પૃષ્ઠો

શનિવાર, 8 ડિસેમ્બર, 2012

26મી જાન્યુઆરી ઉજવણી


પ્રવૃત્તિઓ - 26મી જાન્યુઆરી

ઉજવણી

26 મી જાન્યુઆરી-2012 નાપ્રજાસત્તાક દિન ની ઉજવણી શાળાના મેદાનમાં શાળામંડળના પ્રમુખશ્રી માન. શ્રી પી.એચ. ભાટી સાહેબની અધ્યક્ષતામાં રાખવામાં આવેલ હતી, ૬૩મા પ્રજાસત્તાક દિને ધ્વજવંદન નો કાર્યક્રમ સવારે ૯.૧૫ કલાકે રાખવામાં આવ્યો હતો. ધ્વાજારોહણનો કાર્યક્રમ પત્યા પછી શાળાના વિધાર્થી-વિધાર્થીનીઓએ સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા જેમાં ગુજરાતની આગવી ઓળખ એવો ગરબો,રાજેસ્થાની નુત્ય-ધુમર, અભિનયનુત્ય, નાટક, યોગાસનો, વેશભુષા, વગેરે કાર્યક્રમ રાજુ કરવામાં આવ્યા હતા. વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃતિઓમાં જે વિધાર્થીઓએ સારો દેખાવ કરી વિવિધ સ્તરે નંબર મેળવેલ હતા તે દરેક વિધાર્થીઓને શાળા તરફથી પ્રોત્સાહન માટે પ્રમાણપત્ર તથા પ્રમુખશ્રીએ રોકડ ઇનામ આપ્યા હતા આમ સંદર વાતાવરણમા 26 મી જાન્યુઆરી-2012 નાપ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવી હતી.




સ્થળ : ડીસા
તારીખ : 12/01/2012

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો