- હોમ
- ગુજરાતી સમાચાર પત્રો અને મેગેઝીનો
- કમ્પ્યૂટર વિશે જાણો
- ઓનલાઇન અંગ્રેજી શિખો
- રોજગાર સમાચાર ક્વિઝ
- મતદાર યાદીમાં નામ શોધો
- માહિતી અધિકાર કાયદો ( RTI ACT )
- CCC પરીક્ષા સાહિત્ય
- શિક્ષક ઉપયોગી બ્લોગ લિંક
- MY SECOND BLOG
- Maths Magic
- સુવિચાર
- પ્રાર્થના
- ડાઉનલોડ કરો. PAPER STD 10
- લેસન પ્રેઝન્ટેશન
- માધ્યમિક વિભાગ
- પ્રાથમિક વિભાગ
પૃષ્ઠો
- હોમ
- ઓજસ ઓનલાઈન એપ્લાય
- જમીન રેકર્ડ ઓનલાઈન
- સી.પી.એફ. ઓનલાઈન
- શિક્ષણ વિભાગ
- નાંણા વિભાગ
- સામાન્ય વહિવટ વિભાગ (GAD)
- જીતુભાઈ ગોઝારીયા નો શિક્ષણ બ્લોગ
- કમિશ્નર શાળાઓની કચેરી
- ગુજરાત માધ્યમિક અને ઉ.મા. શિક્ષણ બોર્ડૅ
- રોજગાર સમાચાર
- પ્રાથમિક શાળાઓના બ્લોગ
- પાઠ્ય પુસ્તક મંડળ (ગુજરાત)
- ગુજરાતી બ્લોગર
- પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી
- નિયામક, ટેકનિકલ શિક્ષણ
- અક્ષરજ્ઞાન અને સતત શિક્ષણ નિયામક
- ભરતી ના પરિપત્રો
- અનુદાન ના પરિપત્રો
- અગત્યની લિંક યાદી
- સન્માનપત્ર
- પેંન્શન ના પરિપત્રો
- માધ્યમિક શાળાઓ ના પરિપત્રો
- રજા ના પરિપત્રો
- પગાર ના પરિપત્રો
- પાલનપુર
- અન્ય પરિપત્રો
- પ્રાથમિક શાળાઓ ના પરિપત્રો
- જી.આર ઓનલાઈન
- પંચશીલ ડીસા વેબસાઇટ
- બનાસકાંઠા જિલ્લા આચાર્ય સંઘ - વર્ષ ૨૦૨૦ ની કારોબારી રચના
સોમવાર, 5 નવેમ્બર, 2012
નેટ સફર
રવિવાર, 4 નવેમ્બર, 2012
બુધવાર, 31 ઑક્ટોબર, 2012
પંચશીલ હાઈસ્કુલ ,ડીસાની સાઈટ જોવા માટે ક્લિક કરો
+ પંચશીલ હાઈસ્કુલ ,ડીસાની સાઈટ જોવા માટે ક્લિક કરો - Panchshil
+ પંચશીલ હાઈસ્કુલ ફેસબુક
+ નયન પરમાર ફેસબુક લિંક
+ પંચશીલ હાઈસ્કુલ ફેસબુક
+ નયન પરમાર ફેસબુક લિંક
ચલચિત્ર જોડાણ / વિડિયો લિંક્
વિડીયો લિંક
નયન વિડીયોસંગીત - વિડીયો, ગુજરાતી ગરબા ,ગુજરાતી ફાયર એટર
ઠુમરી નુત્ય ,ડાંન્સ ઈંન્ડીયા ,રાજસ્થાની નુત્ય ,કાશ્મીરી નુત્ય, બંગાલી નુત્ય
ગુજરાતી લોકનુત્ય ,દક્ષિણ ભારતીય લોકનુત્ય ,ક્લાસીક્લ ડાંન્સ ભારત, દુનિયાના ક્લાસીકલ નુત્યો
ગુજરાતી નાટ્કો,ગુજરાતી નાટકો-2,ગુજરાતી ગીતો,ગુજરાતી ક્લાસીકલ નુત્યો ,હિન્દી ક્લાસીકલ નુત્યો ,ફિલ્મી ક્લાસીકલ નુત્યો,ઈતિહાસીક નુત્યો
રમત જગત=
+ કબડ્ડી સ્પર્ધા ૨૦૧૨ કબડ્ડી રમત-2911 કબડ્ડી મેચ મેન -1
+ ખો-ખો મેચ -વુ , ખો-ખો મેચ-વુમન,ખો-ખો-મેન
+ વોલીબોલ-વુ, વોલીબોલ-વુમન,
+ બાસ્કેટ બોલ , ફોટબોલ -વુ ,ફુટબોલ મેચ-મેન, હેંન્ડબોલ, બેડમિંટન મેચ, ટેનીશ મેચ, ટેબલ ટેનીશ, કેરમ મેચ, સર્કલ કબડ્ડી
+ ખેલકુદ કુદ રમત, ફેંક રમત
* શૈક્ષણિક વિડિયો સંગ્રહ
+ શૈક્ષણિક વિડિયો યુટુબ પર
મંગળવાર, 30 ઑક્ટોબર, 2012
ઉપયોગી નેટ સફર
- શિક્ષણ વિભાગ |
- ઓન લાઈન અરજી કરવા માટે OJAS
- મધ્યા્હન ભોજન યોજના અને શાળાઓના કમિશ્નર
- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
- જિલ્લા શિક્ષણાધિકારી કચેરી,પાલનપુર
- ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી
- ટેકનિકલ શિક્ષણ નિયામકની કચેરી
- અક્ષરજ્ઞાન અને સતત શિક્ષણ નિયામક
- ટેકનિકલ શિક્ષણ આયુક્તની કચેરી
- પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી
- નેશનલ કેડેટ કોર
- સર્વ શિક્ષા અભિયાન
- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
- રાજ્ય પરીક્ષા બોર્ડ
- ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક બોર્ડ
- રાજ્ય ટેકનિકલ પરીક્ષા બોર્ડ (ટી.ઇ.બી.)
- ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ
- શિક્ષણ વિભાગ
- વેલકમ જીસવાન ગુજરાત સરકારGSWAN)
- ગુજરત સરકર
- ગુજરાત પ્રવાસ
- ગુજરાત જહેર સેવા (GPSC)
- ભાષાંતર
- ડો.બાબા સાહેબ આંબેડકર CCCપરીણામ
- ગુજરાત ક્વિઝ પ્રશ્ર્ન બેંક
- પરિણામો જાણવા માટે GIPL
- ઉપયોગી શૈક્ષણિક વેબ/બ્લોગ - ]
- પરિણામો મેળવવા માટે (india)
- અભ્યાસને લગતી માહિતી માટે
- ગણિત શીખવા માટે
- ઈંટેલ ટેકનોલોજી પ્રા.લી.
- ઉખાણા,કોયડા શીખવા માટે
- કોઈ પણ વિષય પર ઉપયોગી સૂચના માટે
- શિષ્યવૃતિ માટે લક્ષ્મી મિતલ
- ગુજરત ઈકોલોજી કમિશન
- કર્ણાટકમં પ્રવેશ અંગે
- બાળકો માટે વિજ્ઞાનના પ્રયોગો
- વિજ્ઞાન મેળાની તૈયારી
- વિજ્ઞાન શિક્ષક માટે
- ગુજરાત રોજગાર સમાચાર
- ગુગલ ભાષાંત
- કમિશ્ર્નર,મ.ભો.યો. અને શાળાઓ
- ગુજરાત માહીતી કમિશન
- ફોન્ટ રૂપાંતર
- ભરતીય ભાષામં બ્લોગ લખવા માટે
- ઉપયોગી શૈક્ષણિક વેબ/બ્લોગ - શૈક્ષણિક પરિપત્રો – શાળા ઉપયોગી માહિતી
તા૧૫/૧૦/૨૦૧૦
મંડળ સંચાલિત શાળા,રામસણ ઓન લાઈન અરજી કરવા માટે OJAS, સામાન્ય વહીવટવિભાગ ગુજરત રાજ્ય, નાણા વિભાગ ગુજરાત,
માધ્યમિક શિક્ષણ અગત્યના ઠરાવો,,પ્રાથમિક શિક્ષણ ઠરાવો,ઉચ્ચ શિક્ષણના ઠરાવો,અન્ય ઠરાવ,,અધિનિયમ અને નિયમો,,શિક્ષણ વિભાગ -જાહેરનામું શિક્ષણ વિભાગ યોજનાઓ, ,શિક્ષણની મહત્વની વેબસાઇટો, ,પગારના ઠરાવો,, છ્ઠ્ઠા પગાર પંચના ઠરાવો,પગાર બાંધણી,,સામાન્ય વહિવત વિભાગના ઠરાવો,,,જીએડીના ઠરાવો,, માહિતી મેળવવાનો અધિકાર ,,માહિતી અધિકાર પરીપત્રો
અગત્યની વેબ સાઈટો
http://www.alothome.com/en-in
એજ્યુ સફર સામાન્ય જ્ઞાન (જનરલ નોલેજ) ભગવદ્રોમંડલ યુનિયન પબલીક કમિશન (યુપીએસસી) ગુજરાત પબ્લીક સર્વીસ કમિશન (જીપીએસસી)
એનરોલમેન્ટ ફી અને રજીસ્ટ્રેશન ફી માટેની સુચના
ઓનલાઇન રજીસ્ટ્રેશનના મેનુબારમાાં PAYMENT પર કલીક કરવાનુાં રહેશે. તેમાાં એનરોલમેન્ટ ફી માટે ધોરણ ૮/૯ માાં નવા દાખલ થયેલા ઉમેદવારની સાંખ્યા એન્ટર કરવાની રહેશે. બાદમાાં સ્ટ્કુલ રજીસ્ટ્રેશન ફી માાં માન્ય વર્ગોની સાંખ્યા (NO.OF. CLASSES) ENTER કરવાનુાં રહેશે. ત્યાર બાદ SAVE કરવાનુાં રહેશે. પછી ચલન OPTION ક્લીક કરી ચલન જનરેટ કરવાનુાં રહેશે. તેની 4 કોપી પ્રિન્ટ કરી ફી ભરવા બેંકમાાં આપવાની રહેશે.
અગત્યની સૂચના :
માચચ- 2013 થી ઓનલાઇન આવેદનપત્ર ભરવા નુાં િથમ વખત શરુ કરવા માાં આવતા શાળાઓને પડતી મુશ્કેલીને ધ્યાને લેતા ઓનલાઇન આવેદનપત્રો ભરવાનો સમયર્ગાળો 30 દદવસ વધારવાનો નક્કી કરવામાાં આવેલ છે. એટલે કે તારીખ 31-10-2012 ના બદલે 30-11-2012 સુધી લેટ ફી વર્ગર ભરી શકાશે. ત્યાર પછી
તારીખ 01-12-2012 થી 10-12-2012 સુધી ઉમેદવાર દીઠ રૂપ્રપયા 50/- તારીખ 11-12-2012 થી 20-12-2012 સુધી ઉમેદવાર દીઠ રૂપ્રપયા 100/-
તારીખ 21-12-2012 થી 31-12-2012 સુધી ઉમેદવાર દીઠ રૂપ્રપયા 200/- લેખે લેટ ફી ભરવાની રહેશે.
ભરેલા આવેદનપત્રો ની ફાઇલો જજલ્લાના પ્રવતરણ કેન્રો પર તારીખ 06-12-2012 ગુરુવાર ના રોજ સ્ટ્વીકારવા માાં આવશે, જેની ખાસ નોંધ લેવી.
ઓનલાઇન રજીસ્ટ્રેશનના મેનુબારમાાં PAYMENT પર કલીક કરવાનુાં રહેશે. તેમાાં એનરોલમેન્ટ ફી માટે ધોરણ ૮/૯ માાં નવા દાખલ થયેલા ઉમેદવારની સાંખ્યા એન્ટર કરવાની રહેશે. બાદમાાં સ્ટ્કુલ રજીસ્ટ્રેશન ફી માાં માન્ય વર્ગોની સાંખ્યા (NO.OF. CLASSES) ENTER કરવાનુાં રહેશે. ત્યાર બાદ SAVE કરવાનુાં રહેશે. પછી ચલન OPTION ક્લીક કરી ચલન જનરેટ કરવાનુાં રહેશે. તેની 4 કોપી પ્રિન્ટ કરી ફી ભરવા બેંકમાાં આપવાની રહેશે.
અગત્યની સૂચના :
માચચ- 2013 થી ઓનલાઇન આવેદનપત્ર ભરવા નુાં િથમ વખત શરુ કરવા માાં આવતા શાળાઓને પડતી મુશ્કેલીને ધ્યાને લેતા ઓનલાઇન આવેદનપત્રો ભરવાનો સમયર્ગાળો 30 દદવસ વધારવાનો નક્કી કરવામાાં આવેલ છે. એટલે કે તારીખ 31-10-2012 ના બદલે 30-11-2012 સુધી લેટ ફી વર્ગર ભરી શકાશે. ત્યાર પછી
તારીખ 01-12-2012 થી 10-12-2012 સુધી ઉમેદવાર દીઠ રૂપ્રપયા 50/- તારીખ 11-12-2012 થી 20-12-2012 સુધી ઉમેદવાર દીઠ રૂપ્રપયા 100/-
તારીખ 21-12-2012 થી 31-12-2012 સુધી ઉમેદવાર દીઠ રૂપ્રપયા 200/- લેખે લેટ ફી ભરવાની રહેશે.
ભરેલા આવેદનપત્રો ની ફાઇલો જજલ્લાના પ્રવતરણ કેન્રો પર તારીખ 06-12-2012 ગુરુવાર ના રોજ સ્ટ્વીકારવા માાં આવશે, જેની ખાસ નોંધ લેવી.
ગુરુવાર, 1 સપ્ટેમ્બર, 2011
ચિંતન
ફાઈલો કેવી રીતે મુકશો ?
આ માટે તમારે એક ગુગલ પેજ બનાવવું પડશે. (આ પણ એક બ્લોગ જ છે.) આ કામ બ્લોગરમાં બ્લોગ બનાવવા જેવું જ છે. આ માટે સૌપ્રથમ https://sites.google.com સાઈટ ખોલો. જ્યાં તમને ક્રિએટ નો ઓપ્શન જોવા મળશે. Select a template to use: અહી સૌ પ્રથમ તમારે એક બ્લેન્ક ટેમ્પલેટ્સ પસંદ કરવું. Blank template (પહેલો ઓપ્શન, રેડીમેઈડ પસંદ કરવું નહી) ત્યાં ક્લિક કરતાં તમને સાઈટ માટે નામ પૂછશે. જ્યાં તમે નામ આપો. આ નામ તમે તમારા બ્લોગર બ્લોગ જેવું જ રાખો તે સારું છે. નહી તો તમને ગમતું અન્ય નામ પણ રાખી શકાય. આ સિવાય ત્યાં તમારે એક તમને ગમતી થીમ પસંદ કરવાની રહેશે. Select a theme ત્યારબાદ અહી આપેલા ઓપ્શનમાંથી યોગ્ય ઓપ્શન પસંદ કર્યા બાદ મોર ઓપ્શનમાંથી તમે સાઈટ બધાને દેખાય કે નાદેખાય તે માટે યોગ્ય ઓપ્શન પસંદ કરો More options. ત્યારબાદ નીચે એક સિક્યુરીટી કોડ નાખવાનું કહેવામાં આવશે. ત્યારબાદ સૌથી ઉપરની બાજુએ જશો તો ક્રિએટ સાઈટ પર ક્લિક કરતા તમારી સાઈટ તૈયાર થઇ જશે. આ રીતે સાઈટ ક્રિએટ કર્યા બાદ તેને ખોલો. સાઈટ ખુલતા સાઈટમાં સાઈન ઇન થાઓ. (સાઈન ઇન નો ઓપ્શન નીચે નાના અક્ષરે આવે છે ) જે ખુલતા તમારે મુખ્ય પેજ સિવાયના અન્ય પેજ બનાવવા પડશે. આ માટે ન્યુ પેજનો ઓપ્શન પસંદ કરો. આ ઓપ્શન ઉપરના જમણી સાઈડના ખૂણામાં more ઓપ્શનની ડાબી બાજુ પર છે. તમે આઇટમના પ્રકાર પ્રમાણે અલગ અલગ પેજ પણ બનાવી શકો અથવા માત્ર એક પેજ બનાવો તો પણ ચાલે. પણ આ પેજ બનાવવા માટે પેજનો પ્રકાર કેબિનેટ ફાઈલનો પસંદ કરવો પડે. આટલું કર્યા બાદ તમારું જે પેજ તૈયાર થાય ત્યાં તમે તમારી વર્ડ, એક્સેલ, પીપીટી, પીડીએફ, એમ્પિ૩ જેવી ફાઈલને એડ કરી શકો છો. દાખાલા તરીકે તમે ppt માટે પેજ બનાવવા માગો છો તો Name your page: માં ppt લખો. ત્યારબાદ Select a template to use નો વિકલ્પ આવશે, અહી આપણે ફાઈલ કેબિનેટ નો ઓપ્શન પસંદ કરીશું. ત્યારબાદ ક્રિએટ પર ક્લિક કરતા પેજ તૈયાર થશે. આ રીતે ફાઈલ અપલોડ કરશો તો ત્યાં એક ડાઉનલોડ માટેનો ઓપ્શન આવશે. જ્યાં તમે જમણી ક્લિક કરશો તો ખુલેલા ઓપ્શનમાં કોપી લિન્ક એડ્રેસનો એક ઓપ્શન હશે જ્યાં ક્લિક કરવાથી ડાઉનલોડ માટેની લીંક કોપી થઇ જશે. હવે તમે બ્લોગરના ડેશબોર્ડ પર જાઓ. હવે નવી પોસ્ટ, નવું પેજ પસંદ કરો અથવા તમે જો આની લીંક જૂની પોસ્ટ કે જુના પેજ પર મુકવા માગતા હોય તો તે ખોલો. હવે જ્યાં તમે તમારી ફાઈલ મુકવા માંગો છો ત્યાં તે ફાઈલનું નામ લખો, ત્યારબાદ આખા ફાઈલ નામના લખાણને સિલેક્ટ કરો. ત્યારબાદ લીંક પર ક્લિક કરો. નવી ખુલેલ બારીમાં લીંક લખવા માટેનો ઓપ્શન હશે ત્યાં તમે કોપી કરેલ (ગુગલ પેજની લીંક) લીંક પેસ્ટ કરી ઓકે કરી બહાર નીકળી જાઓ. આ માટે મારું ગુગલ પેજ નીચેની લીંક પર ક્લિક કરી તમે જોઈ શકો છો. https://sites.google.com/site/jadavnarendrakumar10 આ વિગતમાં સમજ ના પડે તો મારો સંપર્ક કરવા વિનંતી છે. તમને જોઈતી મદદ મળી રહેશે.
Select a template to use:
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)