦૧૨-૫૫૨૨૩૧-ક૦૨/૦૨/૨૦૧૩પ્રાથમિક શાળાઓમાં ખાલી જ્ગ્યાઓ ભરવા વિધ્યાસહાયક યોજના-ઉપલી વય મર્યાદા બાબત
પીઆરઈ-૧૧૧૧-૭૧૧-ક૦૬/૦૬/૨૦૧૩પ્રાથમિક શિક્ષકો માટેની શિક્ષક યોગ્યતા કસોટી
પીઆરઈ-૧૧૧૨-જીઓઆઈ-૨૯-ક૩૦/૦૪/૨૦૧૩બાળકોને મફત ફરજીયાત શિક્ષણ મેળવવાના અધિકાર અધિનિયમ, ૨૦૦૯ હેઠળ સ્થાનિક સત્તા હેઠળ ફરિયાદ નિવારણ તંત્ર જાહેર કરવા બાબત.
પીઆરઇ/૧૨૦૨/૭૫૭/ક૦૮/૦૫/૨૦૧૩પ્રાથમિક શિક્ષણમાં કન્યા શિક્ષણને પ્રોત્સાહનની વિધ્યાલક્ષી યોજના
ક્રમાંક-પીઆરઈ-૧૨૨૦૧૨-૬૯૫૪૪૫-ક૨૧/૦૩/૨૦૧૩રાજ્ય સલાહકાર પરિષદની રચના કરવા બાબત.
પીઆરઈ/૧૧૨૦૧૨/૫૫૨૨૩૧/ક૦૨/૦૧/૨૦૧૩પ્રાથમિક શાળાઓમા ખાલી જગ્યાઓ ભરવા વિધ્યાસહાયક યોજના-ઉપલી વય મર્યાદા બાબત.
પીઆરઈ-૧૧૧૦ -૨૨૩ -ક૧૮/૦૫/૨૦૧૨જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિઓ હસ્તકની પ્રાથમિક શાળાઓ/ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની નિમણુંક કરવા બાબત
પીઆરઈ/૧૧૧૨/સીંગલ ફાઈલ-૭ /ક૨૬/૦૪/૨૦૧૨જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમ સિવાયની પ્રાથમિક શાળાઓ જેવી કે ઉર્દૂ, મરાઠી, સિન્ધી તેમજ અન્ય માધ્યમમાં વિદ્યાસહાયકની ભરતી કરવા બાબત
પીઆરઈ/૧૧૧૧/સીંગલ ફાઈલ-૩/ક૧૬/૦૫/૨૦૧૨પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક થવા માટેનો અનુભવ બાબત
પીઆરઈ-૧૧-૨૦૧૨ /૩૧૪૭૭૬-ક૨૩/૦૫/૨૦૧૨ઉચ્ચ પ્રાથમિક શિક્ષક / વિદ્યાસહાયક અને પ્રાથમિક શિક્ષક / વિદ્યાસહાયકની બદલીના નિયમો
પીઆરઈ/૧૧૧૦/૨૨૩/ક૦૩/૦૫/૨૦૧૨જિલ્લા શિક્ષણ સમિતિ / નગર શિક્ષણ સમિતિઓ હસ્તકની પ્રાથમિક શાળાઓ/ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની નિમણુંક કરવા બાબત
પીઆરઈ/૧૧૧૨/સીંગલ ફાઇલ-૭/ક૨૬/૦૪/૨૦૧૨જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમ સિવાયની પ્રાથમિક શાળાઓ જેવી કે ઉર્દુ, મરાઠી, સિન્ધી તેમજ અન્ય માધ્યમમાં વિદ્યાસહાયકની ભરતી કરવા બાબત
પીઆરઈ/૧૪૧૦/૩૦૪/ક૨૯/૦૨/૨૦૧૨આદર્શ શાળાઓ (મોડેલ ડે સ્કુલ) – સ્થળ પસંદગી બાબત --
પીઆરઈ/૧૧૧૧/સીંગલ ફાઇલ-૩ /ક૨૯/૦૨/૨૦૧૨પ્રાથમિક શાળાઓંમાં મુખ્ય શિક્ષક થવા માટેનો અનુભવ બાબત
જીએચ /એસએચ/૪/પીઆરઇ/૧૨૨૦૧૦/જીઓંઆઇ-૧૦/ક૧૮/૦૨/૨૦૧૨NOTIFICATION-RIGHT OF CHILDREN TO FREE AND COMPULSORY EDUCATION ACT,2012
પીઆરઈ/૧૧/૨૦૧૨/૫૨૦૩૬/ક૧૬/૦૨/૨૦૧૨પ્રાથમિક શિક્ષકમાં ફરજ બજાવતા અને તાલીમી લાયકાત(સ્નાતક/પીટીસી અથવા સ્નાતક/બી.એડ.) ધરાવતા વિધાસહાયક/પ્રાથમિક શિક્ષકોને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ (ધોરણ - ૬ થી ૮ ) માં સમાંવવા બાબત.
પીઆરઈ/૧૧૧૧/૨૮૩૪/ક૧૮/૦૧/૨૦૧૨પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક (Head Teacher) માટેની અભિયોગ્યતા કસોટી
પીઆરઇ-૧૨૯૫-૨૪૨૫-ક૦૪/૧૧/૨૦૧૧શાળા કક્ષાએ શાળા વ્યવસ્થાપન સમિતિ (School Management Committee) ની રચના – કર્તવ્યો અને ફરજોમાં ફેરફાર બાબત
પીઆરઈ -૧૨૯૫-૨૪૨૫-ક૦૨-૦૮-૨૦૧૧બાળકો ને મફત અને ફરજીયાત શિક્ષણ નો અધિકાર અધિનિયમ-૨૦૦૯ ની જોગવાઈઓ મુજબ શાળા કક્ષાએ શાળા વ્યવસ્થાપન સમિતિ ની રચના કરવા બાબત
પીઆરઇ-૧૧૧૧-૭૧૧-ક૧૪-૦૭-૨૦૧૧પ્રાથમિક શિક્ષકો માટેની યોગ્યતા કસોટી
પીઆરઇ-૧૧૧૦-૨૨૩-ક૧૪-૦૭-૨૦૧૧જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિઓ હસ્તકની પ્રાથમિક શાળાઓ/ ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની નિમણૂંક કરવા બાબત.
પીઆઇ-૧૧૨૦૧૧-સીંગલફા.ક.-૧૦-ક૧૪-૦૭-૨૦૧૧ગાંધીનગર શહેર વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષકોની ખાલી જગ્યાઓ વિદ્યાસહાયકોથી સીધી ભરતીથી ભરવા બાબત.
પીઆઇ-૧૧-૨૦૧૧-સીંગલફાઇલ-૭-ક૧૧-૦૭-૨૦૧૧પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્યાઓ ભરવા વિધાસહાયક યોજના – ઉપલી વયમર્યાદા બાબત
પીઆરઇ-૧૧-૨૦૧૧-૨૩૦૮૪૯-ક૦૯-૦૫-૨૦૧૧પ્રાથમિક શાળાઓને વિલીનીકરણ કરવા નીતિ નક્કી કરવા બાબત.
પીઆરઇ-૧૧૧૦-૨૨૩-ક૨૭-૪-૨૦૧૧જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિઓ હસ્તની પ્રાથમિક શાળાઓ/ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિધાસહાયકની નિમણૂંક કરવા બાબત.
પીઆરઇ-૧૧૧૧-૭૧૧-ક૨૭-૪-૨૦૧૧પ્રાથમિક શિક્ષકો માટેની યોગ્યતા કસોટી
પીઆરઇ-૧૨૯૫-૨૪૨૫-ક૨૨-૦૩-૨૦૧૧બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ-૨૦૦૯ની જોગવાઇઓ મુજબ શાળા કક્ષાએ શાળા વ્યવસ્થાપન સમિતિ(School Management Committee)ની રચના કરવા બાબત
પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-ક૦૭-૦૩-૨૦૧૧સુધારા ઠરાવ: પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ વખતે કસોટી/તપાસ ઉપર પ્રતિબંધ
પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-ક૧૮-૦૨-૨૦૧૧શૈક્ષણિક વર્ષ દરમ્યાન પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કાર્ય માટેનો સમય નક્કી કરવા બાબત
પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-ક૧૮-૦૨-૨૦૧૧પ્રાથમિક શાળાઓને કેપીટેશન ફ્રી લેવા પ્રતિબંધ મૂકવા બાબત
પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-ક૧૮-૦૨-૨૦૧૧પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ વખતે કસોટી/તપાસ ઉપર પ્રતિબંધ
પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-ક૧૮-૦૨-૨૦૧૧પ્રાથમિક શિક્ષકોને ખાનગી ટ્યૂશન કરવા ઉપર પ્રતિબંધ મૂકવા અંગે
પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-ક૧૮-૦૨-૨૦૧૧પ્રાથમિક શાળામાં બાળકોને શારીરિક શિક્ષા અથવા માનસિક ત્રાસ આપવા ઉપર પ્રતિબંધ મૂકવા અંગે
પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-ક૧૮-૦૨-૨૦૧૧પ્રાથમિક શાળામાં બાળકોને એક જ ધોરણમાં રોકી રાખવા અથવા શાળામાંથી કાઢી મૂકવા ઉપર પ્રતિબંધ
પીઆરઇ-૧૧૨૦૧૦-સીંગલફાઇલ-૨૧-ક૨૪/૧૨/૨૦૧૦સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત અપર પ્રાથમિક શાળાઓમાં નિમાયેલ વિદ્યા સહાયક/પ્રાથમિક શિક્ષકોના પગારની ચૂકવણીની કાર્યપધ્ધતિ નક્કી કરવા બાબત
પીઆરઇ-૧૪૨૦૧૦-૨૪૨૦૭૬-ક૦૩/૦૬/૨૦૧૦પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થી-શિક્ષકના ધોરણો સુધારવા બાબત..
પીઆરઇ-૧૧૧૦-સીંગલ ફાઇલ ક્રમાંક-૧૧-ક૨૫-૦૫-૨૦૧૦પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની ભરતી કરવા કેન્‍દ્રીયકૃત પસંદગી સમિતિની રચના તથા કાર્યો બાબત.
પીઆરઇ-૧૧૧૦-૨૨૩-ક૧૫-૦૪-૨૦૧૦પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની નિમણૂંક કરવા બાબત...
પીઆરઇ-૧૧૦૯-યુઓઆર-૨૧-ક૦૪/૦૯/૨૦૦૯પ્રાથમિક શિક્ષકો/વિદ્યાસહાયકો પાસેથી બિનશૈક્ષણિક કામગીરી નહીં લેવા બાબત...
પીઆરઇ-૧૧૨૦૦૯-૨૩૯૭૬૦-ક૦૧/૦૬/૨૦૦૯વર્ષ-૨૦૦૯-૧૦ માટે વિદ્યાસહાયક વિજ્ઞાનપ્રવાહની ભરતી કરવા ખાસ ઝુંબેશ.
પીઆરઇ-૧૧૦૪-૬૬૧-ક૨૮-૦૧-૨૦૦૯પ્રાથમિક શિક્ષકોની બદલીઓ અંગેની સૂચનાઓ
પીઆરઇ-૧૧૦૮-૮૧૪-ક૧૫-૦૭-૨૦૦૮વિદ્યાસહાયકની ભરતીમાં રમતવીરોની પસંદગી કરવા માટે પાંચ ટકાની મર્યાદામાં વધારાના ગુણ આપવામાંથી મુકિત આપવા બાબત..
પીઆરઇ-૧૧૦૮-૪૨૨-ક૦૬/૦૬/૨૦૦૮વિદ્યાસહાયકની ભરતી પ્રસંગે પાયાના કોમ્‍પ્‍યુટરની DOEACC ધ્‍વારા લેવાતી CCC પરીક્ષા પાસ કરવાની લાયકાતમાંથી મુકિત આપવા બાબત...
પીઆરઇ-૧૧૦૮-૫૮૦-ક૧૩-૦૫-૨૦૦૮પ્રાથમિક શિક્ષકોની બદલીઓ અંગેની સૂચનાઓ
પીઆરઇ-૧૧૦૭-૧૦૧૯-ક૧૧/૦૪/૨૦૦૮પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્‍યાઓ ભરવા વિદ્યાસહાયકની યોજના માટે પસંદગીના ધોરણ નિયત કરવા બાબત...
પીઆરઇ-૧૧૦૪-૬૬૧-ક૦૧/૦૪/૨૦૦૮પ્રાથમિક શિક્ષકોની બદલીઓ અંગેની સૂચનાઓ
પીઆરઇ-૧૦૯૬-૩૦૫૦-ક૧૮-૦૯-૨૦૦૭પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્‍યાઓ ભરવા વિદ્યાસહાયક યોજના અન્‍વયે પ્રતિક્ષા યાદીના અમલ બાબત...
પીઆરઇ-૧૧૦૪-૬૬૧-ક૦૯/૦૨/૨૦૦૭પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયકોની બદલીની જોગવાઇ બાબત..
પીઆરઇ-૧૧૦૪-૬૬૧-ક૦૮/૦૮/૨૦૦૬પ્રાથમિક શિક્ષકોની બદલીઓ અંગેની સૂચનાઓ
પીઆરઇ-૧૧૦૪-૬૬૧-ક૩૦-૦૬-૨૦૦૫પ્રાથમિક શિક્ષકોની બદલીઓ અંગેની સૂચનાઓ
પીઆરઇ-૧૨૦૩-૨૨૧૩-ક૦૫-૦૩-૨૦૦૫ગુજરાત કન્‍યા કેળવણી નિધિની રચના અને બંધારણ...
પીઆરઇ-૧૨૦૨-૮૩૪-ક૧૪-૦૨-૨૦૦૫શૈક્ષણિક દસ્‍તાવેજોમાં માતાનું નામ ઉમેરવા બાબત...
પીઆરઇ-૧૧૦૩-જીઓઆઇ-૭-ક૦૩/૦૨/૨૦૦૫પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્‍યાઓ ભરવા માટે ધોરણ ૧૨ પાસ બિનતાલીમી વિદ્યાસહાયકની ભરતી અંગેની નીતિ રદ કરવા બાબત...
પીઆરઇ-૧૦૯૬-ઇએમ-૪૪૨-ક૦૩/૦૯/૨૦૦૪પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્‍યાઓ ભરવા વિદ્યાસહાયક યોજના - પસંદગીના ધોરણ બાબત...
પીઆરઇ-૧૧૨૦૦૦-ઇએમ-૪૪૨-ક૨૯-૦૭-૨૦૦૪પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્‍યાઓ ભરવા વિદ્યાસહાયકની યોજના - ઉપલી વયમર્યાદા બાબત...
પીઆરઇ-૧૦૯૬-૩૦૫૦-ક૨૨-૦૭-૨૦૦૪પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્‍યાઓ ભરવા વિદ્યાસહાયકની યોજના - તાલીમી સ્‍નાતકની ભરતી બાબત...
પીઆરઇ-૧૦૯૬-૩૦૫૦-ક૦૫/૦૬/૨૦૦૪પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્‍યાઓ ભરવા વિદ્યાસહાયકની યોજના - તાલીમી સ્‍નાતકની ભરતી બાબત...
પીઆરઇ-૧૧૦૪-૬૬૧-ક૦૪/૦૬/૨૦૦૪પ્રાથમિક શિક્ષકોની બદલીઓ અંગેની સૂચનાઓ
પીઆરઇ-૧૧૦૪-૬૨૧-ક૦૪/૦૫/૨૦૦૪મહારાષ્‍ટ્ર રાજ્યના ડીએડ અભ્‍યાસ બુનીયાદી અધ્‍યાપન પ્રવિણ પ્રમાણપત્ર સમકક્ષ ગણવા બાબતની જોગવાઇ રદ કરવા બાબત.
પીઆરઇ-૧૦૯૬-૩૦૫૦-ક૧૨/૦૨/૨૦૦૪પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્‍યાઓ ભરવા વિદ્યાસહાયકની યોજના - તાલીમી સ્‍નાતકની ભરતી બાબત...
પીઆરઇ-૧૧૦૩-સીસી-૫૬૩-ક૦૭/૦૨/૨૦૦૪એસ.સી.એ.નં. ૧૨૪૦૧, ૧૨૫૬૪, ૧૩૨૫૮ વગેરે એ.ટી.ડી. વિષયના વિદ્યાસહાયકની ૭ ટકા ભરતી કરવા અંગે.
પીઆરઇ-૧૧૯૯-ઇએમ-૧૦૭૩-ક૨૨-૧૦-૨૦૦૩વિદ્યાસહાયક યોજના - સ્‍ત્રી વિદ્યાસહાયકોને પ્રસૂતિ રજા.
પીઆરઇ-૧૨૦૩-૨૨૧૩-ક૧૬-૧૦-૨૦૦૩ગુજરાત કન્‍યા કેળવણી નિધિની રચના અને બંધારણ...
પીઆરઇ-૧૧૨૦૦૦-૧૨૩૪-ક૧૨/૦૫/૨૦૦૩એક જ જિલ્‍લામાં ફરજ બજાવતા વિદ્યાસહાયકની અરસપરસ તથા પતિ પત્‍નીનું જોડું ભેગું કરવાની બદલી બાબત..
પીઆરઇ-૧૧૨૦૦૦-૮૦૭(૧)-ક૦૮/૦૫/૨૦૦૨પ્રાથમિક શિક્ષકોની બદલીઓ અંગેની સૂચનાઓ
પીઆરઇ-૧૨૦૧-ઇએમ-૩૩૯-ક૧૫-૦૩-૨૦૦૨માધ્‍યમિક ઉચ્‍ચતર માધ્‍યમિક અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે વીમા રક્ષણ આપવા બાબતની વિદ્યાદીપ યોજના...
પીઆરઇ-૧૧૦૧-૧૯૬૬-ક૨૦-૧૧-૨૦૦૧પ્રાથમિક શિક્ષકોની બદલીઓ અંગેની સૂચનાઓ
પીઆરઇ-૧૦૯૬-ઇએમ-૪૪૨-ક૦૧/૧૦/૨૦૦૧પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્‍યાઓ ભરવા વિદ્યાસહાયકની યોજના - પસંદગીના ધોરણ બાબત..
સુધારા ક્રઃપીઆરઇ-૧૧૨૦૦૦-ઇએમ-૪૪૨-ક૦૭/૦૮/૨૦૦૧પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્‍યાઓ ભરવા વિદ્યાસહાયકની યોજના - ઉપલી વયમર્યાદા બાબત..
પીઆરઇ-૧૧૨૦૦૦-ઇએમ-૪૪૨-ક૦૧/૦૮/૨૦૦૧પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્‍યાઓ ભરવા વિદ્યાસહાયકની યોજના - ઉપલી વયમર્યાદા બાબત..
પીઆરઇ-૧૦૯૬-૩૦૫૦-ક૦૧/૦૮/૨૦૦૦વિદ્યા સહાયક યોજના પસંદગીના ધોરણ બાબત. તાલીમી સ્‍નાતકની જોગવાઇ રદ કરવા અંગે..
પીઆરઇ-૧૧૨૦૦૦-૮૦૭-ક૨૭-૦૭-૨૦૦૦પ્રાથમિક શિક્ષકોની બદલીઓ અંગેની સૂચનાઓ
પીઆરઇ-૧૦૯૬-૩૦૫૦-ક૨૧-૦૬-૨૦૦૦પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્‍યાઓ ભરવા વિદ્યા સહાયક યોજના પસંદગીના ધોરણ બાબત.
પીટીઆર-૧૧૯૭-સીએમ-૨૯૨૫-ક૦૮/૦૪/૧૯૯૯પ્રાથમિક શિક્ષકોની બદલીઓ અંગેની સૂચનાઓ
પીઆરઇ-૧૩૯૮-સીસી-૨૯૪(૧)-ક૦૧/૦૯/૧૯૯૮વિદ્યા સહાયકની યોજના અન્‍વયે સમિતિની રચના બાબત
પીઆરઇ-૧૩૯૮-સીસી-૨૯૪-ક૩૧-૦૮-૧૯૯૮વિદ્યાસહાયક યોજના. નામ વડી અદાલતના ચુકાદા અનુસાર ફેરફાર કરવા અંગે..
પીઆરઇ-૧૦૯૬-૩૦૫૦-૧૦૨૭(૯૮)-ક૧૧/૦૬/૧૯૯૮પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્‍યાઓ ભરવા વિદ્યા સહાયકની યોજના
પીઆરઇ-૧૧૯૫-૩૬૯૩-૯૭-ક૦૧/૧૦/૧૯૯૭પ્રાથમિક શિક્ષકો પાસેથી બિનશૈક્ષણિક કામગીરી નહીં લેવા બાબત...
પીઆરઇ-૧૦૯૬-૩૦૫૦-ક૩૦-૦૪-૧૯૯૭રાજ્યમાં પી.ટી.સી. પાસ બેરોજગારોની સમસ્‍યા હલ કરવા બાલગુરૂ યોજના.
પીઆરઇ-૧૩૯૦-ઘા.સ.-૨૦૬-ક૧૧/૦૭/૧૯૯૪પ્રાથમિક શાળાઓના ઉપલા ધોરણમાં વિષય શિક્ષકો મૂકવા બાબત.
પીઆરઇ-૧૩૯૦-ઘા.સ.-૨૦૬-ક૨૭-૦૪-૧૯૯૪પ્રાથમિક શાળાઓના ઉપલા ધોરણમાં વિષય શિક્ષકો મૂકવા બાબત.
પીટીઆર-૧૧૮૭-ઇએમ-૧૦૭૨-ક૦૯/૦૧/૧૯૯૦ભંગી કોમના પ્રાથમિક શિક્ષકોની બદલીઓ અને નિમણૂંક બાબત..
પીઆરઇ-૧૩૮૭-૨૯૨૬(૮૯)-ક૨૨-૧૨-૧૯૮૯પ્રાથમિક શાળાઓના ઉપલા ધોરણમાં વિષય શિક્ષકો મૂકવા બાબત.
પીઆરઇ-૧૩૮૯-૧૭૨૮-ક૧૯-૦૭-૧૯૮૯પ્રાથમિક શાળાઓના ઉપલા ધોરણમાં વિષય શિક્ષકો મૂકવા બાબત.
પીઆરઇ-૧૨૮૬-૩૨૭૦-ક૧૪-૧૦-૧૯૮૭રાજ્યની શિક્ષણ સમિતિઓ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થી-શિક્ષકનું પ્રમાથણ નક્કી કરવા બાબત.
પીટીઆર-૧૧૮૭-એમએલએ.-૪૭-ક૧૮-૦૭-૧૯૮૭ભંગી કોમના પ્રાથમિક શિક્ષક ભાઇ-બહેનોને પોતાના વતન નજીક મૂકવા અંગ..
પીઆરઇ-૧૧૮૦-૩૫૨૭૪-ક૨૨-૦૯-૧૯૮૦રાજ્યની શિક્ષણ સમિતિઓ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થી-શિક્ષકનું પ્રમાથણ નક્કી કરવા બાબત.



PRE-1108-CC-1011-K22-4-2010

Regarding prescribing selection standards for filling the vacant posts in primary schools under Vidyasahayak Scheme

PRE/1110/223/K15-4-2010Regarding recruitment of Vidyasahayak in Primary Schools
PRE/1103/GOI7/K3-2-2005Revocation of the policy relating to recruitment of HSC passed untrained candidate as Vidyasahayak to fill up the vacant posts in primary schools
PRE/1096/EM/442/K-13-9-2004Terms of Appointment under the Vidyasahayak Scheme to fill up the vacant posts in primary schools.
PRE/112000/EM/442/K-229-7-2004Fixation of maximum age limit under the Vidyasahayak Scheme to fill up the vacant posts in primary schools.
PRE/1096/4050/K-522-7-2004To fill up the vacant posts in primary schools Recruitment of Trainee Graduate under the Vidyasahayak Scheme.
PRE/1096/3050/K-45-6-2004Appointment of Trainee Graduates under the Vidyasahayak Scheme to fill up the vacant posts in Primary Scheme.
PRE/1104/621/K4-5-2004Revocation (Cancellation) of provisions relating to treating D.Ed of Maharashtra State as equivalent to Primary Teachers Training Certificate.
PRE/1096/3050/K-312-2-2004Recruitment of Trainee Graduates under the Vidyasahayak Scheme to fill up the vacant posts in Primary Schools.
PRE/1199/EM/1073/K22-10-2003Vidyasahayak Scheme-Maternity leave to Female Vidyasahayaks
PRE/1096/EM/442/K1-10-2001To fill up the vacant posts in the Primary School Vidyasahayak Scheme.
PRE/112000/EM/442/K-17-8-2001To fill up the vacant posts in the primary schools. Fixation of maximum age limit under the Vidyasahayak Scheme
PRE/112000/EM/442/K1-8-2001To fill up the vacant posts in the primary schools. Fixation of maximum age limit under the Vidyasahayak Scheme
PRE/1096/3050/K-21-8-2000Revocation (Cancellation) of provision relating, to trainee graduate in the appointment terms under the Vidyasahayak Scheme.
PRE/1096/3050/K21-6-2000Terms of Appointment under the Vidyasahayak Scheme to fill up the vacant posts in primary schools
PRE/1398/CC294(1)K01-09-1998Formation of committee for the Vidyasahayak scheme.
PRE/1398/CC294/K31-8-1998Changes to be mode in the Vidyasahayak as per t he order of the High Court.
PRE/1096/3050-1027(98)/K11-6-1998To fill up the vacant posts in primary schools Vidyasahayak Scheme.
PRE/1096/3050/K30-4-1997Balguru Programme to solve the problem of unemployment among the P.T.C. passed candidates of the state.
PRE/112002/3050/MP/24/K
Recruitment of CPEd Candidates as Vidyasahayak to fill up vacant posts in Primary Schools
પીઆરઇ/૧૧/૨૦૧૬/સીંગલ ફાઇલ-૬/ક૧૮-૦૫-૨૦૧૬
જીલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિઓ હસ્તકની પ્રાથમિક શાળાઓ ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિધાસહાયક મુખ્ય-શિક્ષક/કેળવણી નિરીક્ષકની ભરતી કરવાની કાર્યપધ્ધતિ નિયત કરવા બાબત.
Branch Ch
નશમ/૧૦૨૦૧૬/ઘા.સ.-૧૧/પા.ફા/ચ૧૨-૧૦-૨૦૨૨નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણમાં રહેલ વિસંગતતા દૂર કરવા બાબત.
નશમ/૧૦૨૨/૪૨૩/ચ૧૦-૧૦-૨૦૨૨અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓના વિધા સહાયકોની પાંચ વર્ષની સેવાઓને બઢતી,પ્રવરતા,ઉચ્ચતર પગાર ધોરણ તેમજ નિવૃત્તિ વિષયક લાભો માટે માન્ય ગણવા બાબત.
નશમ/૧૦૨૨/૪૨૩/ચ૨૯/૦૮/૨૦૨૨રાજ્યની અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓના ફિક્સ પગારમાં વિદ્યા સહાયકોની પાંચ વર્ષની સેવાઓને ત્યારબાદની માન્ય સરકારી સેવામાં બઢતી, પ્રવરતા, ઉચ્ચત્તર પગાર ધોરણ તેમજ નિવૃત્તિ વિષયક જેવા લાભો માટે માન્ય ગણવા(જોડવા) બાબત.
સશઅ/૧૧૨૦૨૨/૬૪૪/ચ૧૨-૦૮-૨૦૨૨રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આવેલ જર્જરિત અને ભયજનક મકાનો/ વર્ગખંડો તોડી પાડવા માટેની કાર્યપદ્ધતિ નક્કી કરવા બાબત.
SSA/112021/S.F.22/CH૧૨/૦૫/૨૦૨૨Mission schools of Excellence: Roles and Responsibilities of the departments for successful execution of world Bank and AIIB Supported GOAL project and ADB supported ASPIRE Project.
SSA/1121/267258/CH૩૧/૦૭/૨૦૨૧Residential Schools of Excellence on PPP Mode
ખપશ/૧૧૨૦૨૦/સિ.ફા.૨૧/ચ૧૧/૦૨/૨૦૨૧સી.બી.એસ.ઇ/આઇ.સી.એસ.સી/આઇ.બી તથા અન્ય બોર્ડના અભ્યાસક્રમ માટે રાજ્ય સરકારનું ના વાંધા પ્રમાણપત્ર મેળવવા માટેની દરખાસ્તની ફી બાબત
પરચ/૧૦૧૫/૧૪/ચ૩૦/૦૭/૨૦૧૫ખાનગી પ્રાથમિક શાળાઓમાં બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ ૨૦૦૯ અને બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર નિયમ ૨૦૧૨ માં નબળા અને વંચિત જૂથના ૨૫% બાળકોને પ્રાથમિક શિક્ષણ પૂરુ પાડવા સંદર્ભે ચુકવવાની થતી ફી રીએમ્બર્સમેન્ટ (ફી પરત ચુકવણી)ની મંજૂરી આપવા બાબત.
પરચ-૧૦૧૪/૫૩/૩૬૩૬/ચ૦૪/૦૩/૨૦૧૫રાજ્યની પ્રાથમિક શાળામાં આવેલ જર્જરિત અને ભયજનક મકાનો/વર્ગખંડો તોડી પાડવા માટેની કાર્યપધ્ધતિ નક્કી કરવા બાબત.
ખપસ/૧૦૨૦૧૨/૭૨૭૬૪૬/ચ૨૩/૦૫/૨૦૧૩બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ નો અધિકાર અધિનિયમ – ૨૦૦૯ અને તથા બાળકોના મફત અને ફરજીયાત શિક્ષણ અધિકાર ના નિયમ-૨૦૧૨ માં નબળા અને વંચિત જુથના બાળકોને બિનઅનુદાનિત પ્રાથમિક શાળામાં ૨૫ ટકા પ્રવેશ આપવાની જોગવાઇ કરવા બાબત
નશમ/૧૦૧૩/3/ચ૦૮/૦૨/૨૦૧૩રાજ્યની પ્રાથમિક શિક્ષણનો વહીવટ સંભાળતી અધિક્રુત નગરપાલિકા હસ્તકની પ્રાથમિક શાળાના શિક્ષકોના પગાર ભથ્થાની ગ્રાન્ટના પ્રવતૅમાન ધોરણોમાં સુધારો કરી ૧૦૦% ગ્રાન્ટ આપવા બાબત.
ખપશ/૧૦૧૧/૧૩૧/ચ20-09-2011બિન અનુદાનીત ખાનગી પ્રાથમિક શાળાઓની વ્યવસ્થાપન નીતિ નક્કી કરવા બાબત
ખપશ/૧૦૧૦/૩૧૩/ચ૦૩-૦૫-૨૦૧૦રાજ્યની ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૮ શરુ કરવા અંગે
Branch N
જશભ/૧૨૨૨/૧૦/ન૧૨-૧૦-૨૦૨૨રાજ્યની શાળાઓમાં બાલવૃંદની રચના કરવા બાબત
ટીસીએમ/૧૪૨૦/૭૩૪/ન૨૭/૦૬/૨૦૨૨રાજ્યમાં આવેલ અધ્યાયાપન મંદીર અને બાલ અધ્યાપન મંદીરની ખાલી જગ્યાઓ ભરવા માટેની મંજૂરી આપવા બાબત.
પપશ/૧૪૨૨/૬૯૬/ન૨૧/૦૬/૨૦૨૨સરકારી તથા ગ્રાન્ટેડ અધ્યાપન મંદિર, બાલ અધ્યાપન મંદિર તથા સ્વનિર્ભર સંસ્થાઓને ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩ માટે પ્રવેશ આપવાની મંજૂરી આપવા બાબત.
જશભ/1221/સિ.ફા.-9/ન (પાર્ટ - 1)17/03/2022શાળા શિક્ષણમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 સંદર્ભે ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનપ્રણાલી (Indian Knowledge System) નો સમન્વય કરવાના ભાગરૂપે શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં સમાવિષ્ટ મૂલ્યો અને સિધ્દ્વાંતો નો પરિચય કરાવવા બાબત
પપશ/૧૪૧૯/સી.સી.૪/ન16/03/2022બિનસરકારી અનુદાનિત બાલ અદ્યાપન મંદિર (પ્રિ-પી.ટી.સી.) કોલેજનાલેજના કર્મચારીઓને ઉચ્ચ્તર પગાર ધોરણનો લાભ આપવા બાબત.
સશઅ/૧૨૨૦/૫૩૫/ન૨૮/૦૧/૨૦૨૨ખાનગી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને G-Shala એપ દ્વારા ઇ-કન્ટેન્ટ પુરૂ પાડવા માટેની નીતિને મંજૂરી આપવા બાબત.
જશભ/૧૨૨૧/સિં.ફા.-૯/ન૨૩/૧૨/૨૦૨૧રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦માં જણાવેલ ભારતીય જ્ઞાનપ્રણાલી (Indian Knowledge System) સંદર્ભે શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી ક્રમશ: રાજ્યની શાળાઓમાં ધોરણ-૬ થી ૧૦માં વૈદિક ગણિતના (Vedik Mathematics) અમલીકરણ બાબત.
જશભ/૧૨૨૦/૫૪૬/ન૨૦/૧૨/૨૦૨૧અખિલ ભારતીય મુલ્કી સેવા તરણ સ્પર્ધામાં વ્યક્તિગત ઇવેન્ટ ૧૦૦ મીટર બેક સ્ટ્રોક અને ૫૦ મીટર બેક સ્ટ્રોકમાં તૃતીય સ્થાન (બ્રોન્ઝ મેડલ) મેળવવા બદલ ખાસ પ્રોત્સાહનનો ઇજાફો મંજુર કરવા બાબત.
ટીસીએમ/૧૪૨૧/સિંગલ ફાઇલ-૧/ન૧૮-૦૨-૨૦૨૧રાજ્યમાં આવેલ સરકારી/ગ્રાંટેડ /સ્વનિર્ભર અધ્યાપન મંદિરો અને બાલ અધ્યાપન મંદિરોમા પીટીસી/પ્રિ.પીટીસીનો માત્ર બીજા વર્ષનો અભ્યાસક્રમ શરુ કરવા બાબત.
જશભ/૧૨૨૦/સિ.ફા. ૧૭/ન૧૬-૦૧-૨૦૨૧RTE એક્ટ-૨૦૦૯ ની કલમ ૨૯(૧) નું યોગ્ય રીતે પાલન કરાવવા બાબત
પ્રાશિનિ/૧૪૧૭/૧૦૨૪/ન૨૭/૦૧/૨૦૨૦રાજ્યમાં આવેલ ચાર પ્રિ-પી.ટી.સી. કોલેજો બંધ કરી શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓને ફાજલનું રક્ષણ આપવા બાબત
સશઅ/૧૦૧૯/સિં.ફ. -૨૭/ન૦૧/૧૦/૨૦૧૯રાજ્યની તમામ પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં પ્રવૃત્તિ આધારિત શિક્ષણ દ્વારા પર્યાવરણ શિક્ષણ કાર્યને અસરકારક બનાવવા "પર્યાવરણ પ્રયોગશાળા" શરૂ કરવા બાબત
ટીસીએમ-૧૪/૨૦૧૪/૨૮૦૭૮૨/ન૧૪/૧૦/૨૦૧૯ગ્રાન્ટ- ઇન- એઇડ સી.પી.એડ/ડી.પી.એડ કોલેજના ફાજલ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને રક્ષણ આપવા બાબત
જશભ/૧૨૧૮/સીંગલફાઇલ-૯/ન૦૬/૦૩/૨૦૧૮ગુજરાત રાજ્યની પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાના શિક્ષકો માટે સજ્જતા સર્વેક્ષણ કરવા બાબત.
ટીસીએમ.૧૪૧૭.સિંગલફાઇલ-૪૧.ન૧૦/૦૧/૨૦૧૮પ્રુર્વ પ્રાથમિક શિક્ષણ (બાલ અધ્યાપન મંદિર) પ્રિ-પી.ટી.સી પ્રવેશ નિયમોમાં સુધારા કરવા બાબત.
પરચ-૧૦૧૭-૧૦૬૫-ન૧૩/૧૦/૨૦૧૭પ્રાથમિક શાળાના શિક્ષકોતથા નિવ્રુત શિક્ષકોની ડુપ્લિકેટ સેવાપોથી નિભાવવા અંગે.
પરચ/1017/964/ન25-09-2017દિવ્યાંગજન અધિકાર અધિનિયમ-2016 (2016 ના 49) નો અમલ રાજ્યમાં શરુ કરતા સામાન્ય શાળાઓમાં દિવ્યાંગ વિધ્યાર્થિઓને ઉંમર 6 થી 18 વર્ષ સુધી પ્રવેશ આપવા અંગે.
જશભ-૧૨૧૭-સિંગલ ફાઈલ-૬૨-ન૧૯/૦૭/૨૦૧૭મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના
ટીસીએમ.1417.સીંગલફાઇલ-41.ન05/07/2017પૂર્વ પ્રાથમિક શિક્ષણ (બાલ અધ્યાપન મંદિર) પ્રિ-પી.ટી.સી(D.E.C.Ed) પ્રવેશ નિયમોમાં સુધારા કરવા બાબત.
જશભ/૧૨૧૫/૪૮૧(૨)/ન૭-૧૧-૨૦૧૫ડીપ્લોમાં ઈન એલીમેન્ટ્રી એજ્યુકેશન(D.EL.Ed)ના પ્રથમ અને ધ્વીતીય વર્ષના અભ્યાસક્રમમાં ફેરફાર કરવા બાબત.
