પૃષ્ઠો
- હોમ
- ઓજસ ઓનલાઈન એપ્લાય
- જમીન રેકર્ડ ઓનલાઈન
- સી.પી.એફ. ઓનલાઈન
- શિક્ષણ વિભાગ
- નાંણા વિભાગ
- સામાન્ય વહિવટ વિભાગ (GAD)
- જીતુભાઈ ગોઝારીયા નો શિક્ષણ બ્લોગ
- કમિશ્નર શાળાઓની કચેરી
- ગુજરાત માધ્યમિક અને ઉ.મા. શિક્ષણ બોર્ડૅ
- રોજગાર સમાચાર
- પ્રાથમિક શાળાઓના બ્લોગ
- પાઠ્ય પુસ્તક મંડળ (ગુજરાત)
- ગુજરાતી બ્લોગર
- પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી
- નિયામક, ટેકનિકલ શિક્ષણ
- અક્ષરજ્ઞાન અને સતત શિક્ષણ નિયામક
- ભરતી ના પરિપત્રો
- અનુદાન ના પરિપત્રો
- અગત્યની લિંક યાદી
- સન્માનપત્ર
- પેંન્શન ના પરિપત્રો
- માધ્યમિક શાળાઓ ના પરિપત્રો
- રજા ના પરિપત્રો
- પગાર ના પરિપત્રો
- પાલનપુર
- અન્ય પરિપત્રો
- પ્રાથમિક શાળાઓ ના પરિપત્રો
- જી.આર ઓનલાઈન
- પંચશીલ ડીસા વેબસાઇટ
- બનાસકાંઠા જિલ્લા આચાર્ય સંઘ - વર્ષ ૨૦૨૦ ની કારોબારી રચના
મંગળવાર, 19 ફેબ્રુઆરી, 2013
સોમવાર, 18 ફેબ્રુઆરી, 2013
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ- ફ્રેબ્રુઆરી-13
રવિવાર, 17 ફેબ્રુઆરી, 2013
ખાતાકીય ઓડીટ
પરિપત્ર
શાળા સમય અંગેનો પરિપત્ર
ટ્રાવેલીંગ એલાઉન્સ ના સુધારેલા દરો પરિપત્ર તા.૩/૧૦/૨૦૧૨
ચાર્જ એલાઉન્સ ના સુધારેલા દરો પરિપત્ર તા.૩/૧૦/૨૦૧૨
ટી.એ.ડી.એ ના સુધારેલા દરો પરિપત્ર તા.૩/૧૦/૨૦૧૨
૩૦૦ રજાનું રોકડ રૂપાંતર પરિપત્ર તા.૩/૧૦/૨૦૧૨
મોંઘવારી વધારો ૧/૭/૧૨ થી
મેડીકલ એલાઉન્સ માં વધારો..૩/૧૦/૧૨
જી.પી.એફ વાર્ષિક સ્લીપ માટેનો પ્રોગ્રામ
જી.પી.એફ નાં વ્યાજ દર ૧૯૬૪/૬૫ થી
ધોરણ ૧૦ પરિક્ષા... પાર્ટ એ.. સમયમાં ફેરફાર પરિપત્ર
ટ્રાવેલીંગ એલાઉન્સ ના સુધારેલા દરો પરિપત્ર તા.૩/૧૦/૨૦૧૨
ચાર્જ એલાઉન્સ ના સુધારેલા દરો પરિપત્ર તા.૩/૧૦/૨૦૧૨
ટી.એ.ડી.એ ના સુધારેલા દરો પરિપત્ર તા.૩/૧૦/૨૦૧૨
૩૦૦ રજાનું રોકડ રૂપાંતર પરિપત્ર તા.૩/૧૦/૨૦૧૨
મોંઘવારી વધારો ૧/૭/૧૨ થી
મેડીકલ એલાઉન્સ માં વધારો..૩/૧૦/૧૨
જી.પી.એફ વાર્ષિક સ્લીપ માટેનો પ્રોગ્રામ
જી.પી.એફ નાં વ્યાજ દર ૧૯૬૪/૬૫ થી
ધોરણ ૧૦ પરિક્ષા... પાર્ટ એ.. સમયમાં ફેરફાર પરિપત્ર
શુક્રવાર, 15 ફેબ્રુઆરી, 2013
રવિવાર, 27 જાન્યુઆરી, 2013
પ્રજાસત્તાક દિન
પ્રજાસત્તાક દિન
પ્રજાસત્તાક દિન -૨૦૧૩ | ||
ઉજવણી | ||
૨૬ મી જાન્યુઆરી-૨૦૧૩ ના પ્રજાસત્તાક દિનની ઉજવણી શાળાના પટાંગણમાં દર વખતની જેમ ઉત્સાહભેર કરવામાં આવી હતી. શાળામાં ધ્વાજારોહણ કાર્યક્રમ સવારે ૮.૪૫ કલાકે શાળાસંચાલક મંડળના પ્રમુખશ્રી શ્રી પી. એમ. ભાટી સાહેબના વરદ હસ્તે રાખવામાં આવ્યુ હતું ધ્વાજારોહણ કાર્યક્રમમાં શાળાના વિધાર્થીઓ તથા વાલીઓ હાજર રહ્યા હતા. હાજર રહેલ વિધાર્થીઓને પ્રમુખ સાહેબે ૬૩ વર્ષ પછી પણ જે સમસ્યાઓ રાષ્ટ્ર સમક્ષ આજે છે તેની સામે લડત આપવા માટે અપીલ કરી હતી અને ગણતંત્ર દિન નિમિત્તે સર્વ શાળા પરીવારને શુભેચ્છાઓ પાઠવી હતી ધ્વાજારોહણ કાર્યક્રમ પછી પ્રાથનાથી સાંસ્કૃતીક કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા હતા. આ વખતે સાંસ્કૃતી કાર્યક્રમો માટે નવજીવન બી. એડ. કોલેજના તાલીમાર્થી ભાઈઓ તથા બહેનોએ બાળકોને વિશેષ માર્ગદર્શન આપીને તૈયાર કર્યા હતા કાર્યક્રમોમાં રાજેસ્થાની નૃત્ય, વ્યશન મુક્તી અંગે નાટક,રાષ્ટ્રભક્તી ગીતો, ગીત પર અભિનય નૃત્ય વગેરે રાખવામાં આવ્યા હતા છેલ્લે શ્રી મયુરભાઈ દવેએ ઉજવણી પ્રસંગે હાજર રહેલ સર્વેનો આભાર માની કાર્યક્રમનું સમાપન કર્યું હતું | ||
Date: 26/01/2013 | ||
Place: ડીસા |
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)