06001 | Abdasa | BJP | - | Cong | Gain |
06002 | Mandvi | BJP | - | BJP | Held |
06003 | Bhuj | BJP | - | BJP | Held |
06004 | Anjar | BJP | - | BJP | Held |
06005 | Gandhidham | BJP | - | BJP | Held |
06006 | Rapar | Cong | - | BJP | Gain |
06007 | Vav | BJP | - | BJP | Held |
06008 | Tharad | Cong | - | BJP | Gain |
06009 | Dhanera | BJP | - | Cong | Gain |
06010 | Danta | Cong | - | Cong | Held |
06011 | Vadgam | BJP | - | Cong | Gain |
06012 | Palanpur | BJP | - | Cong | Gain |
06013 | Deesa | BJP | - | BJP | Held |
06014 | Deodar | BJP | - | BJP | Held |
06015 | Kankrej | BJP | - | Cong | Gain |
06016 | Radhanpur | BJP | - | BJP | Held |
06017 | Chanasma | BJP | - | BJP | Held |
06018 | Patan | BJP | - | BJP | Held |
06019 | Sidhpur | BJP | - | Cong | Gain |
06020 | Kheralu | BJP | - | BJP | Held |
06021 | Unjha | BJP | - | BJP | Held |
06022 | Visnagar | BJP | - | BJP | Held |
06023 | Becharaji | BJP | - | BJP | Held |
06024 | Kadi | BJP | - | Cong | Gain |
06025 | Mahesana | BJP | - | BJP | Held |
06026 | Vijapur | BJP | - | Cong | Gain |
06027 | Himatnagar | BJP | - | Cong | Gain |
06028 | Idar | BJP | - | BJP | Held |
06029 | Khedbrahma | Cong | - | BJP | Gain |
06030 | Bhiloda | Cong | - | Cong | Held |
06031 | Modasa | BJP | - | Cong | Gain |
06032 | Bayad | BJP | - | Cong | Gain |
06033 | Prantij | BJP | - | Cong | Gain |
06034 | Dahegam | Cong | - | Cong | Held |
06035 | Gandhinagar South | BJP | Cong | - | Gain |
06036 | Gandhinagar North | BJP | BJP | - | Held |
06037 | Mansa | BJP | - | Cong | Gain |
06038 | Kalol | Cong | BJP | - | Gain |
06039 | Viramgam | BJP | - | Cong | Gain |
06040 | Sanand | BJP | - | Cong | Gain |
06041 | Ghatlodia | BJP | - | BJP | Held |
06042 | Vejalpur | Cong | - | BJP | Gain |
06043 | Vatva | Cong | - | BJP | Gain |
06044 | Ellisbridge | BJP | - | BJP | Held |
06045 | Naranpura | BJP | - | BJP | Held |
06046 | Nikol | Cong | - | BJP | Gain |
06047 | Naroda | BJP | - | BJP | Held |
06048 | Thakkarbapa Nagar | Cong | - | BJP | Gain |
06049 | Bapunagar | BJP | - | BJP | Held |
06050 | Amraiwadi | Cong | - | BJP | Gain |
06051 | Dariapur | BJP | - | Cong | Gain |
06052 | Jamalpur Khadia | Cong | - | BJP | Gain |
06053 | Maninagar | BJP | - | BJP | Held |
06054 | Danilimda | Cong | - | Cong | Held |
06055 | Sabarmati | BJP | - | BJP | Held |
06056 | Asarwa | BJP | - | BJP | Held |
06057 | Daskroi | BJP | - | BJP | Held |
06058 | Dholka | Cong | - | BJP | Gain |
06059 | Dhandhuka | IND | - | BJP | Gain |
06060 | Dasada | BJP | - | BJP | Held |
06061 | Limbdi | BJP | - | BJP | Held |
06062 | Wadhwan | BJP | - | BJP | Held |
06063 | Chotila | Cong | - | BJP | Gain |
06064 | Dhrangadhra | Cong | - | BJP | Gain |
06065 | Morbi | BJP | - | BJP | Held |
06066 | Tankara | BJP | BJP | - | Held |
06067 | Wankaner | Cong | - | Cong | Held |
06068 | Rajkot East | BJP | - | Cong | Gain |
06069 | Rajkot West | Cong | - | BJP | Gain |
06070 | Rajkot South | BJP | - | BJP | Held |
06071 | Rajkot Rural | BJP | - | BJP | Held |
06072 | Jasdan | Cong | - | Cong | Held |
06073 | Gondal | NCP | - | BJP | Gain |
06074 | Jetpur | BJP | - | Cong | Gain |
06075 | Dhoraji | Cong | - | Cong | Held |
06076 | Kalavad | BJP | - | BJP | Held |
06077 | Jamnagar Rural | BJP | - | Cong | Gain |
06078 | Jamnagar North | BJP | - | Cong | Gain |
06079 | Jamnagar South | Cong | - | BJP | Gain |
06080 | Jamjodhpur | Cong | - | BJP | Gain |
06081 | Khambhalia | BJP | BJP | - | Held |
06082 | Dwarka | BJP | - | BJP | Held |
06083 | Porbandar | Cong | - | BJP | Gain |
06084 | Kutiyana | BJP | - | NCP | Gain |
06085 | Manavadar | Cong | - | Cong | Held |
06086 | Junagadh | BJP | - | BJP | Held |
06087 | Visavadar | BJP | - | GPP | Gain |
06088 | Keshod | BJP | - | BJP | Held |
06089 | Mangrol | BJP | - | BJP | Held |
06090 | Somnath | BJP | - | Cong | Gain |
06091 | Talala | Cong | - | Cong | Held |
06092 | Kodinar | BJP | - | BJP | Held |
06093 | Una | BJP | - | Cong | Gain |
06094 | Dhari | BJP | - | GPP | Gain |
06095 | Amreli | BJP | - | Cong | Gain |
06096 | Lathi | BJP | - | Cong | Gain |
06097 | Savarkundla | BJP | - | BJP | Held |
06098 | Rajula | BJP | - | BJP | Held |
06099 | Mahuva | BJP | - | BJP | Held |
06100 | Talaja | BJP | - | BJP | Held |
06101 | Gariadhar | BJP | - | BJP | Held |
06102 | Palitana | BJP | - | Cong | Gain |
06103 | Bhavnagar Rural | Cong | - | BJP | Gain |
06104 | Bhavnagar East | BJP | - | BJP | Held |
06105 | Bhavnagar West | BJP | - | BJP | Held |
06106 | Gadhada | BJP | - | BJP | Held |
06107 | Botad | BJP | - | BJP | Held |
06108 | Khambhat | BJP | - | BJP | Held |
06109 | Borsad | Cong | - | Cong | Held |
06110 | Anklav | BJP | - | Cong | Gain |
06111 | Umreth | Cong | - | NCP | Gain |
06112 | Anand | BJP | - | BJP | Held |
06113 | Petlad | Cong | - | Cong | Held |
06114 | Sojitra | BJP | - | Cong | Gain |
06115 | Matar | BJP | - | BJP | Held |
06116 | Nadiad | BJP | - | BJP | Held |
06117 | Mehmedabad | BJP | - | Cong | Gain |
06118 | Mahudha | Cong | - | Cong | Held |
06119 | Thasra | Cong | - | Cong | Held |
06120 | Kapadvanj | Cong | - | Cong | Held |
06121 | Balasinor | Cong | - | Cong | Held |
06122 | Lunawada | Cong | - | BJP | Gain |
06123 | Santrampur | Cong | Cong | - | Held |
06124 | Shehra | BJP | - | BJP | Held |
06125 | Morva Hadaf | BJP | - | Cong | Gain |
06126 | Godhra | Cong | BJP | - | Gain |
06127 | Kalol | BJP | - | BJP | Held |
06128 | Halol | BJP | - | BJP | Held |
06129 | Fatepura | Cong | - | BJP | Gain |
06130 | Jhalod | Cong | - | Cong | Held |
06131 | Limkheda | Cong | - | BJP | Gain |
06132 | Dahod | Cong | - | Cong | Held |
06133 | Garbada | BJP | - | Cong | Gain |
06134 | Devgadhbaria | NCP | - | BJP | Gain |
06135 | Savli | Cong | - | IND | Gain |
06136 | Vaghodia | BJP | - | BJP | Held |
06137 | Chhota Udaipur | BJP | - | BJP | Held |
06138 | Jetpur | Cong | - | BJP | Gain |
06139 | Sankheda | BJP | - | Cong | Gain |
06140 | Dabhoi | Cong | - | BJP | Gain |
06141 | Vadodara City | BJP | - | BJP | Held |
06142 | Sayajigunj | BJP | - | BJP | Held |
06143 | Akota | NCP | - | BJP | Gain |
06144 | Raopura | BJP | - | BJP | Held |
06145 | Manjalpur | Cong | - | BJP | Gain |
06146 | Padra | IND | - | BJP | Gain |
06147 | Karjan | Cong | - | BJP | Gain |
06148 | Nandod | BJP | - | BJP | Held |
06149 | Dediapada | Cong | - | BJP | Gain |
06150 | Jambusar | Cong | - | BJP | Gain |
06151 | Vagra | Cong | - | BJP | Gain |
06152 | Jhagadia | JDU | - | OTH | Gain |
06153 | Bharuch | BJP | - | BJP | Held |
06154 | Ankleshwar | BJP | - | BJP | Held |
06155 | Olpad | BJP | - | BJP | Held |
06156 | Mangrol | BJP | - | BJP | Held |
06157 | Mandvi | Cong | - | Cong | Held |
06158 | Kamrej | BJP | - | BJP | Held |
06159 | Surat East | BJP | - | BJP | Held |
06160 | Surat North | BJP | - | BJP | Held |
06161 | Varachha Road | Cong | - | BJP | Gain |
06162 | Karanj | BJP | - | BJP | Held |
06163 | Limbayat | BJP | - | BJP | Held |
06164 | Udhna | BJP | - | BJP | Held |
06165 | Majura | Cong | - | BJP | Gain |
06166 | Katargam | Cong | - | BJP | Gain |
06167 | Surat West | BJP | - | BJP | Held |
06168 | Choryasi | BJP | - | BJP | Held |
06169 | Bardoli | Cong | - | BJP | Gain |
06170 | Mahuva | Cong | - | BJP | Gain |
06171 | Vyara | Cong | - | Cong | Held |
06172 | Nizar | Cong | - | BJP | Gain |
06173 | Dangs | BJP | - | Cong | Gain |
06174 | Jalalpore | BJP | - | BJP | Held |
06175 | Navsari | BJP | - | BJP | Held |
06176 | Gandevi | BJP | - | BJP | Held |
06177 | Bansda | BJP | - | Cong | Gain |
06178 | Dharampur | Cong | - | Cong | Held |
06179 | Valsad | BJP | BJP | - | Held |
06180 | Pardi | BJP | - | BJP | Held |
06181 | Kaprada | Cong | - | Cong | Held |
06182 | Umbergaon | BJP | - | BJP | Held |
પૃષ્ઠો
- હોમ
- ઓજસ ઓનલાઈન એપ્લાય
- જમીન રેકર્ડ ઓનલાઈન
- સી.પી.એફ. ઓનલાઈન
- શિક્ષણ વિભાગ
- નાંણા વિભાગ
- સામાન્ય વહિવટ વિભાગ (GAD)
- જીતુભાઈ ગોઝારીયા નો શિક્ષણ બ્લોગ
- કમિશ્નર શાળાઓની કચેરી
- ગુજરાત માધ્યમિક અને ઉ.મા. શિક્ષણ બોર્ડૅ
- રોજગાર સમાચાર
- પ્રાથમિક શાળાઓના બ્લોગ
- પાઠ્ય પુસ્તક મંડળ (ગુજરાત)
- ગુજરાતી બ્લોગર
- પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી
- નિયામક, ટેકનિકલ શિક્ષણ
- અક્ષરજ્ઞાન અને સતત શિક્ષણ નિયામક
- ભરતી ના પરિપત્રો
- અનુદાન ના પરિપત્રો
- અગત્યની લિંક યાદી
- સન્માનપત્ર
- પેંન્શન ના પરિપત્રો
- માધ્યમિક શાળાઓ ના પરિપત્રો
- રજા ના પરિપત્રો
- પગાર ના પરિપત્રો
- પાલનપુર
- અન્ય પરિપત્રો
- પ્રાથમિક શાળાઓ ના પરિપત્રો
- જી.આર ઓનલાઈન
- પંચશીલ ડીસા વેબસાઇટ
- બનાસકાંઠા જિલ્લા આચાર્ય સંઘ - વર્ષ ૨૦૨૦ ની કારોબારી રચના
ગુરુવાર, 20 ડિસેમ્બર, 2012
ગુજરાત વિધાનસભા સામાન્ય ચુંટણીઓ-2012
બુધવાર, 19 ડિસેમ્બર, 2012
બ્લોગ પર એકસેલ, વર્ડ, પીપીટી, એમ્પી૩, પીડીએફ વગેરે ફાઈલ
તમારા બ્લોગર બ્લોગ પર એકસેલ, વર્ડ, પીપીટી, એમ્પી૩, પીડીએફ વગેરે ફાઈલ કેવી રીતે મુકવી.
આ માટે તમારે એક ગુગલ પેજ બનાવવું પડશે. (આ પણ એક બ્લોગ જ છે.) આ કામ બ્લોગરમાં બ્લોગ બનાવવા જેવું જ છે. આ માટે સૌપ્રથમ https://sites.google.com સાઈટ ખોલો. જ્યાં તમને ક્રિએટ નો ઓપ્શન જોવા મળશે. Select a template to use: અહી સૌ પ્રથમ તમારે એક બ્લેન્ક ટેમ્પલેટ્સ પસંદ કરવું. Blank template (પહેલો ઓપ્શન, રેડીમેઈડ પસંદ કરવું નહી) ત્યાં ક્લિક કરતાં તમને સાઈટ માટે નામ પૂછશે. જ્યાં તમે નામ આપો. આ નામ તમે તમારા બ્લોગર બ્લોગ જેવું જ રાખો તે સારું છે. નહી તો તમને ગમતું અન્ય નામ પણ રાખી શકાય. આ સિવાય ત્યાં તમારે એક તમને ગમતી થીમ પસંદ કરવાની રહેશે. Select a theme ત્યારબાદ અહી આપેલા ઓપ્શનમાંથી યોગ્ય ઓપ્શન પસંદ કર્યા બાદ મોર ઓપ્શનમાંથી તમે સાઈટ બધાને દેખાય કે નાદેખાય તે માટે યોગ્ય ઓપ્શન પસંદ કરો More options. ત્યારબાદ નીચે એક સિક્યુરીટી કોડ નાખવાનું કહેવામાં આવશે. ત્યારબાદ સૌથી ઉપરની બાજુએ જશો તો ક્રિએટ સાઈટ પર ક્લિક કરતા તમારી સાઈટ તૈયાર થઇ જશે. આ રીતે સાઈટ ક્રિએટ કર્યા બાદ તેને ખોલો. સાઈટ ખુલતા સાઈટમાં સાઈન ઇન થાઓ. (સાઈન ઇન નો ઓપ્શન નીચે નાના અક્ષરે આવે છે ) જે ખુલતા તમારે મુખ્ય પેજ સિવાયના અન્ય પેજ બનાવવા પડશે. આ માટે ન્યુ પેજનો ઓપ્શન પસંદ કરો. આ ઓપ્શન ઉપરના જમણી સાઈડના ખૂણામાં more ઓપ્શનની ડાબી બાજુ પર છે. તમે આઇટમના પ્રકાર પ્રમાણે અલગ અલગ પેજ પણ બનાવી શકો અથવા માત્ર એક પેજ બનાવો તો પણ ચાલે. પણ આ પેજ બનાવવા માટે પેજનો પ્રકાર કેબિનેટ ફાઈલનો પસંદ કરવો પડે. આટલું કર્યા બાદ તમારું જે પેજ તૈયાર થાય ત્યાં તમે તમારી વર્ડ, એક્સેલ, પીપીટી, પીડીએફ, એમ્પિ૩ જેવી ફાઈલને એડ કરી શકો છો. દાખાલા તરીકે તમે ppt માટે પેજ બનાવવા માગો છો તો Name your page: માં ppt લખો. ત્યારબાદ Select a template to use નો વિકલ્પ આવશે, અહી આપણે ફાઈલ કેબિનેટ નો ઓપ્શન પસંદ કરીશું. ત્યારબાદ ક્રિએટ પર ક્લિક કરતા પેજ તૈયાર થશે. આ રીતે ફાઈલ અપલોડ કરશો તો ત્યાં એક ડાઉનલોડ માટેનો ઓપ્શન આવશે. જ્યાં તમે જમણી ક્લિક કરશો તો ખુલેલા ઓપ્શનમાં કોપી લિન્ક એડ્રેસનો એક ઓપ્શન હશે જ્યાં ક્લિક કરવાથી ડાઉનલોડ માટેની લીંક કોપી થઇ જશે. હવે તમે બ્લોગરના ડેશબોર્ડ પર જાઓ. હવે નવી પોસ્ટ, નવું પેજ પસંદ કરો અથવા તમે જો આની લીંક જૂની પોસ્ટ કે જુના પેજ પર મુકવા માગતા હોય તો તે ખોલો. હવે જ્યાં તમે તમારી ફાઈલ મુકવા માંગો છો ત્યાં તે ફાઈલનું નામ લખો, ત્યારબાદ આખા ફાઈલ નામના લખાણને સિલેક્ટ કરો. ત્યારબાદ લીંક પર ક્લિક કરો. નવી ખુલેલ બારીમાં લીંક લખવા માટેનો ઓપ્શન હશે ત્યાં તમે કોપી કરેલ (ગુગલ પેજની લીંક) લીંક પેસ્ટ કરી ઓકે કરી બહાર નીકળી જાઓ. આ માટે મારું ગુગલ પેજ નીચેની લીંક પર ક્લિક કરી તમે જોઈ શકો છો.
ગુજરાત ની યુનીવર્સીટી ઓ ના રીઝલ્ટ માટે
*** ગુજરાત ની યુનીવર્સીટી ઓ ના રીઝલ્ટ માટે *****
1.ગુજરાત યુનીવર્સીટી ના રીઝલ્ટ માટે -click here
2.ભાવનગર યુનીવર્સીટી ના રીઝલ્ટ માટે - click here
3.ગુજરાત ટેકનીકલ(GTU) યુનીવર્સીટી ના રીઝલ્ટ માટે-click here
4.સૌરાષ્ટ્ર યુનીવર્સીટી ના રીઝલ્ટ માટે -click here
5.વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનીવર્સીટી ના રીઝલ્ટ માટે-click here
6.ગુજરાત યુનીવર્સીટી ના રીઝલ્ટ માટે મોબાઈલ રજિસ્ટ્રેસન માટે -click here
1.ગુજરાત યુનીવર્સીટી ના રીઝલ્ટ માટે -click here
2.ભાવનગર યુનીવર્સીટી ના રીઝલ્ટ માટે - click here
3.ગુજરાત ટેકનીકલ(GTU) યુનીવર્સીટી ના રીઝલ્ટ માટે-click here
4.સૌરાષ્ટ્ર યુનીવર્સીટી ના રીઝલ્ટ માટે -click here
5.વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનીવર્સીટી ના રીઝલ્ટ માટે-click here
6.ગુજરાત યુનીવર્સીટી ના રીઝલ્ટ માટે મોબાઈલ રજિસ્ટ્રેસન માટે -click here
મંગળવાર, 18 ડિસેમ્બર, 2012
વિઘાદીપ યોજના
વિઘાદીપ યોજના
(શાળા કે કોલેજમાં ભણતાં એક એક વિઘાર્થી આ યોજનાનો લાભ મેળવશે) | ||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||
વિઘાલક્ષ્મી યોજના
વિઘાલક્ષ્મી યોજના
કન્યા શિક્ષણનું ધ્યેય સાકાર કરવા માટે વિઘાલક્ષ્મી યોજનાનો અમલઃ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ક્ર.પ્રાશિનિ/ક/વિઘાલક્ષ્મી/૦૪-૦૨/૮૮૧૭/૮૯૬૨ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, બ્લોક નં. ૧૨/૧, જૂના સચિવાલય, ગુ.રા. ગાંધીનગર. તા. ૨-૬-૦૪ |
શિક્ષણ મેળવવાનો અધિકાર
ઠરાવો
ઠરાવો
નં. | ઠરાવ ક્રમાંક | ઠરાવની વિગત | તારીખ |
---|---|---|---|
૧ | પીઆરઇ-૧૧૧૦-સીંગલફાઇલ ક્રમાંક:૧૧-ક | પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકઓની ભરતી કરવા કેન્દ્રીયકૃત પસંદગી સમિતિની રચના તથા કાર્યો બાબત. | તા. ૨૫-૫-૨૦૧૦ |
૨ | પીઆરઇ-૧૧૧૦-૨૨૩-ક | પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની નિમણૂંક કરવા બાબત. | તા. ૧૫-૪-૨૦૧૦ |
૩ | પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-ક | શૈક્ષણિક વર્ષ દરમ્યાન પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કાર્ય માટેનો સમય નક્કી કરવા બાબત. | તા.૧૮-૨-૨૦૧૧ |
૪ | પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-ક | પ્રાથમિક શાળાઓને કેપીટેશન ફી લેવા પ્રતિબંધ મૂકવા બાબત. | - |
૫ | પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-ક | પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ વખતે કસોટી/તપાસ ઉપર પ્રતિબંધ. | તા.૧૮-૨-૨૦૧૧ |
૬ | પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-ક | પ્રાથમિક શાળામાં બાળકોને એક જ ધોરણમાં રોકી રાખવા અથવા શાળામાંથી કાઢી મૂકવા ઉપર પ્રતિબંધ | તા.૧૮-૨-૨૦૧૧ |
૭ | પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-ક | પ્રાથમિક શાળામાં બાળકોને શારીરિક શિક્ષા અથવા માનસિક ત્રાસ આપવા ઉપર પ્રતિબંધ મૂકવા અંગે | તા.૧૮-૨-૨૦૧૧ |
૮ | પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-ક | પ્રાથમિક શિક્ષકોને ખાનગી ટ્યૂશન કરવા ઉપર પ્રતિબંધ મૂકવા અંગે. | તા.૧૮-૨-૨૦૧૧ |
અરજીઓના ઝડપી નિકાલ માટેની માર્ગદર્શક સુચનો
| |
|
. | સંસ્થાઓ, કર્મચારીઓ અને લોકોની અરજીઓના નિકાલ અંગેની સમય મર્યાદાનો પેઈન્ટીંગ ચાર્ટ મોટા અક્ષરે કચેરીમાં લોકો જોઈ શકે તેવી રીતે રાખવાનો રહેશે. |
---|---|
. | અરજઓના નિકાલ અંગેની સમયમર્યાદાના છપાવેલા પેમ્ફલેટ તૈયાર કરી શાળાઓને મોકલી આપવાના રહેશે. |
. | અરજી ફોર્મના નિયત ફોર્મ નક્કી કરેલ હોય તો તે કયા ફોર્મમાં અરજી કરવી, અરજી સાથે કયા જોડાણો આપવાના રહેશે તેની વિગતોનો પેઈન્ટીંગ ચાર્ટ મોટા અક્ષરે કચેરીમાં લોકો જોઈ શકે તેવી રીતે રાખવાનો રહેશે અને તેના પેમ્ફલેટ તૈયાર કરીને લોકોને માર્ગદર્શન અર્થે આપવાના રહેશે. |
. | લોકોની અરજીઓ મળે તેનો નિકાલ કઈ તારીખ સુધીમં થશે તેની વિગતસહની એક પહોંચ અરજદારને આપવાની રહેશે. |
. | કચેરી એ નક્કી કરેલ સમય મર્યાદામાં કોમોનો નિકાલ કરી સંબંધિતોને જાણ કરશે. |
. | જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ સોમવાર અને ગુરુવારના રોજ કચેરીમાં હાજરી આપવાની રહેશે. સસ્થાઓ, કર્મચારીઓ અને લોકોને કામોના નિકાલ અર્થે મુલાકાત આપવાની રહેશે. |
. | કચેરીમાં આવતા લોકોને કયા કામ માટે કોને મળવાનું રહેશે તેનું માર્ગદર્શન આપતો એક પેઈન્ટીંગ ચાર્ટ તૈયાર કરી લોકો જોઈ શકે તે રીતે મુકવાનો રહેશે. |
. | કામોનો નિકાલ સમય મર્યાદામાં થાય તે માટે વિવિધ કામો માટે કામગીરી અંગેનું નિયંત્રણ રજીસ્ટર સંબંધિત તાલુકા/શાખાએ નિભાવવાનું રહેશે. જેની ચકાસણી તાલુકા અધિકારી/જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દ્વારા દર -૧૫ દિવસે કરવાની રહેશે. અને યોગ્ય નિયંત્રણ રાખવાનું રહેશે. |
બુધવાર, 12 ડિસેમ્બર, 2012
મંગળવાર, 11 ડિસેમ્બર, 2012
સોમવાર, 10 ડિસેમ્બર, 2012
માધ્યમિક શિક્ષણ પરીક્ષણ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિકણ બોર્ડ- અરજી ફોર્મ
ઓન લાઈન પોલીંગ સ્ટેશન શોધવા માટે નિચેની લિંક પર ક્લિંક કરો
પોતાનો મતદાર નંબર શોધવા માટે નિચેની લંક પર ક્લિંક કરો
Nayan Parmar shared a link.
પોતાનો મતદાર નંબર શોધવા માટે નિચેની લંક પર ક્લિંક કરો
રવિવાર, 9 ડિસેમ્બર, 2012
ઉપયોગી કડીઓ
ગુણપત્ર જાતે પ્રમાણિત કરવાનો ઠરાવ જોવા નિચેનીલિંક પર ક્લિંક કરો
માર્કશીટ સ્વપ્રમાણિત કરવા બાબત
માર્કશીટ સ્વપ્રમાણિત કરવા બાબત
| ||||||||||
|
અધિનિયમ અને નિયમો
અધિનિયમ અને નિયમો
The Indian Institute of Teacher Education, Gujarat Act, 2010 | |
ગુજરાત શૈક્ષણિક કાયદા(સુધારા) અધિનિયમ, ૨૦૧૦ | |
Children's University Act, 2009 | |
The Sardar Patel University (Amendment) Act, 2009 | |
The Gujarat Private Universities Act, 2009 | |
Gujarat Gujarat Educational Innovations | |
Nirma University of Science | |
Sardar Patel University (Amendment) Act | |
Gujarat Private Universities Act | |
પ્રાથમિક શિક્ષણ અધિનિયમ અને તે હેઠળના નિયમો | |
ધી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ અને તે હેઠળના વિનિયમનો | |
ધી ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટી અધિનિયમ, ર૦૦પ | |
ધી સેન્ટર ફોર એન્વાયરનમેન્ટલ પ્લાનીંગ એન્ડ ટેકનોલોજી યુનિવર્સિટી અધિનિયમ, ર૦૦પ | |
ધી ધીરુભાઇ અંબાણી ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી અધિનિયમ, ર૦૦૩ | |
ધી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એકટ, ર૦૦૭ | |
ધી ગુજરાત પ્રોફેશનલ ટેકનીકલ એજયુકેશનલ કોલેજીસ ઓર ઇન્સ્ટીટયુશન્સ(રેગ્યુલેશન ઓફ એડમીશન એન્ડ ફિકસેશન ઓફ ફીઝ) અધિનિયમ, ર૦૦૭ | |
ધી ગુજરાત પ્રોફેશનલ ટેકનીકલ એજયુકેશનલ કોલેજીસ ઓર ઇન્સ્ટીટયુશન્સ(રેગ્યુલેશન ઓફ એડમીશન એન્ડ ફિકસેશન ઓફ ફીઝ) અધિનિયમ, ર૦૦૭(ગુજરાતી અનુવાદ) | |
ધી નોર્થ ગુજવરાત યુનિવર્સિટી એકટ, ૧૯૮૬ | |
ધી નોર્થ ગુજરાત યુનિવર્સિટી (એમેન્ડમેન્ટ) એકટ, ૨૦૦૩ | |
ધી ગુજરાત યુનિવર્સિટી એકટ, ૧૯૪૯ | |
ધી ભાવનગર યુનિવર્સિટી એકટ, ૧૯૭૮ | |
ધી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી એકટ, ર૦૦પ | |
ધી કચ્છ યુનિવર્સિટી એકટ, ર૦૦૩ | |
ધી ગુજરાત યુનિવર્સિટીસ લોઝ (સેકન્ડ એમેન્ડમેન્ટ) એકટ, ર૦૦૩ (કચ્છ યુનિવર્સિટી તથા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના નામ ફેરફાર) | |
ધી સરદાર પટેલ યુનિવર્સિટી એકટ, ૧૯પપ | |
ધી સાઉથ ગુજરાત યુનિવર્સિટી એકટ નં. ૩૮, ૧૯૬પ | |
ધી સાઉથ ગુજરાત યુનિવર્સિટી એકટ નં. ૩૯, ૧૯૬પ | |
ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એકટ, ૧૯૪૯ | |
ધી ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એકટ, ૧૯૯૪ | |
ધી નિરમા યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એકટ, ર૦૦૩ | |
ધી ગણપત યુનિવર્સિટી એકટ, ર૦૦પ | |
ધી સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટલ પ્લાનીંગ એન્ડ ટેકનોલોજી યુનિવર્સિટી એકટ, ર૦૦પ | |
ધી કડી સર્વ વિશ્વ વિઘાલય એકટ, ર૦૦૭ | |
ધી ગુજરાત યુનિવર્સિટીઝ સર્વિસીસ ટ્રિબ્યુનલ એકટ, ૧૯૮૩ | |
ધી ગુજરાત એફીલીએટેડ કોલેજીસ સર્વિસીસ ટ્રિબ્યુનલ એકટ, ૧૯૮ર | |
બોમ્બે પ્રાઇમરી એજયુકેશન એકટ, ૧૯૪૭ | |
ધ ગુજરાત સેકન્ડરી એજયુકેશન એકટ-૧૯૭૨ |
સંશોધન અને તાલીમ
સંશોધન અને તાલીમ
પ્રાથમિક શિક્ષણ | ||
. | જીસીઇઆરટી : ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ | |
---|---|---|
. | ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ,ગાંધીનગર | |
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ | ||
. | શિક્ષકોને કમ્પ્યુટર એડેડ લર્નિગ સંદર્ભે વિનામૂલ્યે તાલીમ | |
. | માધ્યમિક શિક્ષક તાલીમ |
શિક્ષણ વિભાગ- એચ.ઓ.ડી. અને બોર્ડ
એચ.ઓ.ડી. અને બોર્ડ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)