| |
| |
| ક્રમ | તરીખ | વાર | રજા ની વિગત | દિવસ | જાહેર\સ્થાનિક |
| ૧ | ૦૩/૦૭/૨૦૧૨ | મંગળવાર | ગુરુપૂર્ણિમા | ૧ | સ્થાનિક |
| ૨ | ૦૨/૦૮/૨૦૧૨ | ગુરુવાર | રક્ષાબંધન | ૧ | જાહેર |
| ૩ | ૦૯/૦૮/૨૦૧૨ | સોમવાર | શિતળા સાતમ | ૧ | સ્થાનિક |
| ૪ | ૧૦/૦૮/૨૦૧૧ | શુક્રવાર | જન્માષ્ટમી | ૧ | જાહેર |
| ૫ | ૧૫/૦૮/૨૦૧૨ | બુધવાર | સ્વાતંત્ર્ય દિન | ૧ | જાહેર |
| ૬ | ૧૮/૦૮/૨૦૧૧ | શનિવાર | પતેતી | ૧ | જાહેર |
| ૭ | ૧૯/૦૯/૨૦૧૧ | બુધવાર | સંવતસરી | ૧ | જાહેર |
| ૮ | ૦૨/૧૦/૨૦૧૨ | મંગળવાર | ગાંધીજયંતી | ૧ | જાહેર |
| ૯ | ૨૨/૧૦/૨૦૧૨ | સોમવાર | દુર્ગાષ્ટમી | ૧ | સ્થાનિક |
| ૧૦ | ૨૩/૧૦/૨૦૧૨ | મંગળવાર | હવન નવમી | ૧ | સ્થાનિક |
| ૧૧ | ૨૪/૧૦/૨૦૧૨ | બુધવાર | વિજ્યા દશમી | ૧ | જાહેર |
| ૧૨ | ૨૬/૧૦/૨૦૧૨ | શુક્રવાર | બકરી ઈદ | ૧ | જાહેર |
| ૧૩ | ૩૧/૧૦/૨૦૧૨ | બુધવાર | સરદાર પટેલ જયંતી | ૧ | જાહેર |
| ૧૫ | | દિવાળી વેકેશન તા.૮/૧૧/૧૨ થી ૨૮/૧૧/૧૨ | | ૨૧ | જાહેર |
| ૧૬ | ૨૫/૧૨/૨૦૧૨ | મંગળવાર | નાતાલ | ૧ | નાતાલ |
| ૧૭ | ૧૪/૦૧/૨૦૧૩ | સોમવાર | ઉતરાયણ | ૧ | જાહેર |
| ૧૮ | ૧૫/૦૧/૨૦૧૩ | મંગળવાર | વાસી ઉતરાયણ | ૧ | સ્થાનિક |
| ૧૯ | ૨૫/૦૧/૨૦૧૩ | શુક્રવાર | .ઇદે મિલાદ | ૧ | જાહેર |
| ૨૦ | ૨૬/૦૧/૨૦૧૩ | શનિવાર | પ્રજાસ્તાક દિન | ૧ | જાહેર |
| ૨૧ | ૨૬/૦૩/૨૦૧૩ | મંગળવાર | હોળી | ૧ | સ્થાનિક |
| ૨૨ | ૨૭/૦૩/૨૦૧૩ | બુધવાર | ધુલેટી | ૧ | જાહેર |
| ૨૩ | ૨૯/૦૩/૨૦૧૩ | શુક્રવાર | ગ્રુડ ફ્રાઈડે | ૧ | જાહેર |
| ૨૪ | ૧૧/૦૪/૨૦૧૩ | ગુરુવાર | ચેટીચાંદ | ૧ | જાહેર |
| ૨૫ | ૨૦/૦૪/૨૦૧૩ | શનિવાર | રામ નવમી | ૧ | જાહેર |
| ૨૬ | ૨૩/૦૪/૨૦૧૩ | મંગળવાર | મહાવીર જ્યંતી | ૧ | જાહેર |
| ૨૭ | ઉનાળુ વેકેશન તા૬/૫/૧૩ થી ૯/૬/૧૩ | ૩૫ | જાહેર |
| | | | કુલ રજા | ૮૦ | જાહેર |
| (૧) સરકારશ્રી ની સુચના મુજબ રજામાં ફેરફાર કરવામાં આવશે |
| (૨) શ્રાવણ માસના સોમવારે શાળાનો સમય સવારનો રાખવામાં આવશે. |
| (3) સ્થાનિક તહેવારો અને મંડળની સુચના મુજબ શાળા સમયમાં ફેરફાર કરવામાં આવશે . |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો