પૃષ્ઠો

ગુરુવાર, 26 ડિસેમ્બર, 2013

તંદુરસ્તી

પોતાની તંદુરસ્તી વિષે જાણો ,રસ ધરાવનારા વ્યક્તીએ મળવા માટે તથા  રૂબરુ મળવા માટે નિચે આપેલ મોબાઈલ નંબર પર સંપર્ક કરવો  અનેપોતાની તંદુરસ્તી  જાળવો.
મોબા.= 87340 24231
           9426515690

સોમવાર, 23 સપ્ટેમ્બર, 2013

ડીસીએ ફોર્મ

 એસ. એસ. સી. ના ઓન લાઈન ફોર્મ ભરવા બાબર
બનાસકાંઠા જિલ્લા આચાર્ય સંઘનું અધિવેશન બાબત 
બનાસકાંઠા જિલ્લા આચાર્ય સંઘ માહિતી 
 બાળકોમાં જાગૃતિ લાવવા બાબત
ડીસીએ ફોર્મ ભરવા બાબત 
વર્ષ 2013-14 માટે આદિજાતિ /બિન આદિજાતિ વિસ્તારમાં ગ્રાન્ટેડ/સરકારી શાળાઓના ધોરણ-11,12 ના વર્ગ વધારા મંજુર કરેલ શાળાઓની યાદી

ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહ પછીના ઇજનેરી અને ફાર્મસીના ડીગ્રી અભ્યાસક્રમોમા ગુ.મા.શિ.બોર્ડ વિડ્યાર્થીઓના કોમન મેરીટ યાદી તૈયાર કરી પ્રવેશ આપવા સંદર્ભેઅસરોના અભ્યાસ અંગે અહેવાલ આપવાની સમિતીની રચના કરવા બાબત.

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોડૅના સભ્યોની મુદત લંબાવવા બાબત

જાહેરાત ક્રમાંક:૦૧/૧૨/૨૦૧૨ કાયદા અધિકારી (વગઁ-૧ સમકક્ષ)ની કરાર આધારિત જગ્યાની ભરતી.
પઠપ/૧૦૧૩/નવી બાબત-૧૧/છ ૧૭/૫/૨૦૧૩ રાજ્યની સરકારી તથા બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં (ધો-૯ થી ૧૨) અભ્યાસ કરતાં અનુસુચિત જાતિ અનુસુચિત જનજાતિ તથા બક્ષીપંચના વિદ્યાર્થીઓને મફત પાઠ્યપુસ્તકો પુરા પાડવા બાબત.
મશબ /૨૦૦૫/ ૧૨૩૩/ છ ૧૯/૦૩/૨૦૧૩ ગુજરાત માધ્યમિક અને ઉ.મા. પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમો-૨૦૦૫ (સુધારેલા) ના વિનિયમ-૩૧(૮) માં સુધારો કરવા બાબત.
મશબ-૨૦૦૫-૧૨૩૩-(પાર્ટ-૧)-છ૧૭/૦૨/૨૦૧૨ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમો-2005 (સુધારેલા) માં વિનિયમ-૨૦ માં સુધારો કરવા બાબત
મશબ-૨૦૦૫-૧૨૩૩-(પાર્ટ-૨)-છ૧૭/૦૨/૨૦૧૧ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમો – 2005 (સુધારેલા) માં 47 (4) ની નવી જોગવાઇ કરવા બાબત
મશબ-૧૨૧૧-૨૦૫૭-છ૦૭/૧૦/૨૦૧૧ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમો – 2005 (સુધારેલા) વિનિયમ – 24 (ખ) અને 24 (ગ) માં સુધારા વધારા કરવા બાબત
મશબ-૧૨૧૧/૯૪૫/છ૧૫-૦૯-૨૦૧૧ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો-૧૯૭૪ ના વિનિયમ ક્રમાંક: ૨૦(૫) માં સુધારો કરવા બાબત
મશબ/૧૨૧૧/૫૯૦/છ૦૨-૦૬-૨૦૧૧કૌશલ્ય તાલીમને મુખ્ય શિક્ષણ ધારા સાથે જોડાણ અંગેની નીતિ

બુધવાર, 18 સપ્ટેમ્બર, 2013

જિલ્લા આચાર્ય સંઘ માહિતી


બનાસકાંઠા જિલ્લાના માધ્યમિક અને ઉચત્તર માધ્યમિક શાળાઓના આચાર્ય સંવર્ગ ની નવી ફોનબુક બનાવવાના હેતુસર , નિવૃત થયેલ આચાર્યનું સન્માન અને આચાર્યના તેજસ્વી બાળકોનું સન્માન વખતોવખતની કરવામાં આવે છે તેમ કરવાનું હોવાથી ચાલુ માસના અંત સુધીમાં નિચેની લિંક પર ક્લિક કરી ફોર્મ મેળવી ભરીને SVS મારફત અથવા નક્કી કર્યા મુજબ મોકલી આપવા વિનંતી છે 

બનાસકાંઠા જિલ્લા આચાર્ય સંઘ માહિતી

બનાસગંગા માસિક શિક્ષણ અંક સપ્ટેમ્બર -૨૦૧૩

શનિવાર, 10 ઑગસ્ટ, 2013

ઓગસ્ટ ૨૦૧૩

  *
બોર્ડનું જાહેરનામુ -ચુંટાયેલા સભ્યો જાહેરકરવા બાબત 
બોર્ડની સમિતિઓ ૨૦૧૩ 
સ્થાપના દિનની ઉજવણી 
બનાસ ગંગા ઓગસ્ટ ૨૦૧૩
અનિયમિત નિમણુકો નિયમિત કરવા બાબત 

માહિતી- 1 ઓગસ્ટ ૨૦૧૩ 
નવી ગ્રા ન્ટ નિતિનો પરીપત્ર ૨૦૧૩ 
ડી.આઈ.એસ.ઈ. કોડની માહિતી   
ખેલમહાકુંભ માટે ઓન લાઈન રજીસ્ટ્રેશન માટે  
રમત ગમતના મેદાનની માહિતી મોકલવા આબત 
નવી પે ન્શન યોજના ની માહિતી 

તા. ૧૩-૮-૧૯૯૯ ફી બાબત 
તા.૨-૭-૧૯૯૯ અનુદાન
તા.૨-૭-૧૯૯૯ શિક્ષણ સહાયક 
તા. ૨-૭-૧૯૯૯ શિક્ષણ સહાયક બાબત
સરકારી કર્મચારીઓ માટે ૧૨ અને ૨૪ વર્ષે ઉચ્ચતર પગાર ધોરણ આપવાની યોજનાની દરખાસ્તોમાં ચેકલીસ્ટ મુજબ ચકાસણી કરવા બાબત. 
ઈન્સ્પાયર એવોર્ડની માહિતી મોકલવા અંગે /સમય મર્યાદા 
ક્રમિક વર્ગ વધારો ધો.- ૯ થી ધો - ૧૨ વર્ષ ૨૦૧૩ - ૧૪ 
સી. એ. રીપોર્ટ મોકલી આપવા બાબત   

મોઘવારી તફાવત બિલ
પ્રવેશ ઉત્સવ -૨૦૧૩ ની સુચનાઓ  

ગુરુવાર, 1 ઑગસ્ટ, 2013

તાજેતરમાં

તાજેતરમાં થયેલ નવા પરીપત્રો તથા અન્ય નવી બાબતો નું રોજેરોજ નું અપગ્રેડ જોવા ઉપર આપેલ ટેબ  " હોમ "  ટેબ ની બાજુની ટેબ '' તાજેતરનું અપગ્રેડ'' અને  '' નવા  પરીપત્રો " માં જોવાનું રાખવું

શનિવાર, 6 જુલાઈ, 2013

સળંગ એકમમાં ધો.- ૧૧ /૧૨ ના વર્ગ વધાર

પુરક પરીક્ષા

પુરક પરીક્ષા ૨૦૧૩ માં બેસનાર વિધાર્થીઓની પ્રવેશીકા ( ફી રસીદ ) ૮ મી જુલાઈ એ ઓન લાઈન આપવામાં આવશે. તે બોર્ડની વેબ સાઈટ પરથી વિધાર્થી કે શાળા પ્રીન્ટ લઈ શકશે અને તેને પરીક્ષાર્થીની શાળા દ્વારા પ્રમાણિત કરેલી હોવી જોઈએ
૮ જુલાઈ ના રોજ આ પેજ પર પ્રી ન્ટ માટે લિંક  મુકવાનો પ્રયત્ન કરમામાં આવેશે

શનિવાર, 1 જૂન, 2013

શનિવાર, 4 મે, 2013

હોસ્પીટલ યાદી

યુનિવર્સિટીયોની યાદી


હોસ્પીટલની સાઈટો

બેંકોની સાઈટ

જાણવા જેવું

જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીની સાઈટ

અગત્યની સાઈટો


અગત્યની સાઈટો

રવિવાર, 28 એપ્રિલ, 2013

યુટીલાઈઝેશન પ્રમાણપત્ર

પાવતી

                               આથી પાવતી લખી આપવામાં આવે છે કે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન , પાલનપુર દ્વારા (એસ.વી.એસ. મારફત ) આરોગ્ય શિક્ષણ અને જીવન કૈશલ્ય ( એચ.ઈ.એલ.પી.) અંતર્ગત ધોરણ -૯ થી ધોરણ-૧૦ ના વિધાર્થીઓ માટે સહાભ્યાસ પ્રવૃતિઓના આયોજન , ઈનામ, પ્રમાણપત્ર  માટે રૂ. 500/- (અંકે રૂપિયા પાંન સો પુરા) આજ રોજ મળેલ છે. જેનો ખર્ચ થયેથી યુટિલાઈઝેશન સર્ટિફિકેટ મોકલી આપવામાં આવશે એની ખાત્રી આપું છું.

સ્થળ= ડીસા                                                     આચાર્ય
તા.૨૯/૦૪/૨૦૧૩                                     પંચશીલ માધ્યમિક શાળા,ડીસાયુટીલાઈઝેશન પ્રમાણપત્ર

                               આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે  જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન , પાલનપુર દ્વારા (એસ.વી.એસ. મારફત ) આરોગ્ય શિક્ષણ અને જીવન કૈશલ્ય ( એચ.ઈ.એલ.પી.) અંતર્ગત ધોરણ -૯ થી ધોરણ-૧૦ ના વિધાર્થીઓ માટે સહાભ્યાસ પ્રવૃતિઓના આયોજન , ઈનામ, પ્રમાણપત્ર  માટે રૂ. 500/- (અંકે રૂપિયા પાંન સો પુરા) મળેલ હતા જે રકમ નિરધારીત હેતુ સબબ વપરાશ થયેલ છે. જેનું આ પ્રમાણપત્ર આપવામાં આવે છે.

સ્થળ= ડીસા                                                     આચાર્ય
તા.૨૯/૦૪/૨૦૧૩                                     પંચશીલ માધ્યમિક શાળા,ડીસા