શિક્ષણ મેળવવાનો અધિકાર
ઠરાવો
ઠરાવો
નં. | ઠરાવ ક્રમાંક | ઠરાવની વિગત | તારીખ |
|---|---|---|---|
૧ | પીઆરઇ-૧૧૧૦-સીંગલફાઇલ ક્રમાંક:૧૧-ક | પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકઓની ભરતી કરવા કેન્દ્રીયકૃત પસંદગી સમિતિની રચના તથા કાર્યો બાબત. | તા. ૨૫-૫-૨૦૧૦ |
૨ | પીઆરઇ-૧૧૧૦-૨૨૩-ક | પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની નિમણૂંક કરવા બાબત. | તા. ૧૫-૪-૨૦૧૦ |
| ૩ | પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-ક | શૈક્ષણિક વર્ષ દરમ્યાન પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કાર્ય માટેનો સમય નક્કી કરવા બાબત. | તા.૧૮-૨-૨૦૧૧ |
| ૪ | પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-ક | પ્રાથમિક શાળાઓને કેપીટેશન ફી લેવા પ્રતિબંધ મૂકવા બાબત. | - |
| ૫ | પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-ક | પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ વખતે કસોટી/તપાસ ઉપર પ્રતિબંધ. | તા.૧૮-૨-૨૦૧૧ |
| ૬ | પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-ક | પ્રાથમિક શાળામાં બાળકોને એક જ ધોરણમાં રોકી રાખવા અથવા શાળામાંથી કાઢી મૂકવા ઉપર પ્રતિબંધ | તા.૧૮-૨-૨૦૧૧ |
| ૭ | પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-ક | પ્રાથમિક શાળામાં બાળકોને શારીરિક શિક્ષા અથવા માનસિક ત્રાસ આપવા ઉપર પ્રતિબંધ મૂકવા અંગે | તા.૧૮-૨-૨૦૧૧ |
| ૮ | પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-ક | પ્રાથમિક શિક્ષકોને ખાનગી ટ્યૂશન કરવા ઉપર પ્રતિબંધ મૂકવા અંગે. | તા.૧૮-૨-૨૦૧૧ |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો