પૃષ્ઠો

રવિવાર, 15 ફેબ્રુઆરી, 2015

શારીરિક શિક્ષણ પ્રાયોગીક પરીક્ષા ધોરણ - 10



ધોરણ- 10  ભાઈઓ

  દોડ
કુદ
ફેંક
દંડ
 બેઠક

100







1
17.00
3.70
0.95
4.50
8.20
15.00
5
10
2
16.00
3.90
1.05
5.50
8.60
16.00
10
15
3
15.00
4.10
1.15
7.00
9.00
25.00
15
20
4
14.00
4.30
1.25
9.00
8.40
35.00
20
30
5
13.00
4.50
1.35
10.50
9.80
40.00
30
40
ધોરણ- 10  ભાઈઓ

દોડ
કુદ

ફેંક
સૂર્યનમસ્કાર
બેઠક


 લાંબી
 ઉંચી
 લંગડી
ગોળા
બરછીં
5

1
19.00
3.20
0.80
0.00
6.60
7.00
4
4
2
18.00
3.40
0.90
0.00
7.00
10.00
7
7
3
17.00
3.60
1.00
0.00
7.40
15.00
11
10
4
16.00
3.80
1.10
0.00
7.80
20.00
15
15
5
15.00
4.00
1.20
0.00
8.20
25.00
20
20


બુધવાર, 10 ડિસેમ્બર, 2014

ફેસબુક જી આર

ઉપર લિંક નં. -3 પર  ફેસબુક જી આર  પેજ પર નવા જી. આર મુક્વામાં આવે છે.


ऊपर लिंक - ३  फेसबुक जी आर पेज पर नवा जी आर मुक्वामाँ आवे छे 

मंडली प्रमाणपत्र  

સોમવાર, 10 નવેમ્બર, 2014

એસ.એસ.સી. પરીક્ષા ૨૦૧૫

 ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ ઘો-૧૦/૧૨ના ખાનગી

શાળા રજીસ્ટ્રેશન 

શિક્ષક રજીસ્ટ્રેશન  

એસ.એસ.સી. ફોર્મ ભરવા માટે  

ફોર્મ ભરવાની સુચનાઓ એસએસસી ૨૦૧૫ 

 ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ સોસાયટીની કારોબારી સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ખાનગી ઉમેદવારોએ પોતાના રહેઠાણની નજીક પડતી ગુ.મા.અને ઉ.મા.શિ.બોર્ડ દ્વારા નોંધાયેલી શાળામાંથી આગામી માર્ચ ૨૦૧૫થી ફોર્મ ભરી શકશે.ખાનગી ઉમેદવારે પોતાના રહેઠાણના પુરાવા માટે રેશનિંગ કાર્ડ,લાયસન્સ,ચુંટણી કાર્ડની નકલ આપવાની રહેશે.
 
હાલના ચાલું સ્ટડી સેન્ટરોએ તેમના વિસ્તારમાં આવેલી શાળાઓમાંથી ધોરણ ૧૦-૧૨ના ખાનગી ઉમેદવારનું કાઉન્સીલીંગ કરવાનું રહેશેય.સ્ટડી સેન્ટરના કાઉન્સિલીંગ માટે નિમÒક કરેલ શિક્ષકનું નામ સરનામુ મોબાઇલનંબર માહિતી શાળાના લેટર પેડ ઉપર ઓપન સ્કુલ શાખા લખીને આપવાનું રહેશે.


બુધવાર, 13 ઑગસ્ટ, 2014

માધ્યમિક શિક્ષણ પરીપત્રો જુલાઈ

બનાસગંગા માસિક અંક

બનાસકાંઠા માધ્યમિક શિક્ષક સંઘ પરીપત્ર

શાળાનો લોગાની ઈમેજ

મંગળવાર, 1 જુલાઈ, 2014

ભરતી અંગેના પરીપત્ર

શિક્ષણ પરીપત્રો

શિક્ષણ પરીપત્રો