નવા પરિપત્રો |
21/08/2019 |
રોસ્ટર રજીસ્ટરો પ્રમાણિત કરાવવા બાબત.
પરિપત્ર ક્રમાંક : પવટ/૩૧૨૦૧૭/૧/રોસ્ટર સેલ |
24/06/2019 |
બેન્ચમાર્ક ડીસેબીલીટી ધરાવતા વિકલાંગો(દિવ્યાંગો) માટે લેખિત પરીક્ષાના સંચાલન અંગેની ગાઈડલાઈન બાબત.
પરિપત્ર ક્રમાંક : અપગ/૧૦૨૦૧૯/૧૬૧૫૧૮/છ.૧ |
28/03/2019 |
આર્થિક રીતે નબળા વર્ગો માટે સીધી ભરતીમાં ૧૦% અનામતની જોગવાઈ અન્વયે રોસ્ટર રજીસ્ટરો પ્રમાણિત કરવા બાબત.
પરિપત્ર ક્રમાંક : પવટ/૩૧૦૫/૧૧૭/આર |
26/03/2019 |
નેશનલ એક્શન પ્લાન ફોર ડ્રગ્સ ડિમાન્ડ રિડકશન(NAPDDR)ના અમલીકરણ માટે નોડલ વિભાગ જાહેર કરવા બાબત.
પરિપત્ર ક્રમાંક : અપગ/૧૦૨૦૧૯/૧૪૯૮૦૫/છ-૧ |
03/01/2019 |
નિયામકશ્રી
અનુસુચિત જાતિ કલ્યાણ ખાતાના નિયંત્રણ હેઠળના નાયબ નિયામક વર્ગ-૧ સંવર્ગના
અધિકારીઓની તા. ૦૧/૦૧/૨૦૧૯ની સ્થિતિ દર્શાવતી કામચલાઉ પ્રવરતાયાદી બાબત.
પરિપત્ર ક્રમાંક : મકમ/૧૩૯૬/૩૪૫૫/જ |
01/01/2019 |
નિયામકશ્રી,
અનુસુચિત જાતિ કલ્યાણ ખાતાના નિયંત્રણ હેઠળના સમાજ કલ્યાણ અધિકારી, વર્ગ-૨
સંવર્ગના અધિકારીઓની તા.૦૧/૦૧/૨૦૧૯ની સ્થિતિ દર્શાવતી કામચલાઉ
પ્રવરતાયાદી બાબત.
પરિપત્ર ક્રમાંક : પ્રવર/૧૩૧૧/૩૯૧૪૩૫/જ |
19/12/2018 |
ગરીબ કલ્યાણ મેળામાં પ્રેશર કુકરના વિતરણમાં પુરવઠા તંત્રની કામગીરી બાબત.
પરિપત્ર ક્રમાંક : સશપ/૧૦૨૦૧૫/૪૯૫૮૫૩/અ.૧ |
03/12/2018 |
રોસ્ટર રજીસ્ટરો પ્રમાણિત કરાવવા બાબત.
પરિપત્ર ક્રમાંક : પવટ/૩૧૨૦૧૭/૧/રોસ્ટર સેલ |
29/11/2018 |
માનવ ગરિમા યોજના અંતર્ગત ટુલકીટ (Tool Kit) આપવા બાબત.
પરિપત્ર ક્રમાંક : સશપ/૧૦૨૦૧૫/૪૯૫૮૫૩/અ.૧ |
17/09/2018 |
નિગમ ખાતેના બિન સરકારી અધ્યક્ષશ્રી/ઉપાધ્યક્ષશ્રીએ રાજ્ય બહારના પ્રવાસ દરમ્યાન સરકારી વાહન (ગાડી)નો ઉપયોગ કરવા અંગે.
પરિપત્ર ક્રમાંક : સશપ/૧૩૨૦૧૮/૪૫૩૧૨/અ |
27/08/2018 |
તમામ સરકારી ખરીદીઓ Gem Portal પર થાય તથા વસ્તુઓનું સ્પેસિફિકેશન Gem Portal પર ઉપલબ્ધ વસ્તુઓના સ્પેસિફિકેશન મુજબ રાખવા બાબત
પરિપત્ર ક્રમાંક:પરચ/૧૦/૨૦૧૮/૪૬૩૦૦૮/ચ |
24/08/2018 |
માનવ
ગરીમા યોજના અંતર્ગત ટૂલકિટ્સ(Toolkits)ના લાભાર્થીઓની પસંદગીમાં
બેવડાપણું(Duplication) ટાળવા અને અન્ય મુદાઓ સુનીચ્ચિત કરવા બાબત
પરિપત્ર ક્રમાંક:સશપ/૧૦૨૦૧૫/૪૯૫૮૫૩/અ.૧ |
04/06/2018 |
આઉટસોર્સ એજંસી મારફત વર્ગ-૩/૪ ની જગ્યાઓ સામે આઉટસોર્સ થી કરારના ધોરણે સેવાઓ લેવા બાબત
ક્રમાંક:સશપ/૧૧૨૦૧૮/૨૪૫૫૫૫/અ |
18/05/2016 |
No.GS/05/2018/APG/10/2017/527174/CHH-1
No.GS/05/2018/APG/10/2017/527174/CHH-1 |
12/05/2016 |
વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ
ક્રમાંક:જીએચએલ-૨૦૧૬-૧૫-એસએસપી-૧૫૨૦૦૮-૫૨૮૩૫૭-એ |
18/04/2016 |
વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ
ક્રમાંક:જીએચએલ-૨૦૧૬-૮-એમઆઈએસ-૧૦૨૦૧૬-૧૦૫૭૪૮-એ |
૨૮/૧૧/૨૦૧૫ |
રોસ્ટર રજીસ્ટરો પ્રમાણિત કરવા બાબત
પરિપત્ર ક્રમાંક : પવટ-૩૧૦૫-૧૧૭-આર |
૧૦/૬/૨૦૦૨ |
રોસ્ટર રજીસ્ટરો પ્રમાણિત કરવા બાબત
પરિપત્ર ક્રમાંક : પવટ/૩૧૦૦/૨૪૯/૨ |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો