પૃષ્ઠો

રવિવાર, 28 ફેબ્રુઆરી, 2016

પરીપત્ર શિક્ષણને લગતા

ક્રમ પરિપત્રનો પ્રકાર તારીખ શીર્ષક વિષય ડાઉનલોડ વાચવા માટે
1" શૈક્ષણિક કર્મચારી ભરતી ", " રોસ્ટર રજીસ્ટર " પરિપત્રો - ઠરાવો19-02-2016કમિશ્નર શાળાઓની કચેરીતાસદીઠ માનદ વેતનથી (Honorarium Per Period) શિક્ષણકાર્ય કરાવવા અંગેની કાર્યપ્રણાલી બાબતડાઉનલોડવાચવા માટે
2બિનશૈક્ષણિક કર્મચારી ભરતી - બઢતી પરિપત્રો / ઠરાવો02-02-2016શિક્ષણ વિભાગબિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના બિન શૈક્ષણિક વર્ગ-૪ કર્મચારી તરીકે બિનકુશળ શ્રમયોગીનું મળવાપાત્ર સંખ્યાબળ નક્કી કરવા બાબતડાઉનલોડવાચવા માટે
3ગુજરાત માધ્ય. અને ઉમા. શિક્ષણ બોર્ડ13-01-2016ગુ.મા.શિ. બોર્ડવિદ્યાર્થીઓને શાળા દ્વારા આપવામાં આવતા એલ.સી. (શાળા છોડ્યાના પ્રમાણપત્ર) ગુજરાતી અને અંગ્રેજીમાં આપવા બાબતડાઉનલોડવાચવા માટે
4કોમ્પ્યુટર કૌશલ્ય પરિક્ષા - પરિપત્રો - ઠરાવો02-01-2016શિક્ષણ વિભાગકોમ્પ્યુટર કૌશલ્યની C.C.C./C.C.C.+ પરીક્ષામાંથી પાસ કરવામાંથી મુક્તિ આપવા અંગેડાઉનલોડવાચવા માટે
5સહાયક ભરતિ - પરિપત્રો ઠરાવો01-01-2016નાણા વિભાગસીધી ભરતીથી નિમણુંકના કેસમાં ફિક્સ પગારની સેવાની શરતોમાં સ્પષ્ટતા કરવા બાબતડાઉનલોડવાચવા માટે
6છઠ્ઠા પગાર ધોરણ અંગેના પરિપત્રો અને ઠરાવો29-12-2015નાણા વિભાગપગાર ધોરણમાં વિસંગતતા અને પગાર સુધારણા અંગેની આનુષાંગિક બાબતોની રજુઆતો પર વિચારણા નહિ કરવા બાબત ડાઉનલોડવાચવા માટે
7સેવાપોથી / પેન્શન - પરિપત્રો - ઠરાવો25-12-2015નિયામક શ્રી પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીરાજ્ય સરકારના કર્મચારીઓના પેન્શન કેસ અધિકૃત કરવા બાબતડાઉનલોડવાચવા માટે
8" શૈક્ષણિક કર્મચારી ભરતી ", " રોસ્ટર રજીસ્ટર " પરિપત્રો - ઠરાવો21-12-2015શિક્ષણ વિભાગતાસદીઠ માનદ વેતનથી (Honorarium Per Period) શિક્ષણ કાર્ય કરાવવા અંગેડાઉનલોડવાચવા માટે
9અનુદાન સહાય પરિપત્રો / ઠરાવો17-12-2015શિક્ષણ વિભાગસળંગ એકમના શિક્ષકોની પુન: ગઠનની વ્યવસ્થા કરવા બાબતડાઉનલોડવાચવા માટે
10અનુદાન સહાય પરિપત્રો / ઠરાવો17-12-2015શિક્ષણ વિભાગબિન સરકારી મા. અને ઉમા. શાળાઓમાં વર્ગ વધારા, ઘટાડા તથા ગ્રાન્ટ કાપની માર્ગ દર્શક સૂચનાઓ બહાર પાડવા બાબતડાઉનલોડવાચવા માટે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો