આપણા સરકારી શિક્ષક સંઘના આજના તા.૧૦-૦૯-૨૦૧૯ ના આ પ્રથમ વખતના જિલ્લા કક્ષાના એક દિવસીય
અધિવેશનમાં સંઘના આમંત્રણને માન આપીને પધારેલા ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા
વર્ગ ૩ મંડળના રાજ્ય શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ઠાકર સાહેબ, કચ્છ ઘટક જિલ્લા
પ્રમુખ શ્રી દિવ્યરાજસિંહ, બનાસકાંઠા જિલ્લાના શિક્ષણ સેવા વર્ગ 2
આચાર્યશ્રીઓ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી માંથી પધારેલા ઈ.આઈ શ્રી , વિષય
તજજ્ઞ તરીકે શ્રી નયનભાઈ પરમાર , આદર્શ હાઇસ્કુલ ડીસા ના આચાર્ય શ્રી
કે.પી રાજપુત,ગુજરાત માધ્યમિક શિક્ષક સંઘ ઉપપ્રમુખ ગિરિશભાઈ રાવલ તેમજ આપણા
સંઘના તમામ હોદ્દેદારો મિત્રો અને જિલ્લાના સરકારી શિક્ષક ભાઈ બહેનો
દ્વારા આપણા આ દિવસને સફળ બનાવવા બદલ આ બધાનો સરકારી શિક્ષક સંઘ બનાસકાંઠા
રદયપૂર્વક આભાર માને છે.
નીચેની લિંક પર ક્લિક કરો -----------------------------
બનાસકાંઠા જિલ્લા સરકારી સેવા વર્ગ - ૩ નું પ્રથમ એક દિવસીય અધિવેશન
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો