પૃષ્ઠો

શનિવાર, 8 ડિસેમ્બર, 2012

સ્વાત્તંત્ર્ય દિન ઉજવણી

પ્રવૃત્તિઓ - સ્વાત્તંત્ર્ય દિન

ઉજવણી

૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ૨૦૧૨ ની ઉજવણી શાળામાં શાળા મંડળના પ્રમુખશ્રી શ્રી પી.એચ.ભાટીના �અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ શ્રાવણ માસના રમણીય વાતાવરણમાં ટ્રસ્ટના પ્રમુખશ્રી વરદ્દ હસ્તે સવારે ૮.૩૦ કલાકે રાખવામાં આવ્યો હતો. ધ્વજવંદન કાર્યક્રમમાં શાળા પરીવાર ઉપરાંત નજીકમાં વ્યવસાય કરતા નગરજનો ઉપસ્થીત રહ્યા હતા.ધ્વજવંદન પછી શાળાના બાળકોએ સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો આપી ઉપસ્થીત મહેમાનોના મન જીતી લીધા હતા અને પ્રમુખ સાહેબે સર્વ પરીવારને સ્વાતંત્ર્ય દિવસની શુભકામના આપી અને ભાવી નાગરીક તરીકેની ફરજોથી વિધાર્થી-વિધાર્થીનીઓને માહિતગાર કર્યા હતા

�ભારતના દરેક નાગરિકની ફરજ નીચે મુજબ રહેશે :

(ક) સંવિધાનને વફાદાર રહેવાની અને તેના આદર્શો અને સંસ્થાઓનો, રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની;
(ખ) આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શોને હ્રદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની;
(ગ) ભારતનાં સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની;
(ઘ) દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રિય સેવા બજાવવાની હાકલ થતાં, તેમ કરવાની;
(ચ) ધાર્મિક, ભષાકીય, પ્રાદેશિક, અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને, ભારતનાં તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વ્રુદ્ધિ કરવાની, સ્ત્રીઓના ગૌરવને અપમાનીત કરે તેવા વ્યવહારો ત્યજી દેવાની;
(છ) આપણી સમંવિત સંસ્ક્રુતિના સમ્રુદ્ધ વારસાનું મુલ્ય સમજી તે જાળવી રાખવાની;
(જ) જંગલો, તળાવો, નદીઓ, અને વન્ય પશુપક્ષીઓ સહીત કુદરતી પર્યાવરણનુંજતન કરવાની અને તેની સુધારણા કરવાની અને તેની સુધારણા કરવાની અને જીવોપ્રત્યે અનુકંપા રાખવાની;
(ઝ) વૈજ્ઞાનિક માનસ, માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની;
(ટ) જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની;
(ઠ) રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિનાં વધુ ને વધુ ઉન્નત સોપાનો ભણી સતતપ્રગતી કરતું રહે એ માટે, વૈયક્તિક અને સામુહિક પ્રવ્રુત્તિનાં તમામક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવાની.




સ્થળ : ડીસા
તારીખ : 15/08/2012

પ્રવૃત્તિઓ - શિક્ષક દિવસ

પ્રવૃત્તિઓ - શિક્ષક દિવસ

શિક્ષક દિવસ

ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિની સ્મૃતિમાં દેશભરમાંથી શિક્ષક દિનનીઉજવણી અમારી શાળા સહિત જિલ્લાની તમામ શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓએ ખુદ જપોતાની સાથે જ અભ્યાસ કરતાં સહપાઠીઓના એક દિવસના શિક્ષક બની હોંશભેર ઉજવણીકરી હતી .વર્તમાન સમયમાં સતત પરિર્વિતત થઇ રહેલા અને મોંઘાદાટ બની રહેલાશિક્ષણ શિક્ષકની પરિસ્થિતિને વાગોળવાથી દુર જઇને પણ પ્રાથમિક શિક્ષકથીભારતના રાષ્ટ્રપતિ પદે પહોંચેલા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિએ�શાળામાં શિક્ષકની ઉજવણી કરવામાં આવીહતી. આખુ વર્ષ એકજ પાટલી પર બેસી અભ્યાસ કરતા અને સતત શિક્ષકોથી ડર અનુભવતાવિદ્યાર્થીઓ આજે એક દિવસ માટે કુલ 12 વિધાર્થીઓ અને 7 વિધાર્થીનીઓએ શિક્ષકો બની પોતાની કાબેલીયાત પ્રદર્શિત કરીહતી.સ્કૂલ ડ્રેસમાંથી શિક્ષક પરિધાનમાં સજજ બની શિક્ષક દિનની ઉજવણીમાંજોડાયેલા વિદ્યાર્થીઓએ હોંશભેર પોતાના સહપાઠીઓને શિક્ષક જેવું જ જ્ઞાનઆપવાનો પ્રયાસ કર્યો હતો. આજની વર્તમાન પરિસ્થિતિમાં અગાઉ વાલીઓ અનેવિદ્યાર્થીઓમાં શિક્ષક દિન નિમિત્તે પોતાનું સંતાન કે વિદ્યાર્થી પોતેશિક્ષક બનવામાં ભાગ લે એ વિસરાયું રહ્યું છે. દેશભરમાં વર્ષોથી પાંચમીસપ્ટેમ્બરના રોજ ઉજવાતા શિક્ષક દિન નિમિત્તે આજે ગુજરાતના મુખ્યમંત્રીદ્વારા જીવંત પ્રસારણના માધ્યમથી શિક્ષકો અને� વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનોપ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમાં પણ શાળાના વિધાર્થીઓએ ભાગ લઇ કાર્યક્રમ નિહાળ્યો હતો.




સ્થળ : ડીસા
તારીખ : 05/09/2012

શિક્ષક દિન

શિક્ષક દિન
ખુબ સાદી અને  સરળ રીતે કહી શકાય કે જે શિક્ષા આપે તે શિક્ષક . જે જીવન  ઘડતર મા મદદ રૂપ થાય અને જીવન  ના મૂલ્યો ની સાચી સમજ આપે એ શિક્ષક .શિક્ષક નું યોગદાન સમાજ મા ઘણું મહત્વ નું છે .શિક્ષક ફક્ત ભણાવતા જ નથી ,વિદ્યાર્થી  ના જીવન મા સારા સંસ્કારો નું સિંચન કરી પાયો મજબૂત બનાવે છે . વિદ્યાર્થી  ની કાર્ય ક્ષમતા ને ઓળખી , તેનાં રસ રુચિ પ્રમાણે તેનાં જીવન ની દિશા નક્કી કરવા મા મદદ કરે છે . સારા શિક્ષક વિદ્યાર્થી ને તેની ઉણપ દેખાડી હડધૂત કરતા નથી પણ એને ઉણપ ને દુર કરવા મા મદદ કરે છે . જીવન મા પ્રગતી નો માર્ગ મોકળો કરવા માં મદદ કરે છે . બાળપણ થી જ શિક્ષક અને બાળક સાથે એક સેતુ રચાય છે , જે  ધીરે ધીરે મજબૂત બને છે અને એના જીવન માં એક અમિટ છાપ છોડી જાય છે . બાળક નું મન તો કોરી સ્લેટ જેવું હોય છે , એના પર શિક્ષક ના વર્તન ની સારી  કે  ખરાબ છબી ઉપસતી હોય છે .દર વરસે ૫ મી સપ્ટેમ્બરે શ્રી સર્વપલ્લી રાધા કૃષ્ણ ના જન્મ દિવસ ને શિક્ષક દિન તરીકે ઉજવાય છે . શું આ ઉજવણી થી કાંઈ સિદ્ધ થાય છે ? આજે પણ નાના ગામડાઓ માં છોકરીઓ ને કહેવા માં આવે છે ,’તારે ભણી ને શું કામ છે , ઘરકામ શીખ .’ આટલા વરસો ની શિક્ષક દિન ની ઉજવણી  થાવા છતાં નાના ગામડા નું જનમાનસ કેમ બદલાયું નથી ? કારણ સૌ જાણે જ છે પણ ઉપાય માં કોઈ ને રસ નથી . શિક્ષણ સંસ્થા માં બાળકો ની સલામતી જોખમ માં હોય છે , અત્યાચાર ,બળાત્કાર ના કિસ્સાઓ  બાળકો ને શિક્ષણ થી વંચિત રાખવા માં મહત્વ નો ભાગ ભજવે છે . તો શહેરો માં મોંઘુદાટ  શિક્ષણ  , અંગ્રેજી ઉચ્ચ શિક્ષણ ની ઘેલછા , આંધળું  અનુકરણ શિક્ષણ ને વિકૃત બનાવે છે . આજનું શિક્ષણ સાક્ષર તો બનાવે છે પણ પગભર નથી બનાવતું . આજે બાળકો ને ગમ્મત સાથે જ્ઞાન ના બદલે બોજા રૂપ ભણતર લાગે છે . બાળકો નું બચપન પુસ્તકો ના ભાર તળે દબાઈ ગયું છે .બળદ ની જેમ સ્કુલ બેગ નો ભાર વેંઢારતા બાળકો ની ક્યા કોઈ ને દયા આવે છે ?શિક્ષક અને શિક્ષણ બંને ને અનીતિ નો લુણો લાગી ગાયો છે .પોપટ ની જેમ ગોખી પરીક્ષા પાસ કરવી એજ આજના વિદ્યાર્થી નું લક્ષ્ય બની ગયું છે .સંસ્કાર ધામ ગણાતી શાળાઓ  અનીતિ ના ધામ બની ગઈ છે . આ બધા દુષણો ને નાથવા ના ઉપાયો વિષે તો વિચારવું જ પડશે ને ! કોઈ નક્કર પગલા લેવા પડશે ,તો જ શિક્ષક દિન ની ઉજવણી લેખે લાગશે .

શિક્ષક દિન

” જગ છે એનું મૂક પરીક્ષક, ચાલે એનું સતત પરીક્ષણ,
ને ના થાયે પૂરું શિક્ષણ શિષ્યતણું, જેનો છું શિક્ષક.”
૫ સપ્ટેમ્બર એટલે ‘રાષ્ટ્રીય શિક્ષક દિન’. મહાન કેળવણીકાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમનો જન્મદિન આપણે ત્યાં શિક્ષક દિન તરીકે ઊજવાય છે. મિત્રો તમારા માનસપટ પર કોઈ શિક્ષક પોતાના અસરકારક વ્યક્તિત્વની અમીટ છાપ છોડી જાય છે. તેને તમે જિંદગીભર ભૂંસી નથી શકતા. આવા શિક્ષકો પ્રત્યે તમારો આદરભાવ વ્યક્ત કરવાનો ખાસ દિવસ છે ‘શિક્ષક દિન’. તમે પણ આ દિવસની ઉજવણી ખાસ રીતે કરવાની જોરદાર તૈયારીઓ કરી હશો.
આ સમાજનું ઘડતર કરનાર અને સમાજને સુરક્ષિત રાખવામાં મોટામાં મોટો ફાળો હોય તો એક શિક્ષકનો છે. આજનો દરેક વિદ્યાર્થી ભવિષ્યનો નાગરિક છે. તે સમગ્ર દેશનો આધાર સ્તંભ છે. તે ઈમારતનો એક પાયો છે. એ પાયાને મજબૂત કરવાનું કામ શિક્ષક કરે છે. તેઓ ઈમારતનું પાકું ચણતર કરી તેને કદી ડગવા દેતા નથી.
” ક્ષણે ક્ષણે જે નવું શીખવે એનું નામ શિક્ષણ.
જે માતૃહૃદય રાખીને શીખવે એનું નામ શિક્ષક.”
‘ Good teachers Think before they act, Think while they act, Think after they act.’
(સારા શિક્ષક એ જ છે કે જે કાર્ય કરતા પહેલા વિચારે છે, કાર્ય કરતી વખતે વિચારે છે, અને કાર્ય કર્યા બાદ પણ તેનું જ ચિંતન કરે છે.)
દરેક વ્યક્તિના ઘડતરમાં બે વ્યક્તિઓનો વિશેષ ફાળો રહેલો છે. એક છે માતા અને બીજા ઉત્તમ શિક્ષક. માનવીનો શારીરિક વિકાસ તો તેની માતા કરે છે, પરંતુ માનવી પોતાનો માનસિક અને આધ્યાત્મિક વિકાસ તેના શિક્ષક પાસેથી પ્રાપ્ત કરે છે. આદર્શ શિક્ષક તમને જીવનમાં આગળ વધવા માટે પ્રેરક બળ, દિશા અને પ્રોત્સાહન પૂરું પાડે છે.
“આજે આપણે એ શિક્ષણ ની જરૂર છે કે જેનાથી ચારિત્ર્ય નિર્માણ થાય, મન ની સુષુપ્ત શક્તિઓ જાગે, જેનાથી બુધ્ધિમત્તા નું વિસ્તરણ થાય અને જે માણસ ને બહાર નાં બધા જ સહારા છોડાવી ને તેને પોતાના પગ પર ઉભો કરી શકે.”
- સ્વામી વિવેકાનંદ

શિક્ષણ અને પરીક્ષણ

જી.એસ.ઇ.બી. | ઇ-નાગરિક | શિક્ષણ અને પરીક્ષણ

 પ્રશ્રપતત્રો- કંડારી 

  જી.એસ.ઇ.બી. | ઇ-નાગરિક | શિક્ષણ અને પરીક્ષણ

  તેજસ ઠક્કર - જે જોયુ તે બતાવીશ

ગુજરાતી સાહિત્ય જગત -રીડ ગુજરાતી

ગુજરાતી સાહિત્ય જગત

શિક્ષક ઉપયોગી બ્લોગ- વેબ સાઈટ  

શ્રેણી:ગુજરાતી કહેવતો - 

ગુજરાતી કહેવતો « "ફૂલવાડી"

ગુજરાતી કહેવતો | "જ્ઞાનનું ઝરણું"

કહેવત | ગુજરાતી | કહેવતો | Gujarati Kahevat >> ટહુકાર.કોમ

કહેવતો- ટહુકાર  
 જનરલ નોલેજ (સામાન્ય જ્ઞાન ) « સામાન્ય જ્ઞાન

જનરલ નોલેજ ગુજરાત – 1 

ગુજરાત જનરલ નોલેજ – 2 « સામાજિક 

: ગુજરાત જનરલ નોલેજ-3

રાજ્ય આચાર્ય સંઘ

પરિપત્રો



 રાજ્ય આચાર્ય  સંઘ_ હોદ્દેદારોની યાદી
 વર્ગમાં ૬૦ થી વધુ પ્રવેશ  ન  આપવા અંગે.... કમિશ્નર...૯/૫/૨૦૧૨
 ચોથો હપ્તો રોકડમાં ચુકવવા અંગેનો પરિપત્ર  ૧૫/૫/૨૦૧૨  નાણા વિભાગ
   ફાજલ  અંગે તા.૪/૫/૨૦૧૨-શિક્ષણ  વિભાગ
 શાળા સમય  ૧૧ થી ૫ અંગે...કમિશ્નર..તા.૩/૪/૨૦૧૨
  ફાજલ  અંગે તા.૨૫/૨ /૨૦૧૧-શિક્ષણ  વિભાગ
 રહેમરાહે  નિમણુંક  તા.૨/૧ /૨૦૧૨-શિક્ષણ  વિભાગ
  સરાસરી હાજરી અને પ્રવેશ સંખ્યા અંગે.૩૧/૧૨/૨૦૦૯.શિક્ષણ  વિભાગ
  વર્ગ  વધારા/ઘટાડા/ગ્રાન્ટ કા૫ અંગે_ ૮/૩/૨૦૧૧ શિક્ષણ  વિભાગ
  ધો.૮ જૂન_૧૨થી બંધ..તા.૩/૧૦/૨૦૧૧ શિક્ષણ  વિભાગ
  ફાજલ  અંગે તા.૨૨/૧૦/૨૦૧૦-શિક્ષણ  વિભાગ
  બીજા વર્ષે વર્ગ  વધારો માંગવા અંગે ૧૧/૮/૨૦૧૧  શિક્ષણ  વિભાગ
  બિન શૈક્ષણિક કર્મચારી સેટઅ૫  તા.૦૧/૮/૨૦૧૧  શિક્ષણ  વિભાગ
  સળંગ  એકમ  પરિપત્ર   તા.૨૭/૪/૨૦૧૧  શિક્ષણ  વિભાગ
 ફિક્સ પગાર  સુધારો...તા.૬/૧૦/૨૦૧૧   શિક્ષણ  વિભાગ
 એન્ટ્રી લેવલ  પે ૪૪૦૦/૪૬૦૦ તા.૧૪/૯/૨૦૧૧ નાણા વિભાગ
 ફિક્સ પગાર  સુધારો...તા.૨૫/૧૦/૨૦૧૦   શિક્ષણ  વિભાગ
 રીવીઝ્ન ઓફ  ગ્રેડ પે તા.૧૪/૧૦/૨૦૧૦  નાણા વિભાગ
 ફિક્સ પગાર  સુધારો...તા.૨૯/૪/૨૦૧૦  નાણા વિભાગ
  ફાજલ રક્ષણ  અંગે....(30/6/98)..૧૫/૫/૨૦૦૧ શિક્ષણ  વિભાગ
 ધો.૮/૧૧ માં ૩૩ ગુણ  પરિપત્ર  તા.૧૪/૩/૨૦૧૨ ગુ.મા.શિ.બોર્દ
 બિન શૈક્ષણિક કર્મચારી સેટઅ૫  તા.૨૬/૧૦/૨૦૦૯  શિક્ષણ  વિભાગ 

અનુદાનના પરીપત્રો

અનુદાન
 અનુદાન  ધોરણ  old  april 87થી  શિક્ષણ  વિભાગ  તા.૧૭/૦૭/૧૯૯૦
 અનુદાન  ધોરણ  new જૂન  ૯૯ થી  શિક્ષણ  વિભાગ  તા.૦૨/૦૭/૧૯૯૯
 અનુદાન  ધોરણ  સુધારો  શિક્ષણ  વિભાગ  તા૧૦.૧૦.૨૦૦૭
 ઉત્તર બુનિયાદી વર્ગ .સંખ્યામહત્તમ  વિધ્યાર્થી સંખ્યા.શિક્ષણ  વિભાગ  તા૧૦.૭.૨૦૦૬
 ઔધોગિક એકમો સંચાલિત  શાળાઓને અનુદાન  તા.૧/૬/૧૯૯૬


ગુજરાત માધ્યમિક સિક્ષણ અધિનિયમ

ગુજરાત  માધ્યમિક  સિક્ષણ  અધિનિયમ  ૧૯૭૨
 ગુજરાત  ચિલ્ડ્રન  યુનિવર્સિટી એક્ટ ૨૦૦૯
 આર.ઓ.પી ૨૦૦૯
 ગુજરાત  શૈક્ષણિક  કાયદા (સુધારા) અધિનિયમ  ૨૦૧૦
 પેન્શન  ના નિયમો ૨૦૦૨  જી.સી.એસ.આર
 માહિતી અધિકાર  અધિનિયમ  ૨૦૦૫
 માહિતી અધિકાર નિયમો  ૨૦૦૫

જૂના પરિપત્રો

જૂના પરિપત્રો



  એચ.આર.એ  માં સુધારો.. નાણા વિભાગ  તા.૨૭/૨/૨૦૦૯
 સ્વૈચ્છીક  નિવ્રુતિ અંગે... નાણા વિભાગ ... તા.૩/૨/૧૯૭૮
 આર.ઓ.પી ૨૦૦૯ શિક્ષણ  વિભાગ  તા.૧૬/૪/૨૦૦૯
 છઠ્ઠુ પગાર પંચ...ત્રીજો હપ્તો રોકડ.... નાણા વિભાગ ... તા.૬/૧૦/૨૦૧૧
 છઠ્ઠુ પગાર પંચ... નાણા વિભાગ ... તા.૬/૪/૨૦૧૦
 છઠ્ઠુ પગાર પંચ... નાણા વિભાગ ... તા.૧૨/૨/૨૦૦૯

મોંઘવારી વધારા
 તા.૧/૧/૨૦૦૬ થી ૩૧/૧૨/૨૦૦૮ _ પરિપત્ર
 તા.૧/૧/૦૯ થી ૨૨ ટકા _ પરિપત્ર
 તા.૧/૭/૦૯ થી ૨૭ ટકા _ પરિપત્ર
તા.૧/૧/૧૦ થી ૩૫ ટકા _ પરિપત્ર
 તા.૧/૭/૧૦ થી  ૪૫ ટકા _ પરિપત્ર
 તા.૧/૧/૧૧ થી ૫૧ ટકા _ પરિપત્ર
 તા.૧/૭/૧૧ થી ૫૮ ટકા _ પરિપત્ર

ઉચ્ચતર  પગાર ધોરણ
 ઉચ્ચતર  પગાર ધોરણ  પરિપત્ર  રદ  નાણા વિભાગ તા.૮/૮/૨૦૧૧
 ઉચ્ચતર  પગાર ધોરણ  પરિપત્ર  નાણા વિભાગ તા.૨૧/૬/૨૦૧૧
 ઉચ્ચતર  પગાર ધોરણ  પરિપત્ર  નાણા વિભાગ તા.૧૮/૨/૨૦૧૧
 ઉચ્ચતર  પગાર ધોરણ_સર્વિસ બ્રેક  નાણા વિભાગ તા.૯/૩/૧૯૯૮
સહાયક  સંવર્ગ
 સહાયક  સંવર્ગ  આરંભ.્સરકારી શાળાઓ. શિક્ષણ  વિભાગ   તા.૧૨/૨/૨૦૦૪
  સહાયક  સંવર્ગ  બાહેંધરી પત્રક   નાણા વિભાગ તા.૧/૮/૨૦૦૬
 કાયમી બહાલી અંગે...  શિક્ષણ વિભાગ તા.૨૫/૮/૨૦૦૯
 સહાયક  સંવર્ગ  ૧;૩ નું પ્રમાણ  શિક્ષણ વિભાગ તા.૨/૭/૧૯૯૯
 TET  જાહેરનામું શિક્ષણ વિભાગ  અપર  પ્રાયમરી ૨૧/૫/૨૦૧૧
 TET લાયકાત  આચાર્ય/માધ્ય.શિક્ષક/ઉ.મા શિક્ષક
પેન્શન
 વર્ગ  ૪ પેન્શન ની કામગીરી પુન્ઃ પીપીએફમાં નાણા વિભાગ તા.૧૦/૨/૨૦૧૧
 કુટુંબ  પેન્શન  વ્યાખ્યા _નાણા વિભાગ તા.૧૯/૮/૨૦૦૨
અન્ય
 મેદાન  માટેની જોગવાઇ  વિનિ.૯(૧૩)(૪) માં સુધારો શિક્ષણ  વિભાગ  તા.૪/૧૦/૨૦૦૭
 જાહેરનામું પ્રાથમિક  વિભાગ  આચાર્ય  ભરતી _ ૧૮/૧/૨૦૧૨
 વિનિયમ  ૨૦(૫) માં સુધારો... શિક્ષણ  વિભાગ  ૧૫/૯/૨૦૧૧
 વર્ગવધારા નામંજૂરી અપીલની જોગવાઇ  રદ  શિક્ષણ  વિભાગ  તા.૨૦/૮/૨૦૧૧
  રજાનું રોકડ  રૂપાંતર   નાણા વિભાગ તા.૧૫/૧/૨૦૧૦
  આર.ઓ.પી ૨૦૦૯ માર્ગદર્શન   નાણા વિભાગ તા.૬/૨/૨૦૧૦
 બિન શેક્ષણિક  શિક્ષણ  વિભાગ  તા.૫/૧૦/૨૦૦૭
 આચાર્યો ને પગાર રક્ષણ  શિક્ષણ  વિભાગ  તા.૩/૧૨/૨૦૦૯
 પેન્શન  અંગે... શિક્ષણ  વિભાગ  તા.૨૩/૧/૨૦૦૭
  ડુપ્લિકેટ  સેવાપોથી અંગે...શિક્ષણ  વિભાગ  તા.૧/૭/૨૦૦૫
 લધુલાયકાત-ફાજલનું રક્ષણ   શિક્ષણ  વિભાગ  તા.૧૫/૫/૨૦૦૧
 મેડીકલ  એલાઉન્સ વધારો ૧/૮/૯૭થી નાણા વિભાગ  તા.૨૨/૦૧/૧૯૯૮
 ફાજલ- કોડ  ૬૪(૩)માં સુધારો શિક્ષણ  વિભાગ  તા.૨૭/૦૯/૧૯૯૬ 
 ફાજલનું રક્ષણ  ૧૫/૪/૯૪     શિક્ષણ  વિભાગ  તા.૨૧/૫/૧૯૯૪
 રજાઓ  અંગે  વિનિયમ ૩૦(૩) સ્પષ્ટીકરણ  શિક્ષણ  વિભાગ  તા.૨૦/૪/૧૯૯૨
 રજાઓ  અંગે  વિનિયમ ૩૦(7)   શિક્ષણ  વિભાગ  તા.૧૮/૭/૧૯૯૧ રદ
 રજાનું રોકડ રૂપાંતર   શિક્ષણ  વિભાગ  તા.૪/૯/૧૯૯૦
  કેશ એલાઉન્સ ના દર   નાણા વિભાગ તા.૧૮/૩/૧૯૯૧