ટીસીએમ-૧૪/૨૦૧૪/૨૮૦૭૮૨/ન(ભાગ-૧)૧૬-૧૦-૨૦૧૫ડાયટ અંતર્ગત પી.ટી.સી/ડીએલએડ કોર્ષ બંધ થતા ફાજલનું રક્ષણ મળવાપાત્ર નથી તેવા શૈક્ષણિક સ્ટાફને ડાયટ અન્ય સંસ્થામાં સમાવેશ કરવા બાબત.
જેએસબી૧૨-૨૦૧૪-૭૦૧૬૪૯-ન૨૬/૦૩/૨૦૧૫ખાનગી સંસ્થાઓના ઈ-કન્ટેન્ટના સાહિત્યને મંજૂરી આપવા અંગેની કાર્યપધ્ધતિ નક્કી કરવા બાબત.
જેએસબી૧૨-૨૦૧૪-૭૦૧૬૪૯-ન૧૨/૧૧/૨૦૧૪ખાનગી સંસ્થાઓના ઈ-કન્ટેન્ટના સાહિત્યને મંજુરી આપવા અંગેની કાર્યપધ્ધતિ નક્કી કરવા બાબત.
ટીસીએમ-૧૪/૨૦૧૪/૨૮૦૭૮૨/ન૩૦/૦૬/૨૦૧૪રાજ્યની સરકારી તથા ગ્રાન્ટ-ઈન-એઈડ સંસ્થાઓના શૈક્ષણિક/બિનશૈક્ષણિક કર્મચારીઓને ફાજલ જાહેર કરવા અંગે.
ટીસીએમ/૧૪૧૩/૫૭૯/ન૧૭/૦૬/૨૦૧૪ચાલુ નોકરી દરમિયાન અવસાન પામતા બિનસરકારી (ગ્રાન્ટેડ) અધ્યાપન / બાલ અધ્યાપન મંદિરના વર્ગ-૩ અને વર્ગ-૪ના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના આશ્રિત કુંટુબને ઉચ્ચક નાણાંકીય સહાય ચૂકવવા બાબત.
TCM/1407/2222/N7-1-2008Offering full pay scale while recruiting the principals of non-government schools.
TCM/1407/1980/N1-11-2007Granting minority status certificate to P.T.C. colleges.
TCM/1401/1213/N17-5-2006Deciding the hostel fees of the Self-financed PTC CP Ed., DPEd colleges of the state.
TCM/1402/2143/N5-6-2003Admission of PTC candidate on the seat reserved for Dang is at the District Institute of Education & Training Vadhai, Dangs District.
TCM/1402/1516/N7-3-2003Reduction of marks while granting admission in PTC Colleges.
PPS/102000/1863/N4-12-2000To reserve seats for widows and grant them extension in the maximum age limit for admission to Pre. PTC.
PPS/1098/2024/N14-7-2000To improve the pay of employees in the non-government pre-primary scheme.
PRCH/1296/359/N16-6-2000To reconstitute the Jawaharlal Nehru Memorial Committee.
TCM/14200/1402/N16-6-2000Introduction of Computer Education in PTC Colleges.
JSB/12200/798/N8-6-2000Formation of State Level Advisory Committee for the District centre for English
JCB/1220/91/N24-5-2000Establishment of centre for development of educational software.
PHE/142000/568/N15-3-2000Sanctioning the new syllabus of Second year C.P.Ed Course.
PPS/1485/701(91)N1-4-1991Revision of Pay scales and granting employment protection to employees of non-government pre-primary schools.
BEN/1090/2218/N8-10-1990Formation of Gujarat Elementary Education Board.
RSB/1090/458/N31-3-1990To declare the Director, Gujarat Council of Educational Research and Training (GCERT) as the head of the Department.
ETV/1207/146/N-To exclude the post of Junior Lecturer in the District Institute of Education and Training from the finance departments resolution dated 16-2-2006
Branch R
મભય/૧૦૨૦૧૪/૨૨૯/૨/આર૩૧/૦૫/૨૦૧૯નવા રચાયેલા ૭ જિલ્લા અને ૨૩ તાલુકાઓમાં મધ્યાહન ભોજન યોજનાનું મહેકમની જગ્યા ચાલુ રાખવાની મંજૂરી આપવા બાબત.
મભય-૧૦૨૦૧૭-૨૯૯-આર૧૦/૦૮/૨૦૧૭રાજ્યના જુદા જુદા વિસ્તારના એન.જી.ઓ. સંચાલિત મધ્યાન ભોજન યોજનાના કેન્દ્રોના સંચાલનની મુદત લંબાવવા બાબત.
મભય-૧૦૨૦૧૫-જીઓઆઇ(૯)-આર૦૫/૦૮/૨૦૧૭રાજ્યની પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોમા આઇ.વી.આર.એસ. યોજનાના અમલ માટે એપ્રિલ-૨૦૧૭ સુધીની મુદત લંબાવી આપવા બાબત
મભય-1-2-16-326732-આર07/07/2017એસ.સી.એ. નં.7834/2016 ના નામ.
મભય/૧૦૨૦૧૩/૪૩/૨૦૬/૦૬/૨૦૧૩મધ્યાહન ભોજન યોજનામાં બચત જથ્થામાંથી સુખડી આપવાની યોજનાની વહીવટી મંજુરી આપવા બાબત

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો