પૃષ્ઠો
- હોમ
- ઓજસ ઓનલાઈન એપ્લાય
- જમીન રેકર્ડ ઓનલાઈન
- સી.પી.એફ. ઓનલાઈન
- શિક્ષણ વિભાગ
- નાંણા વિભાગ
- સામાન્ય વહિવટ વિભાગ (GAD)
- જીતુભાઈ ગોઝારીયા નો શિક્ષણ બ્લોગ
- કમિશ્નર શાળાઓની કચેરી
- ગુજરાત માધ્યમિક અને ઉ.મા. શિક્ષણ બોર્ડૅ
- રોજગાર સમાચાર
- પ્રાથમિક શાળાઓના બ્લોગ
- પાઠ્ય પુસ્તક મંડળ (ગુજરાત)
- ગુજરાતી બ્લોગર
- પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી
- નિયામક, ટેકનિકલ શિક્ષણ
- અક્ષરજ્ઞાન અને સતત શિક્ષણ નિયામક
- ભરતી ના પરિપત્રો
- અનુદાન ના પરિપત્રો
- અગત્યની લિંક યાદી
- સન્માનપત્ર
- પેંન્શન ના પરિપત્રો
- માધ્યમિક શાળાઓ ના પરિપત્રો
- રજા ના પરિપત્રો
- પગાર ના પરિપત્રો
- પાલનપુર
- અન્ય પરિપત્રો
- પ્રાથમિક શાળાઓ ના પરિપત્રો
- જી.આર ઓનલાઈન
- પંચશીલ ડીસા વેબસાઇટ
- બનાસકાંઠા જિલ્લા આચાર્ય સંઘ - વર્ષ ૨૦૨૦ ની કારોબારી રચના
શનિવાર, 30 માર્ચ, 2013
બુધવાર, 27 માર્ચ, 2013
ગુરુવાર, 21 માર્ચ, 2013
સોમવાર, 18 માર્ચ, 2013
માધ્યમિક પરીપત્રો
પ્રાથમિક પરીપત્રો
- એસ.ટી.પી. વર્ગ ( ૩ માસ ) માટે એપ્રિલ થી જૂન-૧૩ દરમ્યાન શરૂ કરવા અંગે ગ્રાંટ ખર્ચ તમામ માહિતી (૧૬-૩-૨૦૧૩)
- વર્ષ 2013 માટે ઉનાળા વેકેશન નિયત કરવા માટેનો પરિપત્ર
- ગુણોત્સવ-૪ એપ્રિલ-૨૦૧૩ ના ૧ થી ૧૫ તારીખ સુધીમાં યોજાવાનો હોવાથી વાર્ષિક પરિક્ષા ૧૫ એપ્રિલ પછી દરેક DPEO ને સુચના(૧૩/૩/૧૩)
- ગુણોત્સવ-૪ (એપ્રિલ-૨૦૧૩) માટે તમામ જિ.પ્રા.શિ.અ ઓને ના.શિ.નિયામક તરફથી મુલ્યાંકન ટીમો રચવા પરિપત્ર (૧૧/૩/૧૩)
- ધોરણ- 7 અને 8 ગણિત વિષય માટે એકમ ૧ થી ૪ માટે ટેસ્ટ પેપર આન્સર કી સાથે
- વડોદરા જિલ્લા માટે વર્ષ: ૨૦૧૩ માટે જાહેર-મરજીયાત રજાઓ તેમજ સવાર ની શાળા અને વેકેશન અંગે માહિતી પરિપત્ર
- વર્ષ ૨૦૧૩/૧૪ માટે શિક્ષક તાલીમ અંગે માહિતી પરિપત્ર
- ૧ જૂન ૨૦૧૩ સૂધીમાં પાંચ વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા બાળકોનાં નાંમાંકન અને નવીન પ્રવેશ અંગે પરિપત્ર
- વડોદરા જિલ્લા માટે એસ.એમ.સી માં ફળવાયેલ ગ્રાંટમાંથી સ્ટેશનરી કીટ લાવવા અંગે પરિપત્ર
- નૃત્ય, સંગીત, ચિત્ર, કલા માટે ૨૦૦૦ રૂ ગ્રાંટ ફાળવણી અંગે માહિતી પરિપત્ર
- વાંચન સપ્તાહ ગ્રાંટ ખર્ચ અંગે પરિપત્ર માહિતી
શનિવાર, 16 માર્ચ, 2013
શિક્ષણ જગત
મિત્રો, રોજેરોજના સમાચાર અને પરીપત્રો જોવા માટે મારા ફેસબુક એકાઉન્ટ '' શિક્ષણ જગત'' ની મુલાકાત લો. તેની લિંક આ પ્રમાણે છે. http://www.facebook.com/DEESAPANCHSHILl
શુક્રવાર, 15 માર્ચ, 2013
બાસગંગા માસિક અંક
બનાસગંગા શિક્ષણ માસિક અંક - માર્ચ -20113
બનાસગંગા શિક્ષણ માસિક અંક-12
બનાસગંગા ફેબ્રુઆરી -2013
બનાસગંગા જાન્યુઆરી -૧૩
બનાસગંગા શિક્ષણ - જુલાઈ ૨૦૧૨ અંક ( પીડીએફ)
બનાસગંગા શિક્ષણ મે-જૂન અંક ( શાળાઓમાં વિષયની ખાલી જગ્યાઓની માહિતી સાથે ) ( Pdf સ્વરૂપે )
બનાસગંગા શિક્ષણ - ફેબ્રુઆરી ૨૦૧૧ ( ઈલિયાસ સિન્ધી )
બનાસગંગા શિક્ષણ - ડિસેમ્બર ૨૦૧૧ અંક
બનાસગંગા શિક્ષણ - ઓગષ્ટ ૨૦૧૧ અંક ( બનાસકાંઠા જિ.મા.શિ.સંઘ મુખપત્ર)
બનાસગંગા શિક્ષણ - જુલાઈ ૨૦૧૧ અંક
બનાસગંગા શિક્ષણ - સપ્ટેમ્બર ૨૦૧૨ અંક
Vechile Allowance ( Principal )
બનાસગંગા શિક્ષણ - ઓગષ્ટ ૨૦૧૨ અંક
બનાસગંગાના જુના અંકો
બનાસગંગાના જુના અંકો
બનાસગંગા શિક્ષણ માસિક અંક-12
બનાસગંગા ફેબ્રુઆરી -2013
બનાસગંગા જાન્યુઆરી -૧૩
બનાસગંગા શિક્ષણ - જુલાઈ ૨૦૧૨ અંક ( પીડીએફ)
બનાસગંગા શિક્ષણ મે-જૂન અંક ( શાળાઓમાં વિષયની ખાલી જગ્યાઓની માહિતી સાથે ) ( Pdf સ્વરૂપે )
બનાસગંગા શિક્ષણ - ફેબ્રુઆરી ૨૦૧૧ ( ઈલિયાસ સિન્ધી )
બનાસગંગા શિક્ષણ - ડિસેમ્બર ૨૦૧૧ અંક
બનાસગંગા શિક્ષણ - ઓગષ્ટ ૨૦૧૧ અંક ( બનાસકાંઠા જિ.મા.શિ.સંઘ મુખપત્ર)
બનાસગંગા શિક્ષણ - જુલાઈ ૨૦૧૧ અંક
બનાસગંગા શિક્ષણ - સપ્ટેમ્બર ૨૦૧૨ અંક
Vechile Allowance ( Principal )
બનાસગંગા શિક્ષણ - ઓગષ્ટ ૨૦૧૨ અંક
બનાસગંગાના જુના અંકો
બનાસગંગાના જુના અંકો
News Paper Date | Download Link |
---|---|
Feb 2013 | Download |
Jan 2013 | Download |
Dec 2012 | Download |
Oct 2012 | Download |
Sep 2012 | Download |
Aug 2012 | Download |
July 2012 | Download |
May-Jun 2012 | Download |
April 2012 | Download |
March 2012 | Download |
Feb 2012 | Download |
Jan 2012 | Download |
મંગળવાર, 12 માર્ચ, 2013
CPF કપાત ઓનલાઈન
શું આપ આપની CPF કપાત ઓનલાઈન જોવા ઈચ્છો છો તો તે માટે નીચે પ્રમાણે પગલાને અનુસરો.
પગલું - 1 આપને મળેલ PRAN KIT ને ખોલી તેમાંથી એક બંધ કવર ખોલો તેમાં ત્રણ પાસવર્ડ નીચે મુજબ હશે.
1. 12 અંકનો પ્રાણ નંબર
1. 12 અંકનો પ્રાણ નંબર
2. I PASSWORD ( Internet Password )
3. T PASSWORD ( Teliphonik Password )
પ્રથમ બે પાસવર્ડ પ્રાણનંબર અને આઈ પાસવર્ડ બરાબર જુઓ.
પગલું - 2 અહી નીચે દર્શાવેલ વેબસાઈટ લિંક પર ક્લીક કરો
પગલું - 3 વેબસાઈટની ડાબી બાજુના Subscribers પોપઅપ મેનુમાં User Id ના ખાનામાં ૧૨અંકનો પગલા 1 માં
બતાવેલ પ્રાણ નંબર અને Password ના ખાનામાં આઈ
પાસવર્ડ લખી નીચે સબમીટ બટન પર ક્લીક કરો. પ્રથમ
વખતે ખોલશો તો નીચે I accept બટન પર ક્લીક કરવાનું કહેશે. ત્યારબાદ આપનો પાસવર્ડ બદલવાનું કહેશે. તે માટે હાલનો (કરંટ) પાસવર્ડ તથા આપ જે ઈચ્છતા હોય તે નવો પાસવર્ડ બે વાર લખી અન્ય ખાના ભરી ક્લીક કરો અને ફરી નવેસરથી પ્રાણનંબર અને આપના નવા પાસવર્ડથી લોગીન થાઓ.
પગલું - 4 આપના એકાઉન્ટમાં આપ બીજા Account Details માં જઈને Personal Details ,Statements Of Holding ,Statements Of Tranaction જોઈ શકો છો તથા પ્રિંટ કરી શકો છો.
બતાવેલ પ્રાણ નંબર અને Password ના ખાનામાં આઈ
પાસવર્ડ લખી નીચે સબમીટ બટન પર ક્લીક કરો. પ્રથમ
વખતે ખોલશો તો નીચે I accept બટન પર ક્લીક કરવાનું કહેશે. ત્યારબાદ આપનો પાસવર્ડ બદલવાનું કહેશે. તે માટે હાલનો (કરંટ) પાસવર્ડ તથા આપ જે ઈચ્છતા હોય તે નવો પાસવર્ડ બે વાર લખી અન્ય ખાના ભરી ક્લીક કરો અને ફરી નવેસરથી પ્રાણનંબર અને આપના નવા પાસવર્ડથી લોગીન થાઓ.
પગલું - 4 આપના એકાઉન્ટમાં આપ બીજા Account Details માં જઈને Personal Details ,Statements Of Holding ,Statements Of Tranaction જોઈ શકો છો તથા પ્રિંટ કરી શકો છો.
અગત્યની ડાઉનલોડ ફાઇલ્સ
સરકારી શાળાઓની જિલ્લાવાર યાદી
List of Government Secondary/ Higher Secondary Schools
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)